SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૩ ટીકાર્ય : તશ્ચિત્ત તે ચિત્ત છે, તેનો સંબંધ શ્લોક-૧-૨ સાથે છે. તસ્ય ..... પ્રીર્તિતા , તેનાવૃત્તિના સમુદાયરૂપ અવયવી એવા ચિત્તના, અવયવભૂત પાંચ પ્રકારની વૃત્તિઓ કહેવાઈ છે. તદુવનં - તે પાંચ પ્રકારની વૃત્તિઓ છે, તે પાતંજલ યોગસૂત્ર-૧/પમાં કહેવાયું છે. વૃત્તય: ..... વિ7ષ્ટવિનં:”, વૃત્તિઓ પાંચ પ્રકારની ક્લિષ્ટ અને અક્લિષ્ટ છે. વિસ્તષ્ટા . તાવ વ ફ્લેશથી આક્રાંત ક્લિષ્ટ છે અને તેનાથી વિપરીત પણ ક્લેશથી અનાક્રાંત પણ તેટલી જ છે-ક્લેશથી આક્રત જેટલી જ પાંચ પ્રકારની છે. તા વોદિતિ - તે જ બતાવે છે પાંચ પ્રકારની વૃત્તિઓ છે, તે જ બતાવે છે. માનં ... મૃતિવ ૨, (૧) માત પ્રમાણ, (૨) ભ્રમ, (૩) વિકલ્પ, (૪) નિદ્રા અને (૫) સ્મૃતિ. તવાદ - તેને પાંચ પ્રકારની વૃત્તિનાં નામોને, પાતંજલ સૂત્ર-૧/૬માં કહે છે – “પ્રેમ .. મૃતયા” m (૧) પ્રમાણ, (૨) વિપર્યય, (૩) વિકલ્પ, (૪) નિદ્રા, (૫) સ્મૃતિ. ૩ ભાવાર્થ : પતંજલિ ઋષિએ યોગનું લક્ષણ “ચિત્તવૃત્તિનિરોધ” છે તેમ બતાવ્યું, તેથી યોગલક્ષણનું ઘટક એવું ચિત્ત બે પ્રકારનું છે, તે પ્રથમ બતાવ્યું. હવે તે ચિત્તની વૃત્તિઓ કેટલી છે, તે બતાવે છે – ચિત્તવૃત્તિનાં નામો:ચિત્તની પાંચ પ્રકારની વૃત્તિઓ છે – (૧) પ્રમાણ, (૨) વિપર્યય, (૩) વિકલ્પ, (૪) નિદ્રા અને (૫) સ્મૃતિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy