Book Title: Parmarthasuchak Vastu Vichar Sangraha
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 67
________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૩૫૧ ક–તેની સ્વયં શેધ કરવી જોઈએ અને મધ્યસ્થષ્ટિથીપક્ષપાતરહિતપણે જે ધાય તે સ્વીકારવા તત્પર રહેવું જોઈએ. સઘળાં દર્શનકારે શબ્દથી સ્યાદ્વાદને નહિ માનવા છતાં, અર્થથી જૈન સ્યાદ્વાદ ચક્રવતિની આજ્ઞાને સીધી કે આડકતરી રીતે સ્વીકાર કર્યા વિના ચાલતું નથી. સર્વ નય સાપેક્ષ જ્ઞાન પ્રાપ્ત થવાથી ધર્મશાસ્ત્રોમાં પ્રગટતાં અનેક વિરોધે શમે છે અને મિથ્યાજ્ઞાન તથા રાગછેષને પણ ઉપશમ થાય છે. સદ્ગુરુ સર્વનની અપેક્ષાએ સર્વ ધર્મદર્શને સમજાવીને શિષ્યને સમપે છે, ત્યારે શિષ્યમાં ગ્યતા પ્રગટે છે. વિશ્વમાં પ્રવર્તિત સર્વ ધર્મના મૂળ સિદ્ધાંતનું સ્વરૂપ અનુભવ્યાથી તથા સર્વ ધર્મોની વૃદ્ધિમાં હેતુઓને અનુભવ ક્યથી, સર્વધર્મ પ્રવર્તક વિચાર-આચરાની કુશલતા પ્રાપ્ત કરી શકાય છે. સર્વ ધર્મના સિદ્ધાંતની માન્યતાઓને સાપેક્ષપણે સમજનાર તથા વર્તમાનકાળમાં ધર્મપ્રવર્તક માન્યતાઓને તથા પ્રવૃત્તિઓને સાપેક્ષપણે સમજનાર, ધર્મની અને ધર્મીએની વૃદ્ધિ કરી શકે છે. વિશ્વવર્તી સર્વ ધર્મમાં જે સત્ય સાર છે, તે સર્વજ્ઞ– વિરપ્રભુ પ્રતિપાદિત વેદવચને છે-એમ જાણું, સર્વ ધર્મના સત્ય સારને જે ગ્રહણ કરે છે તે સત્ય જ્ઞાની બની શકે છે. સમ્યદૃષ્ટિ આત્માની આ દષ્ટિ હોય છે. જે સ્યાદ્વાદષ્ટિ યાને અનેકાન્તષ્ટિ પ્રાપ્ત થાય, તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80