________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૩૫૯. છે, અને હંમેશને માટે અવિનાશી એવા મોક્ષસુખને પ્રાપ્ત કરવું એ પરમ સાધ્ય છે, તથા તેને માટે જ પ્રયાસ છે અને હવા જોઈએ.
જે લોકના વ્યવહારમાં પ્રવર્તે તે જ વ્યવહારોગ્ય કહેવાય. લેકે ઉપાદેય પદાર્થોમાં પ્રવૃત્તિ અને હેય પદાથથી નિવૃત્તિ શ્રુતજ્ઞાન દ્વારા જ કરે છે, માટે વ્યવહારગ્ય કૃતજ્ઞાન હેવાથી તે જ અત્યંત લેકે પકારી છે.
શ્રુતજ્ઞાનની ભાવનાથી આત્મજાગૃતિ, વિવેકદૃષ્ટિને વિકાસ અને બુદ્ધિ સૂફમ પદાર્થો સમજવાને લાયક બને છે, ઉત્સર્ગ–અપવાદ સમજાય છે, વસ્તુની બધી દિશાએ જાણી શકાય છે અને સાપેક્ષવૃત્તિએ વસ્તુતત્વને વિચાર કરવાનું બળ આવે છે. સ્યાદ્વાદ દષ્ટિ તે જ કહેવાય છે. તેને લઈને દરેક વસ્તુ તથા દર્શનના ભેદને અપેક્ષાએ સદ્ભાવ સમજી શકાય છે.
સર્વ જિનમતનું ચિહ્ન સ્યાદ્વાદ છે. “સ્થાત્ ” પદને અર્થ “કથંચિત્ ” છે, માટે જે ઉપદેશ હોય તેને સર્વથારૂપ જાણી ન લે, પણ ઉપદેશના અર્થને જાણી ત્યાં આટલે વિચાર કરો કે-આ ઉપદેશ ક્યા પ્રકારે છે?, કયા પ્રોજન સહિત છે? અને કયા જીવને કાર્યકારી છે? ઈત્યાદિ વિચાર કરીને અર્થ ગ્રહણ કરે.
વિવિધ દૃષ્ટિબિન્દુઓ દ્વારા નિરીક્ષણ કર્યા વગર કઈ વસ્તુ સંપૂર્ણ વરુપે સમજવામાં આવે નહિ. આ માટે સ્યાદ્વાર ઉપયોગી અને સાર્થક છે. વસ્તુસ્વરૂપ જેવા પ્રકારનું હેય તેવી રીતિએ તેની વિવેચના કરવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org