Book Title: Patanjalyoglakshanvichar Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
૧૫૯
પાતંજલચોગલક્ષણવિચારદ્વાત્રિશિકા/શ્લોક-૩૨ ટીકા -
योगेति-योगारम्भेऽपि-योगप्रारम्भकालेऽपि, निश्चयेन-निश्चयनयेन, योगस्योपपादना=व्यवस्थापनात्, क्रियमाणं कृतमिति तदभ्युपगमात्, आद्यसमये तदनुत्पत्तावग्रिमसमयेष्वपि तदनुत्पत्त्यापत्तेः, वस्तुतो योगविशेषप्रारम्भकालेऽपि कर्मक्षयरूपफलान्यथानुपपत्त्या व्यवहारेणापि योगसामान्यसद्भावोऽवश्याभ्युपेय इति प्रागुक्ताव्याप्तिर्वज्रलेपायितैव, तस्मान्मदुक्तं लक्षणं मोक्षमुख्यहेतुव्यापार इत्येवंरूपं सतां व्युत्पन्नानाम्, अदुष्टत्वप्रतिपत्तिद्वारा परमानन्दकृत् ।।३२।। ટીકાર્ય :
વાર એડપિ . વ્યવસ્થાપના, યોગના આરંભમાં પણ યોગના પ્રારંભકાળમાં પણ, નિશ્ચયથીનિશ્ચયનયથી, યોગનું ઉપપાદન હોવાથી= યોગ છે એ પ્રકારનું વ્યવસ્થાપન હોવાથી, અધ્યાત્માદિ યોગ નથી એમ જે પતંજલિ કહે છે, તે બરાબર નથી, એ પ્રકારના શ્લોક-૩૧ના અંતે કહેલ તત્ સાથે સંબંધ છે.
અહીં પ્રશ્ન થાય કે નિશ્ચયનયથી યોગના પ્રારંભમાં પણ યોગનો સ્વીકાર કેમ છે ? તેમાં હેતુ કહે છે :
શિયમri ... તમ્યુના, “શિયમા વૃતમ્'= કરાતું હોય તે કરાયું એ પ્રમાણે તેના વડે સ્વીકાર =નિશ્ચયનય વડે, સ્વીકાર છે.
અહીં પ્રશ્ન થાય કે “કરાતું હોય તે કરાયું’ એ પ્રમાણે નિશ્ચયનય કેમ સ્વીકારે છે ? તેમાં યુક્તિ બતાવવા અર્થે હેતુ કહે છે :
માદ્યમ ..... માપ, આધસમયમાં તેની અનુત્પત્તિ હોતે છતે યોગના પ્રારંભ સમયમાં યોગની અનુત્પત્તિ હોતે છતે, અગ્રિમ સમયમાં પણ તેની અનુત્પત્તિની આપત્તિ છે યોગની અપ્રાપ્તિની આપત્તિ છે.
પૂર્વમાં નિશ્ચયનયને આશ્રયીને યોગના પ્રારંભમાં યોગ છે તેમ બતાવ્યું. હવે વ્યવહારનયથી પણ અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તમાં યોગનો અભાવ છે, તેમ બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200