Book Title: Paribhashik Shabdakosh Part 01
Author(s): Vishvanath Maganlal Bhatt
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Agoraphobia ને ઈશ્વર તુલ્ય માની,સૃષ્ટિનું નિદાન માની પેાતાના અજ્ઞાનની પૂન્ન કરવી એ જ એ તત્ત્વજ્ઞાનના સાર છે...પેાતાના વાદને અજ્ઞેયવાદ’ એવુ નામ આપે છે. ૨. અજ્ઞાનવાનૢ [ ન. ભેા. ] મ. મુ. ૧, ૩૫૨, અને મ. મુ. ૧૫૩: હેમના ધાર્મિક વિકાસનેાક્રમઃ અજ્ઞાનવાદ [agnostic ] ની સમીપ, પછી સહસા theistic ( એકેશ્વરવાદ ), પછી સ્વીડનમેગ'ના સિદ્ધાન્તા દ્વારા ક્રિશ્ચન ધર્મ, પછી વળી આ સમાજ... ૩. અજ્ઞેયતા—અજ્ઞાતતાવાદ [હી.ત્ર. સ. મી. ૧૬૮ ] Agoraphobia, (psycho-ant.) અપાવરણભીતિ [ બ્રુ. ગા. ] Aided, આશ્રિત [ આ. બા. ] ૧. ૫, ૨૯: ઘણે ભાગે ખાનગી વ્યવસ્થાવાળી સંસ્થાએ ‘ આશ્રિત (a.) તરીકે ઓળખાય છે. Air-tight, ૧ વાતાગમ્ય [ મ. રૂ. ] ચે. દ્રા. ચ. ૧૧૨: દાંડાને વાતાગમ્ય કરવા માટે પહેલાં પાણી લગાડતા હતા, તેને બદલે હમણાં તેને લીસુ કરવાને એણે મીણ અને ચરખી લગાડી. Album, ચિત્રાથી [મ. ન. ] ચે. શા. ૧૯૭: નવાં નવાં રમકડાં રૂપે કે નવી ચિત્રાથીએ રૂપે બાળકને ઘણીક સારી વસ્તુઓ આપી શકાય એમ છે. ૨. ચિત્રસંગ્રહ [ ગ. વિ. ] પ્ર, ૧, ૨૬૭: આવી જાતને ચિત્રસ ંગ્રહ * મેાડન રિન્યુ ' વાળાએ બહાર પાડે છે. All All-engrossing, સર્વગ્રાહી [મ. ન. ચે. શા. ] All-subduing- સર્વેકશ [ મ. ન. ] ચે. શા. ૬૦૧: બાળકની વૃત્તિ પેદ્ધત અને સ્વકાળે સર્વકા હોય છે. Allegory, ૧. દૃષ્ટાંતરૂપક [ ન. લા. ] ન. ક. ૮૯૪: અંગ્રેજીમાં દૃષ્ટાંતરૂપકને (A.) કેટલાક ગ્રંથકાર ( extended metaphor) ૨ Acharya Shri Kailassagarsuri Gyanmandir Altruism રૂપકમાં મૂકે છે ને કેટલાક એને જુદે જ અલકાર ગણે છે. ૨. રૂપકગ્રંથિ, મહારૂપક [ ન. લ. ] ન. ગ્રં. ૨,૩૪૦; રૂપકગ્રંથિ અથવા મહારૂપ એ શબ્દ જ અમારી ત'ના નવા છે. ૩. રૂપકમય દૃષ્ટાંત [ ૨. મ. ] 5. સા. ૪૮૨ઃ ઈન્દ્રનાં સહસ્ર ચક્ષુની કલ્પના, રાવણનાં દસ મુખની કલ્પના, ફિરસ્તાની પાંખની કલ્પના, આ સ`માં રૂપકમય દૃષ્ટાંત (A.)થી અમુક ભાવ દર્શાવવાની જે પદ્ધતિ છે તે કૃત્રિમતાભરેલી છે. ૪. રૂપક [ ૨. મ. ] ૧. ૮, ૧૮૧: સમસ્ત નાટક નીતિખાધક અને તત્ત્વની મૂર્તિરૂપ પાત્રાવાળું રૂપક (a.) છે. ૫. અન્યાક્તિ [ ન. ભા. ] સ્મ, મુ. ૭૬: ‘ વનચરના વિવાહ ’ નામના લેખમાં વાનરવ માં લગ્ન વિશેનું વૃત્તાન્ત વન કરનારી A. (અન્યાકિત ) વાળા રમૂજી લેખમાં હાસ્યકટાક્ષમય રસવૃત્તિ ઊભરાવનારા નવલરામની છમી અત્યારે પ્રત્યક્ષ જોઉં છું. ૬. રૂપમાલા [ અ. કે. ] લિ. ૧૩૩: એ એઠાં, એ ટૂંકા દૃષ્ટાંત ( parable પેરેખલ્ ) અને લાંખી રૂપ માલાએ ( . એલિગરી ) વડે જ વતવ્ય વદી શકાય એમ છે. Alma Mater, ૧.વિદ્યાસ્થાન [આ ખા.] ૧. ૧૮, ૪૫૬: વળી શકરાચાર્યાદિકનુ જન્મસ્થાન બલ્કે અડધુ વિદ્યાસ્થાન ( a. m. ) કદાચ દ્રવિડદેશ, પણ એમનું પરીક્ષાસ્થાન (Examination Hall) ના કાશીમાં જ. ૨. સાવિત્રી માતા ( મનુસ્મૃતિ ), જ્ઞાનમાતા [ ૬. ખા. ] Altruism, ૧. સર્વ ભાવ [ મ. ન. ] ચે. શા. પ૯૯: સ્વાર્થ અને સ્વચ્, અ હું ભાવ, અને સર્વભાવ, એમના વિરોધમાંથી જ સ્વસ’ચમની કળાના રહસ્યોપદેશ અધિગત થાય છે. ૨. પરોપકારવૃત્તિ [ . કે, ] ૧, ૪, ૧૮૪: ફિલ્શિયન સુધારામાં જે પ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129