Book Title: Paribhashik Shabdakosh Part 01
Author(s): Vishvanath Maganlal Bhatt
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 123
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Liberal Liberal ૨. પ્રકૃતિદર્શનાલેખન [ગુ. વિ.] } વિ. ૧૨૦: પ્રકૃતિદર્શનાલેખન (1.) ઝાડ, નદી, કિનારા વગેરેનું સુંદર ચિત્ર જોઈને કાઢવું, ગૃજરાતનાં પ્રસિદ્ધ ચિત્રો કાઢવાં. 3. ( painting ) 2240 [ વ્રજમોહન ] કે. ૨, ૧, ૩: દશ્ય (1) ચિત્રણામાં પંડિતની પછી કેટલી સફળ છે એ તે એમનાં ચિત્રો નજરે જોઇને જ ખ્યાલ આવી શકે. ૪. દચિત્ર [વિ. ક.] કે. ૨. ૨: તેમાં એક આકર્ષક ત્રિરંગી દશ્યચિત્ર ઉપરાંત નીચેની કૃતિઓ આપવામાં આવશે. Late, ભૂતપૂર્વ [આ. બા. વ. Latent, સુત દ. બી.] . Legislation, નયશાસ્ત્ર [ મ ન. ]. ચે શા. ૧૭ : વિશેષતઃ એટલે જુદા જુદા વિભાગરૂપે જોતાં ચેતનશાસ્ત્ર નીચે જણાવેલાં શાસ્ત્રને ઉપકારક છે : ( ક )(ખ) વૃત્તિસૌંદર્ય શાસ્ત્ર (ગ) નીતિ એટલે કે શુભાશુભના આધારે વર્તનને નિયમનાર તથા વર્તનને ઉદેશ બતાવનાર શાસ્ત્ર, તેમજ તેના અંગભૂત નયશાસ્ત્ર અને રાજ્યપદ્ધત્તિનું શાસ્ત્ર. Leveller, સમછેદક નિ. લ.] ઈ. ઈ. ૫૧ઃ તે ટ (અમીરોની સભાની) પૂરી પાડવાના હેતુથી પાર્લમેન્ટ નવી વ્યવસ્થામાં ઠેરવ્યું હતું કે “બીજી સભા બોલાવવી પણ જૂના ખાનદાનના અમીરોને લાગ્યું કે કોઈ પણ રાજપદ ધારણ કરનાર હોય, તે જ તેના આમંત્રણથી આપણે જવું એ લાજમ કહેવાય, અને તેથી તેઓમાંના થોડા જ આખ્યા. તેમની જગા પૂરવા કૅમલે નવા માણસોને અમીર બનાવી ત્યાં મેક૯યા. આ વાત એ પક્ષને પસંદ પડી નહિ. પેલા સમચછેદકો (1]. ) કકળી ઉઠયા કે વળી પાછો માણસ માણસમાં આ ભેદ છે ? Liberal, ૧. સુધારક નિ. લ.] ઈ. ઈ. ૧૮૨: હાલ એ પક્ષ કૅન્સટિવ (સંરક્ષક) ને લિબરલ (સુધારક) કહેવાય છે. એકને નું જ ગમે છે અને બીજી નવાનવા ફેરફાર જ કરવા મથે છે. ૨. પ્રાગતિક [ન. ઠા.. ગે. વ્યા. ૨, ૧૨૫: ચારે વસાહતોમાં કેપ કોલોની બહુ પ્રાગતિક (L.) છે છતાં ત્યાં પણ જે હિંદીને તેની હદની બહાર જવું હોય તેને એક રજાચિઠ્ઠી લેવી પડે છે. ૩. ઉદારમતવાદી [દ. બી.] કા. લે. ૧, ૧૧૭ એમ હોય તે હાલની ભાષામાં રૂફ નેશનાલિસ્ટ કે એકટીમિસ્ટ કહેવાય. આરિતક મૈડરેટ સુધારક ગણાય. તક્ષક એ સામ્રાજ્યવાદી અને શેકવાસુકિ એ ઉદારમતવાદી અથવા નિર્વણ કે વપરશન્ય કહી શકાય. ૪. પ્રગતિવાદી [હિં. હિ.વ. ૨૨, ૩૫૩] ૫. ઉદારપક્ષી [બ, ક] જુઓ Independent. Liberalism, ૧. સ્વાતથપક્ષ [આ. બી.] - વ. ૫ ૪૭૫ઃ સર્વ ઉપર ઈગ્લેંડના પટ L. સ્વાતચપક્ષની પૂર્ણ છાપ છે. ૨. ઉદારવાદ ન્હા. દ.] ચિ. દ. ૪૩: તે સમયે ભારતવર્ષમાં કામ ઠામે ઉત્સવો થયા, ઉદારવાદ-J, -ની હિન્દના રાજ્યઅમલમાં ફતેહ થઈ, અને ભારતીય પ્રજાએ બ્રિટનને અને બ્રિટનના વિશાળ હદય રાજયધુરંધરોને આશીર્વાદ આપ્યા. ૩ ઉદારમતવાદ [દ. બા.] liberal education, ૧. ઊંચી કેળવણું [ન. લ.] ન. ચં. ૨, ૯૬: ઊંચી કેળવણી (I. T.) ઉપર અભાવ રાખી “ઉપયાગ, ઉપગ” એ જે કેટલાક હાલ પોકાર ઉઠાવે છે. તે બીજું કાંઈ નથી પણ ઉપર જે માઠા પરિણામવાળી અને દેશને જંગલી કરી નાખનારી વાણીઆઈ બુદ્ધિ કહી તેનું જ બીજે રૂપે બાલä છે. ૨, સંસ્કારવિદ્યા [ગો. મા.] સા. જી. ૧૫૯: મનની શકિતઓ વધારવાને, મનને એકાગ્ર કરવાને, અથવા એવા કોઈ પણ માનસિક આરોગ્ય અથવા વ્યાયામના હેતને માટેજ ગણિતને કઇ ઉપમ હોય તો For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129