Book Title: Pavitra Kalpasutra
Author(s): Bechardas Doshi
Publisher: Jashwantbhai N Shah Ahmedabad

View full book text
Previous | Next

Page 28
________________ | શ્રીસર્વશને નમસ્કાર ! (અરિહંતોને નમસ્કાર સિદ્ધોને નમસ્કાર આચાર્યોને નમસ્કાર ઉપાધ્યાયોને નમસ્કાર લોકમાંના સર્વ સાધુઓને નમસ્કાર આ પાંચ નમસ્કાર સર્વ પાપોનો નાશ કરનારા છે અને સર્વ મંગલોમાં પ્રથમ મંગલરૂપ છે. ૧) ૧. તે કાલે તે સમયે શ્રવણ ભગવાન મહાવીરના પોતાના જીવનના બનાવોમાં પાંચવાર હસ્તોત્તરા નક્ષત્ર આવેલ હતું (હસ્તોત્તરા એટલે ઉત્તરાફાલ્યુની નક્ષત્ર) તે જેમ કે (૧) હસ્તોત્તરા નક્ષત્રમાં ભગવાન ચવ્યા હતા અને ચવીને ગર્ભમાં આવ્યા હતા. (૨) હસ્તોત્તરા નક્ષત્રમાં ભગવાનને એક ગર્ભસ્થાનમાંથી ઉપાડીને બીજા ગર્ભસ્થાનમાં ફેરવવામાં આવ્યા હતા. (૩) હસ્તોત્તરા નક્ષત્રમાં ભગવાન જન્મ્યા હતા. (૪) હસ્તોત્તરા નક્ષત્રમાં ભગવાને મુંડ થઈને ઘરથી નીકળી અનગારપણું – મુનિપણું - સ્વીકારી પ્રવ્રયા લીધી (૫) હસ્તોત્તરા નક્ષત્રમાં ભગવાનને અનંત, ઉત્તમોત્તમ, વ્યાઘાત-પ્રતિબંધ-વગરનું, આવરણરહિત, ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78