Book Title: Pavitra Kalpasutra
Author(s): Bechardas Doshi
Publisher: Jashwantbhai N Shah Ahmedabad

View full book text
Previous | Next

Page 14
________________ (૩) અર્વાચીન પ્રાકૃત ભાષામાં અને ગ્રંથપતિઓમાં હૃક્વ: સંથોને' (સિદ્ધહેમ ૮-૧-૮૪) એ વ્યાકરણનિયમને અનુસરીને સંયોગમાં ગુત્ત થર પુષિામાં યુવક્રેત વગેરમાં હ્રસ્વ સ્વરનો પ્રયોગ જોવામાં આવે છે. પરંતુ પ્રાચીન કાળની પ્રાકૃત ભાષાઓમાં આ નિયમને કશું જ સ્થાન ન હતું. એ જ કારણ છે કે પ્રાકૃત ભાષાના દરેકે દરેક આગમગ્રંથો પ્રકરણગ્રંથો તેમજ કથાસાહિત્ય ગ્રંથોની પ્રાચીન પ્રાચીનતમ લિખિત પ્રતિઓમાં હ્રસ્વ સ્વરને બદલે નોર, થોર, પfoણમા, વોવ એ પ્રમાણે ગુરુસ્વરનો પ્રયોગજ મુખ્યત્વે જોવામાં આવે છે અને આ જ નિયમ કલ્પસૂત્રને પણ લાગુ પડે છે. (૪) પ્રાચીન કાળમાં પ્રાકૃત ભાષામાં માત્ર 7 7િ મત્ત વગેરે પ્રયોગોમાં પરસવર્ણ તરીકે ' વ્યંજનને સ્થાન હતું. તે સિવાય પ્રાકતમાં “=' વ્યંજન સ્વીકારવામાં જ નહોતો આવ્યો. એ જ કારણ છે કે કોઈ પણ પ્રાકૃતભાષાના ગ્રંથની પ્રાચીન હાથપોઓમાં “' બદલે જો, પરં ત ારો વા, ખાં વગેરેમાં ‘'નો પ્રયોગ જ જોવામાં આવે છે. નાટ્યશાસ્ત્રના પ્રણેતા મહર્ષિ ભરતે તેમના નાટ્યશાસ્ત્રમાં અધ્યાય ૧૭માં જ્યાં પ્રાકૃત ભાષાના નિયમો આપ્યા છે ત્યાં તેમણે નીચેના પદ્યદ્વારા પ્રાકૃત ભાષામાં “' નથી એમ જણાવ્યું છે - ए-ओकारपराई, अंकारपरं च पायए णत्थि - વ-સVIRપશ્વિનિ , ૩-વ-તવારિખાવું છે કલ્પ (બૃહત્કલ્પ) સૂત્ર ચૂર્ણકારે તેમજ ટીકાકાર આચાર્ય શ્રીમલયગિરિ સૂરિએ પણ કલ્પભાષ્યની સક્ષયપાયવયTIM. ગા.ના વ્યાખ્યાનમાં પણ પ્રાકૃતલક્ષણનો નિર્દેશ કરતાં ઉપર્યુક્ત ભરતમુનિપ્રણીત લક્ષણગાથાનો જ ઉલ્લેખ કર્યો છે. (૫) અર્વાચીન પ્રાકૃતમાં ‘-૧-૨-ન-ત-૨-૫--વાં પ્રાયો સુ (સિદ્ધહે ૮--૨૭૭) આ નિયમનું અનુસરણ જેવું જોવામાં આવે છે તેવું અને તેટલું પ્રાચીન કાળમાં ન હતું. તેમજ “g--ધમામ્' (સિદ્ધહેમ ૮-૧-૧૮૭) વગેરે નિયમોને પણ એટલું સ્થાન ન હતું. આ કારણસર પ્રાચીન પ્રાકૃત અને અર્વાચીન પ્રાકૃતમાં ઘણીવાર શબ્દપ્રયોગોની બાબતમાં સમ-વિષમતા જોવામાં આવે છે. (૬) આ ઉપરાંત કલ્પસૂત્રની પ્રતિઓમાં જ્યાં સામાસિકપદો છે ત્યાં હસ્વદીર્ઘ સ્વર તેમજ વ્યંજનોના દ્વિર્ભાવ-અદ્વિર્ભાવ વગેરેને લક્ષીને શબ્દપ્રયોગોમાં કે પાઠોમાં ઘણો ઘણો વિપર્યાસ જોવામાં આવે છે, જે મોટેભાગે નકલ કરનાર લેખકોને આભારી છે. ઉપર મેં સંક્ષેપમાં પ્રાચીન-અર્વાચીન પ્રાકૃત ભાષા અંગેના નિયમો વિશે જે કાંઈ જણાવ્યું છે, તેને લીધે પ્રાચીન - અર્વાચીન ગ્રંથપતિઓમાં શબ્દપ્રયોગોની સમ-વિષમતાને લગતા ઘણા ઘણા પાઠભેદો થઈ ગયા છે. આ પાઠભેદો સ્વાભાવિક રીતે જ થઈ ગયા નથી, પરંતુ પાછળના આચાર્યોએ જાણીબુઝીને પણ આ શબ્દપ્રયોગોને સમયે સમયે બદલી નાખ્યા છે; અથવા પ્રાચીન પ્રાકૃતભાષાના પ્રયોગો સાથેનો સંપર્ક ઓછો થવાને લીધે જ્યારે મુનિવર્ગ સહેલાઈથી તે તે શબ્દપ્રયોગોના મૂળને સમજી શકતો ન હોવાથી શ્રી અભયદેવાચાર્ય, શ્રીમલયગિરિ આચાર્ય વગેરેને તે તે શબ્દપ્રયોગો બદલી નાખવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78