Book Title: Parmarthasuchak Vastu Vichar Sangraha
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 58
________________ - ૩૪૨]. શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા તેમાંથી અંતત્તિ છૂટી જાય નહિ, ત્યાં સુધી જ્ઞાનીની દષ્ટિનું વાસ્તવિક મહાસ્ય લક્ષગત થઈ શકે નહિ. આત્માનુભવ મેળવવાના જિજ્ઞાસુ એવા ત્યાગીઓ, પિતાના મનમાં નિરંતર એકાંત સ્થાનમાં જઈ આત્મા કયાં છે, તેનું મૂળ સ્વરુપ કેમ પ્રગટ થાય ? એ જ ચિંતા કર્યા કરે છે. તેઓ લેકસંજ્ઞા, લોકહેરી ને લોકેષણના ત્યાગી હોય છે અને જરૂર પૂરતો જ ઉપકાર કરવા માટે લેકપરિચય રાખી અવકાશના વખતમાં આત્મા સાથે આત્માની જ-આત્માના હિત સંબંધી જ વાત કર્યા કરે છે. જે જ્ઞાની–ધ્યાની આત્મા છે, તે નિરીહપણે બાજીગરની બાજી જેવી દુનિયામાં સ્વાધિકારે કર્મો કરે છે. એવી આત્મદશા પાક્યા વિના જ્યાં-ત્યાં પરોપકાર કરવા પ્રવૃત્તિ કરવી તે વસ્તુતઃ બંધન છે, તેથી આત્માની વાસ્તવિક શુદ્ધિ થતી નથી; માટે આત્મોન્નતિને ઉપગ પ્રગટે તેવી દશા પ્રથમ પ્રાપ્ત કરવી એ જ સત્ય કર્તવ્ય છે. પશ્ચાત્ સેવાધર્મથી આત્માની શુદ્ધિ થયા કરે છે. - નિગ્રંથ મહાત્માને વેદનાને ઉદય પ્રાયઃ પ્રારબ્ધ-નિવૃત્તિરૂપ હોય છે, પણ નવીન કર્મબંધ હેતુરૂપ હેતું નથી. દેહમાં આત્મબુદ્ધિ અને આત્માને વિષે દેહબુદ્ધિ નહિ હેવાથી, તેઓ તીવ્ર રેગના ઉદયકાળે પણ ભય કે લોભને પામતા નથી. જેઓ પિતાને સ્વાર્થ–આત્માર્થ પણ પૂરે સાધી શકતા નથી, તેઓ પારકાનું કલ્યાણ શી રીતિએ કરી શકવાના હતા ? મન જે જે સ્થિતિઓને વશ વતે છે, તે તેના પૂર્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80