Book Title: Parmarthasuchak Vastu Vichar Sangraha
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 59
________________ પારમાર્થિક લેખસ ગ્રહ ગામી કારણેાને લીધે હાઈ આત્મા તે પ્રકારે વર્તે છે. જગમાં શરીર અને મન સંબંધી દુઃખા પ્રાપ્ત થવાનું કારણ શરીર અને મન જ છે. મન સ્વતંત્ર નથી, પણ આત્મા સ્વતંત્ર છે. આપણા બધા વિચારે અને ભાવનાએ તેના પૂર્વગામી વિચારશ અને ભાવનાઆના પરિણામરુપે અને અવલખનભૂત છે. પૂર્વજન્મના સંસ્કાર અને આ જન્મના આજુબાજુના સંચાગા--એ મન્નેને લઈને અત્યારની આપણી સ્થિતિનું સ્વરૂપ બનેલું હાય છે. [ ૩૪૩ જેવી જેવી લાગણીથી જે જે કાળે કમ બંધ કર્યો હાય, તેવા તેવા પ્રમળ કે નિળ, તીવ્ર કે મદરસે તે ક્રમ ઉદયમાં આવે છે અને તે પ્રમાણે સુખ-દુઃખના અનુભવ થાય છે. આ સ'સારની સઘળી પ્રવૃત્તિઓ કમની પ્રેરણા પ્રમાણે વર્તે છે, એટલે જેવું કમાઁ તેવી પ્રવૃત્તિ થાય છે. હૃદયના શુભાશુભ વિચારમાં પ્રથમ રસ, પછી નિશ્ચય-ખળ, પછી પ્રયત્ન અને પછી ફળ-એમ અનુક્રમ ઉદ્ભવે છે. જેમ રસના ધાત થાય છે, તેમ સ્થિતિને પણ ઘાત થાય છે. વ્યવહારનયથી દરેક જીવ પાતપાતાના શુભાશુભ ક્રમના કોં અને તે જ તેના ભક્તા છે. ઈશ્વર આ લાકમાં કોઈના પણ કાઁપણાને અથવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80