________________
૪
શ્લોક નં. વિષય
પાતંજલયોલક્ષણવિચારદ્વાત્રિંશિકા/અનુક્રમણિકા
૩૧. વિક્ષિપ્ત ચિત્તમાં યોગનો આરંભ છે, ક્ષિપ્ત અને મૂઢ ચિત્તમાં વ્યુત્થાન છે અને નિરુદ્ધ ચિત્તમાં સમાધિ છે. તેથી અધ્યાત્માદિ શુદ્ધ ચિત્ત વિક્ષિપ્ત અવસ્થાવાળું હોવાથી એમાં યોગનું લક્ષણ જતું નહિ હોવાથી નિર્દોષ છે, એ પ્રમાણે પાતંજલ મતવાળા કહે તો તેનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ.
૩૨. (i) યોગના આરંભમાં પણ નિશ્ચયનયથી યોગનું ઉપપાદન હોવાને કારણે યોગનો આરંભ અલક્ષ્ય છે, એ પ્રમાણે પાતંજલ મતનું કથન અસંગત.
(ii) વ્યવહારનયથી પણ અધ્યાત્માદિ શુચિત્તમાં યોગનો સભાવ.
(iii) શ્લોક-૩૦માં કહેલ પતંજલિ ઋષિના યોગના લક્ષણની અવ્યાપ્તિ વજ્રલેપ હોવાથી ગ્રંથકારશ્રી દ્વારા “મોક્ષમુલ્ય તુવ્યાપારત્વ" એ યોગનું લક્ષણ સજ્જનોને ૫૨માનંદનું કારણ.
Jain Education International
For Private & Personal Use Only
પાના નં.
૧૫૩-૧૫૭
૧૫૮-૧૬૫
www.jainelibrary.org