________________
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
જૈનશાસ્ત્રમાં ભાવની અભિલાષી એવી દ્રવ્યક્રિયા જ પ્રશસ્ત કહી છે અને એ જ પાંચ અનુષ્ઠાન પૈકી ચેાથા તહેતુ અનુષ્ઠાનમાં આવી શકે છે. એ સિવાય મીજા અનુછાના દ્વારા કરાતી ક્રિયા તુચ્છ હાઈ ત્યાજ્યમાં ગણી છે.
૩૨૬ ]
ઉત્તમાત્તમ જન્મના લાભ થયા છતાં પણ પાછું હલકી ચેાનિમાં આવવું પડે છે, માટે ઉત્તમ લેાકની (દેવલેાકાદિકની) આશા તજવી જોઈએ, અર્થાત્ માત્ર મેાક્ષની ઈચ્છા રાખવી એ જ ઉત્તમ છે. જૈનદનમાં ઉત્તમ લેાકાદ્મિની આશાએ કરવામાં આવતાં અનુષ્ઠાનને ગરલાનુષ્ઠાન કહે છે, જે ત્યાજ્ય માન્યું છે.
દાનાદિ ધર્મોથી વિરુદ્ધ વસ્તુ આચરવાના ભાવને શાસ્ત્રકારોએ કદી પણ ભાવ કહ્યો નથી, પરંતુ દાનાદિ ધર્માને અનુકૂળ પ્રવૃત્તિ આચરવાના ભાવને જ શાસ્ત્રકારાએ શુભ ભાવ તરીકે પ્રતિપાદિત કરેલ છે.
ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને થતી ભક્તિ એ ભક્તિ જ કહેવાતી નથી. ભગવાનની આજ્ઞાને લક્ષ્યમાં રાખી કાળાનુસાર દાષાના પરિહારપૂર્વક થતી ભક્તિ એ જ સાચી શક્તિ કહેવાય છે.
સંચમની રક્ષા કરતાં રહીને જીવનયાત્રા નિહૅવી. સ્વાધ્યાય, પૂજન, દાનાદિક ક્રિયામાં પણ એ જ હેતુ રહેલા છે. જો સચમની રક્ષા થતી ન હાય-સંયમ ન જ જળવાતું હાય અને ખાકીના ક્રિયાકાંડા ચાલતાં હાય, તે એ બધું એકડા વિનાના મીંડા જેવું છે.
જડ પદાને લેવા-મૂકવામાં ઉન્માદથી વર્તે, તે તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org