Book Title: Paribhashik Shabdakosh Part 01
Author(s): Vishvanath Maganlal Bhatt
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 88
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Fallacy ઉમેરવાથી–કાઇ ઉપાધિ આવવાથી-એ હેતુ લાગુ થઇ શકતા નથી. ૨. (Fallacia accidentis) સાપાધિક અસિદ્ધ [ રા. વિ. ] પ્ર. ૬. ૨૮૩: અસિદ્ધના ખંધા પ્રકારોમાં સેપાાધક અસિદ્ધ ધણે! અગત્યના છે. ‘ભગવદ્ગીતા વાંચવી જોઈએ કારણ કે એ પુણ્યનું કામ છે માટે કોઇ અવા પડયા હોય ત્યારે ભગવદ્ગીતા વાંચવી ોઇએ' એમ કહીને ડૂબનારને કહાડવાને બદલે કાઈ તે વખતે ભગવદ્ગીતા વાંચવી એવું અનુમાન કહાડે તે તે સેપાધિક અસિદ્ધ ગણાય. આમાં ભગવદ્ ગીતા વાંચવી એ પુણ્યનું કામ છે' એ વ્યાપ્તિમાં સત્ય છે ખરું, પણ તે પૂરેપૂરી સિદ્ધ વ્યાપ્તિ નથી. એ વ્યાપ્તિ પૂર્ણ અથવા સિદ્ધ થવા માટે તેમાં કાઇ વધારે અગત્યના કર્તવ્યને ખાધ ન આવતા હોય ત્યારે' એવા ઉપાધિ ઉમેરવાના. Fallacy of composition- . (Fallacy of Accent-of Division,of Composition) અર્થાન્તર [મ. ન.] ન્યા. શા. ૧૪૨; બીજો આકૃતિસમ હેત્વાભાસ અર્થાન્તર છે. અર્થાન્તર એ આપણા ન્યાયશાસ્ત્રશાં નિગ્રહસ્થાન છે, અને અમુક સાધ્ધ માટે જે હેતુને ઉપન્યાસ કર્યા હોય તેને આક્ષેપ ન કરતાં ગમે તે કાંઈક ખેલવા માંડવું તેને અર્થાન્તર નિગ્રહસ્થાન કહે છે. પાશ્ચાત્ય અર્થાન્તરમાં ત્રણ પ્રકારની કલ્પનાથી હેત્વાભાસત્વ ઘટાવેલું છે. અવયવામાં જે વાત પ્રત્યેકને લાગુ થતી હોય તે નિગમનમાં સમગ્રને લાગુ કરી દેવી, અથવા અવયવેામાં જે વાત સમગ્રને લાગુ થતી હાય તે નિગમનમાં પ્રત્યેકને લાગુ કરી દેવી; આ એ પ્રકાર. એમાં સ્પષ્ટ રીતે અર્થાન્તરની જ કલ્પના થાય છે. ત્રીજો પ્રકાર એવી રીતે થાય છે કે કાઇ એક વચનમાંના અમુક રાભ્યને જ વધારે પુરસ્કાર આપીને એ વાકયના વિક્ષતા કરતાં અન્ય અને ભાસ ઉપજે. એ પણ અર્થાન્તર છે. આમ ત્રણ પ્રકારે અર્થાન્તર પાશ્ચાત્યાએ માન્યા છે. ૨. સંયોગીકરણના હેવાભાસ ગુ. શા. ૪૭, ૧૦૨: આવા હેત્વાભાસને અંગ્રેજીમાં ‘સિ આવ કમ્પાઝિશન' (સ [ . 341. ] * ७२ Acharya Shri Kailassagarsuri Gyanmandir Fallacy ચાગીકરણના હેત્વાભાસ') કહે છે, એમાં અમુક સત્ય વ્યક્તિને લાગુ પડે છે. તે તે સમુદાયને પણ લાગુ પડવું જેઈએ એવી રીતે અનુમાન કરવામાં આવે છે, માટે તે દૂષિત થાય છે. એથી ઉલટા હેત્વભાસ પૃથક્કરણના હેત્વાભાસ (લસિ એવ ડિવિઝન) કહેવાય છે. ૨. છલ [ રા. વિ. મ. પ્ર. ૨૭૮ ] ૩. સર ગ્રહણદાષ [મ. ૨. ] અ. ન્યા. સર્વ ગ્રહદોષ, સાધનમાં દરેક ભાગને માટે જે કહ્યુ હાય તે અનુમાનમાં આખાને લાગુ પાડવાથી થાય છે; એ દ્વચ દેષના જ એક પ્રકાર છે. Fallacy of Division૧. અર્થાન્તર [મ. ન.. જુએ ઉપર Fallacy of composition. ર. પૃથક્કરણના હેત્વાભાસ [ક.ગ્રા.] તુએ ઉપર Fallacy of composition, ૩. ભાગગ્રહુદાય [મ. ૨. ] શિ. છેં. ૪૩૬: આવા મેાટા ફિલસુફ ઉપર હેત્વાભાસને દેષ મૂકતાં સાહસ જેવું લાગે, પણ ન્યાયના અભ્યાસીએને માલૂમ પડશે કે એ ભાગગ્રહદોષ (Fallaey of Division) કરે છેઃ-અધાં શાસ્ત્રા મનુષ્યવર્ગ ને આવશ્યક છે, માટે દરેક શાસ્ર દરેક મનુષ્યને આવશ્યક છે. Fallacy of double questionmany questions—૧. (Fallaey of many questions) અપ્રાપ્તકાલ[મ. ન.] ન્યા. શા. ૧૪૭ઃ અપ્રાપ્તકાલ એ એક નિગ્રહસ્થાન છે, અને એનેા અર્થ એ છે કે જે વાસ્તવિક ક્રમ છે તેને વિપરીત કરીને કહેવા, જે સમયે જે કથાને ક્રમ ચાગ્ય છે તે બદલીને કાંઇક કહેવું. આ જ અને કાંઇક અરો અનુસરી આપણે પાશ્ચાત્યા જે વાતને ઘણા પ્રશ્નો એકમાં સમાવવા રૂપ હેત્વાભાસ કહે છે તેને પણ અપ્રાપ્તકાલ કહીએ તે! ચાલે. ચાલતા પ્રસંગને ઉલટાવી નાખી એક વાતને જવામ દેઇન રાકાય અને જવામ દેતાં કાંઇક અનિષ્ટ જ કહેવું પડે એવી રીતે એક કરતાં વધારે પ્રશ્નોને સેળભેળ કરી દેવા તેને અપ્રાપ્તકાલ હેત્વાભાસ કહેવા. વકીલે। કા માં સાક્ષીએ તપાસતાં તમે અમદાવાદથી કયારે આવ્યા' For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129