Book Title: Pavitra Kalpasutra Author(s): Bechardas Doshi Publisher: Jashwantbhai N Shah AhmedabadPage 10
________________ ॥ નયન્તુ વીતરાગા : || પ્રાસ્તાવિક આજે વિદ્વાનોના કરકમલમાં કલ્પસૂત્ર અને તે સાથે તેની નિર્યુક્તિ, ચૂર્ણ તથા પૃથ્વીચન્દ્રાચાર્યવિરચિત ટિપ્પનક અર્પણ કરવામાં આવે છે. આ સૌના સંશોધન અર્થે જે પ્રાચીન પ્રાચીનતમ તાડપત્રીય અને કાગળ ઉપર લખાયેલી પ્રતિઓને અમે કામમાં લીધી છે. તેનો સંપૂર્ણ પરિચય આપવો અત્યારે અશક્ય હોઈ તે માટે યથાશક્ય પ્રયત્ન કરવામાં આવે છે. કલ્પસૂત્રની પ્રતિઓ TM પ્રતિ : અમદાવાદ ઉજમબાઈની ધર્મશાળામાંના શ્રી મુક્તિવિજયજી (મૂળચંદજી) મહારાજના જ્ઞાનભંડારની તાડપત્રીય પ્રતિ. સ્વ-ગ-૨ : પ્રતિઓ - આ ત્રણે પ્રતિઓ ખંભાતના શ્રી શાન્તિનાથના પ્રાચીનતમ તાડપત્રીય જ્ઞાનભંડારની છે. આ પ્રતિઓ તાડપત્ર ઉપર લખાયેલી અને અનુક્રમે તેમની પત્ર સંખ્યા ૧૭૪-૮૭ અને ૧૫૬ છે. T પ્રતિ સચિત્ર છે અને તેના અંતમાં નીચે મુજબની ગ્રંથ લખાવનારની પુષ્પિકા છે मंगलं महाश्रीः ॥ छ ॥ शुभं भवतु श्रीसमणसंघस्य ॥ श्रीमानूकेशवंशे ध्वज इव विलसत्सद्गुणौधैर्वलक्षः श्रेष्ठ्यासीद् भावडाख्यः प्रथितपृथुयशः किंकिणीक्वाणरम्यः । तत्पुत्राः सच्चरित्रत्रय उदयमगुर्धान्धलो माधलश्च श्रेष्ठी नागेन्द्र इन्द्राचलदृढविलसच्छुद्धसम्यक्त्वभाजः Jain Education International श्रीमद्देवगुरुज्ज्वलो ज्ज्वलगुणोद्गानावदानार्जित स्फूर्जत्पुण्ययशस्ततेः प्रियमाऽभून्माधल श्रेष्ठिनः । श्रीमद्दानतपः सुशीलकमलासद्भावनाद्यार्हत श्रीधर्माध्वनि जांधिकी सुविनयाद्यालंकृता लक्षिका ૧ For Private & Personal Use Only - - ॥॥ રા www.jainelibrary.orgPage Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78