Book Title: Parmarthasuchak Vastu Vichar Sangraha
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 33
________________ પારમાર્થિક લેખસ ગ્રહ [ ૩૦૧. અનુભવે અને લેાકાને સમજાવે, તે જ માત્ર ખરા અધ્યાત્મી છે. ખાદ્ય અને અભ્યંતર એકસરખી પ્રવૃત્તિ હોય તથા સ્વરૂપની મૂખ્યતા સહિત ક્રિયામાં જેની પ્રવૃત્તિ હોય (જેમાં આત્માની અધિકતા સિવાય બીજું કાંઇ ન હોય ), તેને અધ્યાત્મ કહેવાય છે. અધ્યાત્મરૂપી રથ શુદ્ધ જ્ઞાન અને શુભ ક્રિયારૂપી બે પૈડાથી ચાલે છે. શુદ્ધજ્ઞાન અને શુદ્ધક્રિયા-એ એ 'શે। સિવાય અધ્યાત્મના નિર્વાહ થઈ શકતા નથી. ક્રિયા ઉપર સંપૂર્ણ અભિલાષ અને અધ્યાત્મભાવનાવડે ઉજવળ એવી મનેાવૃત્તિને ચેાગ્યે હિતકારી કાય, એ એ આત્માને શુદ્ધિ કરનારા ઉપાસે છે. આત્મસ્વરૂપ જાણ્યા વિના અને શુભ ક્રિયા કર્યાં વિના ‘ અધ્યાત્મ-અધ્યાત્મ ' પેાકારવાથી કાંઇ લાભ મળતા નથી, પણ ચાગ્યતા મુજબ શ્રી જિનેશ્વરદેવે કહેલ શ્રાદ્ધધમ અને યતિધમને અનુસરીને શુદ્ધ વ્યવહારમાગમાં વર્તવાથી આત્મસ્વરૂપ પામવાને ચેાગ્ય અની શકાય છે. શુદ્ધ વ્યવહારદ્વારા જ નિશ્ચયમાં પહોંચી શકાય છે. તે બન્નેય અરસપરસ સંખ યુક્ત છે. ધ્યાન, મૌન, તપ અને અનુષ્ઠાન-એ બધું અધ્યાત્મમાની સન્મુખ હોવું જોઈ એ, જો એમ ન હોય તે કલ્યાણના સાધક થઈ શકાય નહિ. હંમેશાં દરેક પ્રવૃત્તિમાં લક્ષ બાંધવાની જરૂર છે. જો લક્ષને-સાધ્યને સ્થિર કરી તદ્દનુકૂળ પ્રવૃત્તિ કરવામાં આવે, તા જ પ્રવૃત્તિ સફળ થઈ શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80