________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Communalism
Communism
“સમાનતા” અને “સમાન હક ને આધારે જ ! - સર્વ વાત કરવામાં આવે છે.
૫. સમજુપણું ચિં. ન.] સ. ૨૨, ૪૭૦: રા. ચીમનલાલનું સમજુપણું (c. s.) એ જેમ હેમની ખુબી છે તેમ એ ' હેમની ખામી છે.
૬. વિવેકબુધિ, સાદી સમજ [હી..]
સ. મી. ૨૧ઃ સર્વસાધારણ પ્રબળ વિવેકબુદ્ધિનું–મનુષ્યમાત્રમાં રહેલી સાદી સમજનુંઆ એક ઉત્તમ દષ્ટાંત છે.
૭. વ્યવહારબુદ્ધિ બિ. ક.]. કાં. મા. ૩૪૦: ભાવનામય ટોલટેઈ આ વિષયમાં પણ વ્યવહારબુદ્ધિ (c. s. ) ની સીમાઓને કદી જાય છે.
૮. અકલમંદી [વિ. ક.] ક. ૧, ૪, ૨: એ છ એ છ અંગની જાળમાં Sચાવાનું વહેવાર ને અક્કલમંદી (“કમનસેસ). ની નજરે કદી પરવડે એમ નથી.
૯. સામાન્ય સમઝણ [બ. ક.]. લિ. ૧૨૦.પરંતુ ડાહપણું અને ચાતુર્ય એ તો પ્રજ્ઞા શબ્દનો નિકૃષ્ટ અર્થ. પાંચ કર્મે દ્રિય, પાંચ જ્ઞાને દ્રિય, અને અગિયારમી સર્વને ઉપયોગમાં લે તે ઉપરાંત પોતાનું પણ કઈક જુવે-બતાવે તે સામાન્ય સમઝણ ( c. s.) અથવા બુદ્ધિની ઊંચામાં ઊંચી શક્તિઃ આવી વ્યવસ્થા લઈયે તેમાં પ્રથમ દર્શને સરલતા જણાય છે ખરી, તથાપિ ઉપરના ડાહપણચાતુર્યથી આ બુદ્ધિની ઉચ્ચ પ્રવૃત્તિને જુદી પાડવાનું કાર્ય, જાતે કરી જેવા મથશે તેને એટલું સરલ નહીં જણાય. ૧૦. કુદરતી બુદ્ધિ [બ. ક.]
યુ. સ્ટે. ૪૩. માટે જ “ ઇનશિયા” કે તમોગુણ ધણી યે વાર પ્રાકૃત જનની કુદરતી બુદ્ધિ ( c. s. કોમનસે) રૂપે વિકસે છે, અને પ્રતિભા કે ચારિત્રમાહાને તાજીબ થઈ
એમ પચાવી દે છે. communalism, ૧ કોમાસિમતા [ બ.
૨. વયવયમિકા આ. બી.] વ. ૨૫, ૬૦: ( હિન્દુ મુસલમાન વિધિ ટાળવાનો) ત્રીજો ઉપાય તે કેળવણી. અહીં કેળવણી અને અર્થ સાચી અને પૂરી કેળવણી એવો કરવો જોઈએ; કારણ કે ઘણાં વર્ષો સુધી તો કેળવણીના ફળમાં સરકારી નોકરીઓની જ અને ધારાસભામાં વિશેષ સ્થાનની માગણીઓ ચાલશે અને વર્તમાન વયવયમિકા (“અમે આગળ, અમે આગળ એવું પરભાગ્ય) વિસ્તરતી જ જશે.
૩. જ્ઞાતિસત્તાવાદ [દ. બા. ] Communism, ૧. સામાન્ય સ્વામિત્વ [મ. ૨.]
શિ. ઈ. ૩૯૭: પ્રશિયન સરકારને એવો વહેમ આવ્યો કે તે સામાન્યસ્વામિત્વને હિમાયતી છે.
૨. જીવનઐકય પ્રે. ભ.] સુદર્શન, ૧૭, ૬:...અને સ્નેહસંબંધથી સંકળાએલાં જીવનએક્ય (c.) નાં વિધાને પ્રસારવાં.
સંધમાલિકી હા. દ. જુઓ Physiocrats.]
૩. સામ્યવાદ [દ. બા. ] કા. લે. ૧, પ૬૯: આ વાગબાણોમાં સામ્યવાદ પણ ઓતપ્રોત છે, પણ તે શ્રેષમૂલક નથી. ન્યાયવૃત્તિ અને નમ્રતામાંથી જમતો સામ્યવાદ આમાં છે. સર્વ ધર્મનું મૂળ જે દયા તે જેના હૃદયમાં પ્રકટ થઈ છે તેનો સામ્યવાદ જુદ હોય છે અને પોતાની ઈર્ષ્યા અસૂયાથી નાના મોટા કદને બચવા ન દેવા એવી વૃત્તિ માંથી પેદા થતો સામ્યવાદ જુદે હોય છે. મને રોટલી ન મળે ત્યાં સુધી બીજાને લાડુ ખાવા ન દઉં એ વૃત્તિ જુદી અને પાડોશીને રોટલી ન મળે ત્યાં સુધી હું નતે અન્ન ગ્રહણ ન કરૂં એ આત્મભાવ જુદો.
૪. મઝીરાવાદ મા.1 ૧૯૨૬, ૯૫૩: ‘કોમ્યુ નિઝમને કોઈ વિદ્વાને સમાજવાદ તરીકે ઓળખા; પરંતુ તેમને સોશ્યાલિઝમ' નું વિમરણ થયેલું. એમણે જરા લાંબો વિચાર કર્યો હોત, તો કોમ્યુ. નિઝમને તળપદી ગુજરાતીમાં તેઓ ઉતારી શક્યા હોત. મઝીઆરાવાદ એટલે કોમ્યુનિઝમ.
- સુ. ૧, ૪, ૯૬: વળી આ ઘણુંખરી સભાએમાં કોમમિતા ( c.) પુરેપૂરા તોરમાં ઉછળી રહી હતી,
For Private and Personal Use Only