________________
પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૩૦
૧૪૯ કર્યું, તે પોતાને અભિમત હોવા છતાં એ લક્ષણ સંપૂર્ણ લક્ષ્યમાં જતું નથી, તે બતાવીને સ્વઅભિમત યોગનું લક્ષણ જ યુક્તિયુક્ત છે, તે બતાવવા શ્લોક-૩૦ થી ૩૨માં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક :
तथा च कायरोधादावव्याप्तं प्रोक्तलक्षणम् ।
एकाग्रतावधौ रोधे वाच्ये च प्राचि चेतसि ।।३०।। અન્વયાર્થ :
તથા ર=અને તે રીતે શ્લોક-૨૯માં કહ્યું કે “જૈનદર્શન જય પામે છે તે રીતે, પ્રોવાનક્ષ—પતંજલિ ઋષિ વડે કહેવાયેલું યોગનું લક્ષણ, યોગાવોકાયરોધાદિમાં વ્યાપ્ત અવ્યાપ્ત છે, ઘ=અને અગ્રતાવથ વાઘે= એકાગ્રતા અવધિ સુધી રોધ વાચ્ય હોતે છતે અર્થાત્ ચિત્તવૃત્તિનિરોધરૂપ યોગના લક્ષણમાં રહેલ ‘રોધ' શબ્દ વિરુદ્ધ અને એકાગ્રતાની અવધિ સુધી વાચ્ય હોતે છતે પ્રરિ વેસપૂર્વના ચિત્તમાં અર્થાત્ એકાગ્રતાની પૂર્વના ચિત્તમાં પતંજલિ ઋષિ વડે કહેવાયેલું યોગનું લક્ષણ અવ્યાપ્ત છે, એમ અવય છે. ૩૦ગા. શ્લોકાર્ચ -
અને તે રીતે શ્લોક-૨માં કહ્યું કે જૈનદર્શન જય પામે છે તે રીતે, પતંજલિ કષિ વડે કહેવાયેલું યોગનું લક્ષણ કાયરોધાદિમાં અવ્યાપ્ત છે, અને એકાગ્રતા અવધિ સુધી રોપ વાચ્ય હોતે છતે એકાગ્રતાની પૂર્વના ચિત્તમાં પતંજલિ ઋષિ વડે કહેવાયેલું યોગનું લક્ષણ અવ્યાપ્ત છે, એમ અન્વય છે. II3oll ટીકા :__तथा चेति-तथा च-जैनदर्शनजयसिद्धौ च, प्रोक्तलक्षणं-पतञ्जल्युक्तयोगलक्षणं, कायरोधादावव्याप्तं, आदिना वाग्निरोधादिग्रहः, एकाग्रतावधावेकाग्रतानिरोधमात्रसाधारणे च रोधे वाच्ये प्राचि-एकाग्रतायाः पृष्ठभाविनि, चेतस्यध्यात्मादिशुद्धेऽव्याप्तम् ।।३०।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org