Book Title: Parmarthasuchak Vastu Vichar Sangraha
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 8
________________ ૨૭૬] શ્રી જી. એ. જેન ચન્થમાલા. ચારિત્રથી સિદ્ધિ થતી નથી. સ્વરૂપાચરણ ચારિત્ર કેવળ અપ્રમત્તાદિ ગુણઠાણે જ ઘટે છે. સંયમ–આચરણ ચારિત્રરૂપ યમ-નિયમાદિ જે સાધને શાસ્ત્રમાં કહ્યાં છે, તે નિજસ્વરૂપની પ્રાપ્તિ અર્થે છે, કારણ કે-એ સાધને પણ કારણને અથે છે. તે કારણ આ પ્રમાણે છે-આત્મજ્ઞાન રહી શકે એવી પાત્રતા પ્રાપ્ત થવા તથા તેમાં સ્થિતિ થાય તેવી યોગ્યતા થવા, આવા એ કારણે ઉપદેશ્યા છે. તત્ત્વજ્ઞાનીએ એથી એવા હેતુથી આ સાધને કહ્યાં છે, પણ જીવની સમજણમાં સામટે ફેર હોવાથી તે સાધનમાં જ અટકી રહ્યો અથવા તે સાધન પણ અભિનિવેશ-પરિણામે ગ્રહ્યા. આંગળીથી જેમ બાળકને ચંદ્ર દેખાડવામાં આવે છે, તેમ તત્વજ્ઞાનીઓએ એ તત્ત્વનું તત્ત્વ કહ્યું છે. જ્ઞાનીએ જેટલી ધર્મક્રિયાઓ-આચરણાઓ બતાવી છે, તે સર્વ એક આત્મસ્વરૂપની પ્રાપ્તિ અર્થે જ બતાવી છે, છતાં અધિકારભેદે સાધનાઓ પણ ભિન્ન ભિન્ન હોય છે. આત્મા અમુક હેતુથી શુદ્ધ થાય અને અમુક હેતુથી શુદ્ધ ન થાય, એ કદાગ્રહ છે. શ્રી જિનેશ્વર ભગવાને આત્માને વિશુદ્ધ થવાના અસંખ્ય માર્ગો પોતાના જ્ઞાનમાં દેખ્યાં છે–બતાવ્યાં છે, તેમાંથી તમારા દઈને જે દવા (ઉપાય) લાગુ પડે તે પાડો. જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે-જ્ઞાનીએ બતાવ્યા પ્રમાણે ગમે તે ક્રિયામાં વતે, તે પણ તે મોક્ષમાર્ગમાં જ છે. જ્ઞાનીની આજ્ઞાએ ચાલતાં જ્ઞાની ગુરૂએ ક્રિયાઓની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80