________________
૮૪
૮૪
પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિાંશિકા/શ્લોક-૧૯ पुनः स्वकारणानुप्रवेशद्वारेणास्मितान्तः प्रतिलोमः परिणाम:, इत्थं च पुरुषस्य भोगपरिसमाप्तेः सहजशक्तिद्वयक्षयात् कृतार्था प्रकृतिः, न पुनः परिणाममारभते, एवंविधायां च पुरुषार्थकर्तव्यतायां प्रकृतेर्जडत्वेन कर्तव्याध्यवसायाभावेऽपि न
વિનુપરિતિ ા૨ાા ટીકાર્ચ -
પુનર્થસ્થ ... ન ત્વત્ / પુરુષના પ્રયોજનનું કર્તવ્યપણું શું છે ? તે બતાવે છે –
પ્રકૃતિમાં મહદાદિ પરિણામોની આનુલોથી અને પ્રાતિલોમ્યથી, સ્વાભાવિક બે શક્તિ છે તત્વથી સ્વભાવસિદ્ધ બે શક્તિ છે, તે પુમર્થનું કર્તવ્યપણું છે.
આ સ્વભાવસિદ્ધ બે શક્તિ પ્રકૃતિમાં ક્યારે છે? તે બતાવવા અર્થે કહે છે – પુનર્થે સતિ - પુરુષનો અર્થ હોતે છતે=પ્રકૃતિને પુરુષનું પ્રયોજન હોતે છત, પ્રકૃતિમાં આ બે સ્વભાવસિદ્ધ શક્તિ છે, એમ અવય છે.
શ્લોકમાં પુર્થે સતિ એ અધ્યાહાર છે, તે બતાવવા માટે પુનર્થે સતીતિ પ: ટીકામાં કહેલ છે.
ન ત્વચ વળી અન્ય પુરુષાર્થ કર્તવ્ય નથી=પૂર્વમાં સ્થાપન કર્યું કે પ્રકૃતિમાં મહદાદિ પરિણામોની આનુલોમ્યથી અને પ્રાતિલોમ્યથી જે બે શક્તિ છે, તે પુરુષના પ્રયોજનનું કર્તવ્યપણું છે, પરંતુ પુરુષનું પ્રયોજન મારે કરવું જોઈએ, એ પ્રકારના અધ્યવસાયરૂપ પુમર્થનું કર્તવ્યપણું પ્રકૃતિમાં નથી.
પૂર્વમાં કહ્યું કે મહદાદિ પરિણામોની આનુલોમથી અને પ્રાતિલોમથી પ્રકૃતિમાં જે બે શક્તિ છે, તે પુમર્થનું કર્તવ્યપણું છે, તેથી હવે પ્રકૃતિમાં મહદાદિ પરિણામોની આનુલોમ્યથી અને પ્રાતિલોમ્યથી શક્તિ શું છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
મહતિ .... પરિપામ, આનો-પ્રકૃતિનો, બહિર્મુખપણાથી મહદ્ છે આદિમાં અને મહાભૂત છે પર્વતમાં જેને એવો અનુલોમ પરિણામ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org