Book Title: Parmarthasuchak Vastu Vichar Sangraha
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 18
________________ ૨૮૬] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા છે, તે આત્મશ્રદ્ધાના અપૂર્વ બળવડે પોતાની આત્મપરિ સુતિ અને બાહા શરીરાદિ વેગને અવંચકભાવે પરિણુમાવી શકે છે. સમકિતી જીવ રાગ-દ્વેષથી પરવસ્તુમાં-પગલિક વસ્તુમાં રાચતમાચતે નથી, અંતરથી ન્યારે વર્તે છે. જેમ જળમાં ઉત્પન્ન થયેલ કમળ જળથી નિર્લેપ રહે છે, તેમ ભવ્યજીવ સમકિતની પ્રાપ્તિ થતાં સંસારમાં પરવસ્તુના સંબંધથી ન્યારો વતે છેસંસારમાં રહ્યા છતાં તે સર્વ સાંસારિક પદાર્થો પરથી મમતા ત્યાગે છે. તે પરવસ્તુમાં થતી ઈષ્ટ–અનિષ્ઠ બુદ્ધિને ત્યાગ કરે છે એટલે પુદ્ગલાનંદી કહેવાતું નથી, પણ ચતુર્થ ગુણસ્થાનકવાળો સમદ્ધિીજીવ જ અંતરાત્મા કહેવાય છે. સમ્યગદૃષ્ટિને સર્વ પ્રકારના ભેગોમાં પ્રત્યક્ષ રેગોની માફક અરૂચિ થાય છે, કારણ કે-જે સમયે સમ્યગ્દષ્ટિની ચેતન સમ્યકત્વ હોવાને લીધે શુદ્ધ અવસ્થાને પ્રાપ્ત થાય છે, તે સમયે તેની વિષમાં અરૂચિ હેવી સ્વાભાવિક છે. સમ્યગ્દષ્ટિ હેયને હેય સમજી છોડી દે છે, પરંતુ હેય પદાર્થના ત્યાગમાં કેવળ સમ્યત્વ જ કારણ નથી, કિન્તુ સમ્યત્વના સદ્દભાવની સાથે ચરિત્રમેહનીય આદિને ક્ષપશમ પણ કારણ છે. અર્થાત્-સમ્યકત્વના સદ્દભાવમાં વિષય પ્રત્યે અરુચિ થાય છે, પણ વિષયને ત્યાગ તે સમ્યકત્વ સાથે ચારિત્રહને પશમ હોયે છતે જ થાય છે. અવિરતિ સમ્યગદષ્ટિ પાપસેવનને અનિષ્ટ માનવા છતાં અને બીજાને તેના ત્યાગને ઉપદેશ આપવા છતાં, પોતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80