________________
પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૩ ટીકાર્ય :
તશ્ચિત્ત તે ચિત્ત છે, તેનો સંબંધ શ્લોક-૧-૨ સાથે છે. તસ્ય ..... પ્રીર્તિતા , તેનાવૃત્તિના સમુદાયરૂપ અવયવી એવા ચિત્તના, અવયવભૂત પાંચ પ્રકારની વૃત્તિઓ કહેવાઈ છે.
તદુવનં - તે પાંચ પ્રકારની વૃત્તિઓ છે, તે પાતંજલ યોગસૂત્ર-૧/પમાં કહેવાયું છે.
વૃત્તય: ..... વિ7ષ્ટવિનં:”, વૃત્તિઓ પાંચ પ્રકારની ક્લિષ્ટ અને અક્લિષ્ટ છે. વિસ્તષ્ટા . તાવ વ ફ્લેશથી આક્રાંત ક્લિષ્ટ છે અને તેનાથી વિપરીત પણ ક્લેશથી અનાક્રાંત પણ તેટલી જ છે-ક્લેશથી આક્રત જેટલી જ પાંચ પ્રકારની છે.
તા વોદિતિ - તે જ બતાવે છે પાંચ પ્રકારની વૃત્તિઓ છે, તે જ બતાવે છે.
માનં ... મૃતિવ ૨, (૧) માત પ્રમાણ, (૨) ભ્રમ, (૩) વિકલ્પ, (૪) નિદ્રા અને (૫) સ્મૃતિ.
તવાદ - તેને પાંચ પ્રકારની વૃત્તિનાં નામોને, પાતંજલ સૂત્ર-૧/૬માં કહે છે –
“પ્રેમ .. મૃતયા” m (૧) પ્રમાણ, (૨) વિપર્યય, (૩) વિકલ્પ, (૪) નિદ્રા, (૫) સ્મૃતિ. ૩ ભાવાર્થ :
પતંજલિ ઋષિએ યોગનું લક્ષણ “ચિત્તવૃત્તિનિરોધ” છે તેમ બતાવ્યું, તેથી યોગલક્ષણનું ઘટક એવું ચિત્ત બે પ્રકારનું છે, તે પ્રથમ બતાવ્યું. હવે તે ચિત્તની વૃત્તિઓ કેટલી છે, તે બતાવે છે – ચિત્તવૃત્તિનાં નામો:ચિત્તની પાંચ પ્રકારની વૃત્તિઓ છે – (૧) પ્રમાણ, (૨) વિપર્યય, (૩) વિકલ્પ, (૪) નિદ્રા અને (૫) સ્મૃતિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org