________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૩૪૧
તે ધ્યાનમાં આવતું નથી. શાસ્ત્રના સઘળા પ્રપ`ચ-વિસ્તાર એ જાણવાને માટે જ છે.
સ્વભાવમાં રહેવું અને વિભાવથી મૂકાવું એ જ મૂખ્ય સમજવાનું છે. ખલજીવાને સમજવા માટે સિદ્ધાંતાના મોટા ભાગનું વર્ણન જ્ઞાની પુરૂષાએ ઉપકારષ્ટિથી કર્યું છે.
આત્મવિચારના અભાવે આ જીવ અનેક પ્રકારના સાંસારિક વૃત્તિના વમળમાં અટવાયા કરે છે અને જીવનના હેતુ શું છે ?, સાધ્ય શું છે ?-તેના સ્પષ્ટ ખ્યાલ કર્યાં વગર દુર્લભ મનુષ્યભવ પૂર્ણ કરી નાંખે છે.
જેટલા વખત આયુષ્યના તેટલે જ વખત ઉપાધિના જીવ રાખે, તેા મનુષ્યપણાનું સફળ થવું કયારે સંભવે ? મનુષ્યત્વના સફળપણા માટે જીવવું એ જ કલ્યાણકારક છે એવા નિશ્ચય કરવા જોઈએ અને તેના સફળપણા માટે જે જે સાધનાની પ્રાપ્તિ કરવા ચેાગ્ય હાય તે તે પ્રાપ્ત કરવા નિત્ય પ્રતિ નિવૃત્તિ મેળવવી જોઇએ. નિવૃત્તિના અભ્યાસ વિના જીવની પ્રવૃત્તિ ન જ ટળે.
લૌકિક ભાવ આડે જયાં આત્માને નિવૃત્તિ નથી આવતી, ત્યાં હિતવિચારણા ખીજી રીતિએ સભવતી નથી. એકની નિવૃત્તિ તેા બીજાનું પરિણામ થયું સંભવે છે. અહિત હેતુ એવા સ’સાર સંબધી પ્રસંગ, લૌકિક ભાવ, લેકચેષ્ટાએ સૌની સ*ભાળ જેમ બને તેમ જતી કરીને સંક્ષેપીને આત્મહિતને અવકાશ આપવામાં આવે, તે જ હિતવિચારણા સ'ભવે છે.
જ
લેાકની ષ્ટિને જ્યાં સુધી જીવ વધે નહિ તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org