Book Title: Paribhashik Shabdakosh Part 01
Author(s): Vishvanath Maganlal Bhatt
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 102
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Homogeneity ૮૨ Honorary Homogeneity–૧. એકતા [આ.બી.] gaul Heterogeneity. Homo-sexuality, (Psycho-ana.) સજાતિકામના, સજાતિઆકર્ષણ [ ભૂ. ગે. ] Honeymoon, ૧. આનન્દમાસ [ભે. ગીન્દ્રરાવ રતનલાલ દીવેટિયા] દીવાળી કે હેળી, ૨૦૧: જ્યારે યુરોપીઅોમાં લગ્ન પોતાની મેળે જ કરવામાં આવે છે, લગ્નને પ્રથમ ઉત્સાહ આનન્દ લગ્ન પછી તરત જ જાગૃત રાખવા આનન્દમાસ-હનીમુન ભોગવવાને બને પતિ પત્નીને થોડા દિવસ એકલાં રાખવામાં આવે છે ત્યારે એના કેટલા લાભ થાય છે? ૨. વધુમાસ નિ. ભો.] ગુજરાતનો નાથ, ઉપોદ્ધાત, ૧૮: આ મંજરીની મેડી” નું બીજું દર્શન! કેટલા બનાના અંતર પછી, પણ એનું એ છતાં, જુદું. આ ગર્વ પ્રધાન જેડાને માટે h. વધૂમાસ, જુદા જ પ્રકારને વિધિ–કવિ, કવિ-વિધિ નિર્માણ કર્યો હતે. ૩. મધુચન્દ્રિકા [ઇ. ક] ગુ. ૧૯૮૩, માઘ, ૪૫૮: h. (મધુચન્દ્રિકા) કરવાને તેઓ hill station (હવા ખાવાના સ્થલ) પર ગયાં તેટલામાં જ રસિક બહેનનું illusion (આવરણ) ખલાસ થઈ ગયું. Honorarium, ૧. પારિતોષિક [અજ્ઞાત] ૨. મૂશાહી [અજ્ઞાત ૩. પુરસ્કાર [દ. બા.] Honorary, ૧. યશવૃત્તિ [મ.૨] લિં. ચ. ૪૪ મુદત પૂરી થતાં આ યશવૃત્તિ સૈનિકોમાં ઘણા ઘેર ચાલ્યા ગયા પણ લિંકન ફરીથી દાખલ થયે, કારણ કે તેને પોતીકું ઘર ન હતું. ૨. માનદ [મ. સ.] વ. ૫, ૧૭૬ઃ મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠી, ફાર્બસ ગુજરાતી સભાના માનદ મંત્રી. ૧. રા. આનન્દશંકર ધ્રુવે પણ આ શબ્દ એક સ્થળે વાપર્યો છે:-“કન્યાઓની હાઇસ્કૂલો માં ચશવૃત્તિ શિક્ષક તરીકે કામ કરવું ” (વસન્ત,૮૫) ૩. માનાથ [ન. ભ.] ૧. ૫, ૨૮૦: સંવત ૧૯૬૨ જયેષ્ઠ માસના વસન્ત” ના અંકમાં “શ્રી ફાર્બસ ગુજરાતી સભા’ સંબન્ધી જાહેર ખબર નીચે માનદ મન્વી” એમ સહી નીચેનું અધિકારીપદ વાંચતાં ને જરાક સંશય ઉત્પન્ન થયે કે “ નરરી સેક્રેટરી” એ શબ્દમાં “નરરી” (h.) શબ્દનો અર્થ આટલાં વર્ષ સુધી જે હુ જાણતો હતો તે ઊંધે જ હશે કે કેમ. પણ આજ સૂધી બધાના અનુભવ અને જ્ઞાનને અંગ્રેજી કેશને પણ આધાર મળે છે તેથી હારા મનને કાંઈક આશ્વાસન મળ્યું. અંગ્રેજી કેશમાં h. શબ્દનો અર્થ નીચે પ્રમાણે છે – Done, made, conferred or held simply as an honour; 2. Holding an office or title bestowed in sign of honor, and exempt from the regular powers and duties" (The Standard English Dictionary) 4uick મન્ત્રીપદ કે કોઈ પણ પદ સ્વીકારવાથી માન આપનાર નહિ પણ તે પદ મળવાથી માન પામનાર--પગારદાર નહિ પણ એ અધિકારનું માનમાત્ર મેળવનાર–એમ જ અર્થ છે. માનદ” નો અર્થ “માન આપનાર ” એમ છે તે સાધારણ સંસ્કૃતના અને સારા ગુજરાતીના જ્ઞાનવાળાને તે કહેવાની જરૂર જ નથી. તેથી એ શબ્દ h. ને સ્થળે વાપરવો યથાર્થ નથી, એ કોઈને પણ સ્પષ્ટ જણાશે. આ પ્રકારના નવીન શબ્દની યેજના કેટલીકવાર કેટલાક વર્ગમાં કેટલાંક કારણોને લીધે રૂઢ પ્રચાર ઉત્પન્ન કરનારી થઈ પડે છે. માટે જ વેળાસર એ ખેટે પ્રચાર સન્ન વર્ગમાં ના પ્રવતે એ ઉદેશથી આટલું લખવું એ કર્તવ્ય લાગે છે. નરરી” શબ્દને બદલે સંસ્કૃત શબ્દ વાપરવો જ એમ આગ્રહ હોય તે બીજા યોગ્ય શબ્દ ના જડે એમ નથી. થોડા દિવસ ઉપર જ માંગરેલ જૈન સભાના મંત્રીને પત્ર મહારા ઉપર આવેલ હેમાં “માનાધિકારી મત્રી ” એમ અધિકારપદ લખ્યું હતું તે મૂળ શબ્દને અર્થ બરાબર સાચવે છે. “માનાધિકારી’ શબ્દ બહુ લાંબો પડતો હોય તે “માનાર્થ ” એ શબ્દ વાપરવા લાયક નથી એમ નથી. એ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129