________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Free
પ્રયાગ કરવાથી લાભ છે એમ પણ ધણાકનું માનવું છે.
૩. અનિયત વ્યાપાર [ મ. ન. ] ચે. શા. ૬૧૮: અનિયત મનુષ્ય, અનિયત વ્યાપાર, અનિયત છાપખાનું, એ બધાં વચના
સ્પા છે; અને સ્વથી અન્ય એવી માહ્ય નિયત્રાણાના અભાવ માત્ર સૂચવે છે.
૪. અનિયત્રિત વ્યાપાર [ ર. મ. ] *. સા. ૬૫૩: જમીનદારના અને વેપારી વના સ્વાર્થી કેવા જીદા છે, દરેક પેાતાના સ્વા માટે કેવા કેવા પરરપર વિરુદ્ધ કાયદા કરાવવા માગે છે, એક કેવા સામાના અહિતમાં પેાતાનું હિત સમજે છે તે અનિયત્રિત વ્યાપારની છુટ (f. t.) માટે જે વિગ્રહ થયા હતા તેના ઇતિહાસથી માલમ પડે છે.
૫. અપ્રતિબદ્ધ વ્યાપાર [આ.ખા.] વ. ૨, ૨૦૨: ઈંગ્લેંડની ( Free trade policy-અપ્રતિબદ્ધ વ્યાપારનીતિ–ખીનજકાતી વ્યાપારનીતિ–ને મિ. ચેમ્બરલેઇન કરવા માગે છે.
૬. નિધિ વ્યાપાર [ . કે, ] બ્રિ.આ. ઈ. ૧, ૨૦૮: બ્રિટિશ અ શાસ્ત્રી નિર્બાધવ્યાપારનીતિની હિમાયત ઘણા વખતથી કરતા આવતા હતા.
ત્યાગ
૭. અમાધિત વ્યાપાર [ અં. સા.] ભા. ૩. ૪૭: અર્થશાસ્ત્રમાં અબાધિત વ્યાપારની ભલામણ કરવામાં આવે છે તે બિલકુલ ઈચ્છવાયાઃચ નથી,
Free will, ૧. અનિયતિ [મ. ન.] ચે. શા. ૬૧૬: અનિયતિ-અનિયતેચ્છાને પ્રાકૃત ભાવ એવો છે કે મનુષ્યકૃત નિય ંત્રણ માત્રથી વિમુક્ત એવી ઇચ્છા.
૨. સ્વતંત્ર કૃતિશક્તિ [ આ, બા, ] આ. ધ. ૪૧૬: મનુષ્યમાં જે સ્વતન્ત્ર કૃતિશક્તિ (F, W.) રહેલી છે એને ખુલાસા
८०
Fundamentum divisionis
ભાતિકતત્ત્વશાસ્ત્ર (Physics) રસાયનશાસ્ર કે ગણિતશાસ્ત્ર આપી શકે એમ નથી. ૩. સ્વયભાવ [ન્હા. . ]
ઇં. કુ. ૧, ૬૪-૭૩: પ્રવાસી ભટકવા ઉતરે તા સ્વચ’ભાવથી, ને કાંટા ભોંકાય તા વિપથના હાવથી.
૪. ક સ્વાતંત્ર્ય, પુરુષકાર [દ.બા.] ૫. વાસનાસ્વાતંત્ર્ય,પ્રવૃત્તિસ્વાતંત્ર્ય [ ૬. કે. ટિ. ગી. ૨૭૧ ] Freedom(of will)—કૃતિસ્વાતંત્ર્ય [241. 011. ]
આ. ધ. ૪૦૨: આ છેલ્લે ગણાવેલા ત્રણ મહાન ગુણા ( ૧ ) સત્ય (Truth ) (૨ ) સાન્દર્ય ( Beauty ) અને ( ૩ ) સાધુતા ( Goodness) એથી ગેટની માફક હેકલને પણ આનન્દ આશ્ચર્ય અને ભક્તિ ઉત્પન્ન થયાં છે. એ ત્રણને એ ‘દેવીએ' કહે છે. પણ
આ ત્રણ, અને કાન્ટની ભક્તિ પ્રેરનાર ઈશ્વર (God) કૃતિસ્વાત’ચ ( Freodom) અને અમૃતત્વ ( Imnmortality ) એ ત્રિપુટી વચ્ચે હરિફાઇ કે વિરોધ હોવા જ બેઇએ એમ કાંઇ નથી.
rrontispiece, ૧. મુખચિત્ર [ી. ૨, ૨, ૨૪] Fundamentum divisionis, ૧. વિભાજક ધર્મ [મ. ન.]
ન્યા. શા. ૪૨ઃ વિભાગ કરતાં સ્મરણ રાખવા જેવી મુખ્ય વાત એ છે કે વિભાજક ધર્મ બદલવે। નહિ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨, ભેદકતત્ત્વ, બેકદૃષ્ટિ [રા. વિ.] પ્ર. પ્ર. ૩૬: જે તત્ત્વ ઉપરથી આપણે વિભાગેા પાડયા તે તત્ત્વને આપણે ભેદકતત્ત્વ અથવા ભેટ્ટકટષ્ટિ કહીશું.
૩. વિભાગસૂત્ર [મ. ૨] અ. ન્યા. જી (ross division.
For Private and Personal Use Only