SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા/શ્લોક-૨-૩ જેમ ચાલતા જલમાં ચંદ્રનું પ્રતિબિંબ પડે છે, તો ચંદ્ર ચાલતો દેખાય છે; તેમ વિષયાકાર ચિત્તમાં=અંતઃકરણમાં, પુરુષની ચિત્રશક્તિનો સંક્રમ થાય છે, તેથી દ્રષ્ટા એવો પુરુષ વિષયાકાર પરિણત દેખાય છે. IIII અવતરણિકા : શ્લોક-૧માં વિરુદ્ધ ચિત્તનું સ્વરૂપ બતાવ્યું. ત્યારપછી શ્લોક-૨માં વ્યુત્થાનદશાવાળા ચિત્તનું સ્વરૂપ બતાવ્યું. આ રીતે બે પ્રકારનું ચિત્ત બતાવ્યા પછી યોગના લક્ષણ અંતર્ગત ચિત્તથી અન્ય અંશરૂપ ચિત્તની વૃત્તિઓ ગ્રંથકારશ્રી બતાવે છે . - શ્લોક ઃ तच्चित्तं वृत्तयस्तस्य पञ्चतय्यः प्रकीर्तिताः । मानं भ्रमो विकल्पश्च निद्रा च स्मृतिरेव च ||३|| અન્વયાર્થ : ત—િનં-તે ચિત્ત છે. તેનો સંબંધ શ્લોક-૧-૨ સાથે છે. તસ્ય વૃત્તવઃ–તેની વૃત્તિઓ-ચિત્તની વૃત્તિઓ, પશ્ચત =પાંચ પ્રકારે પ્રીતિતા =કહેવાઈ છે : માનં=માન=પ્રમાણ, ભ્રમ=ભ્રમ વિપT=અને વિકલ્પ નિદ્રા ચ=અને નિદ્રા સ્મૃતિરેવ ==અને સ્મૃતિ. ॥૩॥ શ્લોકાર્થ : તે ચિત્ત છે, તેનો સંબંધ શ્લોક-૧-૨ સાથે છે. ચિત્તની વૃત્તિઓ પાંચ પ્રકારે કહેવાઈ છે : (૧) માન, (૨) વિકલ્પ, (૩) ભ્રમ, (૪) નિદ્રા અને (૫) સ્મૃતિ. II311 ટીકા ઃ तदिति तच्चित्तं, तस्य = वृत्तिसमुदायलक्षणस्य अवयविनः, अवयवभूताः पञ्चतय्यो वृत्तयः प्रकीर्तिताः, तदुक्तं - “वृत्तयः पञ्चतय्यः क्लिष्टाक्लिष्टाः" (વો.પૂ. / સાં. મૂ. ૨/૩૩), નિષ્ટાઃ વક્તેશાન્તા: ત્રિપરીતા અવિ तावत्य एव, ता एवोद्दिशति मानं प्रमाणं, भ्रमो विकल्पो, निद्रा, च स्मृतिरेव ચ, તાદ - ‘પ્રમાળવિપર્યયવિનિદ્રા: સ્મૃતવઃ” (યો.મૂ. ૧/૬) શા 1 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy