Book Title: Parmarthasuchak Vastu Vichar Sangraha
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 40
________________ ૩૨૪ ] શ્રી જી. અ. જૈન યુન્થસાલા સાચી હાય તે। તે નાણું ચાલે, અન્યથા નહિ; તેમ શ્રી જિનશાસનના વ્યવહારમાં જો ગુણ અને વેષ એ ઉભય હાય તા તે વંદનીય-પૂજનીય માન્યા છે. ગુણ પૂજનીય છે, પણ વેષ નહિ–એમ માની- વેષને ઉડાવનારા અગર તેા ભગવાન શ્રી મહાવીરદેવના વેષ પૂજ્ય છે-એમ માની કેવળ વેષમાં જ મુંઝાઈ જનારા શ્રી જૈનશાસનના મને સમજ્યા નથી. ગુણની પરીક્ષા બુધજન જ કરી શકે છે. માલ-અજ્ઞાની જીવ લિગ (વેષ) જૂએ છે, મધ્યમ બુદ્ધિવાળા જીવ આચરણાના વિચાર કરે છે અને મુધજીવ સર્વ પ્રયત્નવડે આગમતત્ત્વની પરીક્ષા કરે છે. ઉત્તમ પુરૂષ જે પ્રમાણે આચરણ કરે છે તે પ્રમાણે જ બીજા પ્રાકૃત જના પણ વર્તે છે અને તે સાધુપુરૂષ જે વસ્તુને પ્રમાણ માને છે તેને જ સામાન્ય લેાકેા અનુસરે છે, જેથી ધર્માધિકારી ઉત્તમ પુરૂષાએ પેાતાના આચારમાં જરા પણ ક્ષતિ ન આવવા દેવી જોઇએ. . : રઢ પ્રતિજ્ઞઃ ' દૃઢ પ્રતિજ્ઞા વગરના આત્માઓ ધમને માટે લાયક ગણ્યા નથી. આ ઉપરથી ચાક્કસ ઠરે છે કેધર્માંદાતા ગુરૂઓએ ધચિંતામણિ દેતાં, લેનાર ચાગ્ય છે કે નહિ–એ શાસ્ત્રવિધિ મુજબ જોવાની અનિવાય ફરજ છે. ઉત્તમ લેાજન કરવું તે શ્રેષ્ઠ છે, પણ તેના અભાવે તદ્ન ભૂખે મરવું–તેના કરતાં સામાન્ય ભેાજનથી પણ પેટ ભરવું તે ચેાગ્ય છે. આ ન્યાયે જ્યાં સુધી નિવૃત્તિના કે પરમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80