Book Title: Paribhashik Shabdakosh Part 01
Author(s): Vishvanath Maganlal Bhatt
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 104
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Humour, Humour કેટલાક ખ્રિસ્તી અને પાપભીરૂ નેતાઓએ લેકમતની સામે પડીને પણ પ્રજાનું ઉધન મનુબાંધવતા (.) ને નામે કર્યા કર્યું. Humour, ૧. રમુજી હાસ્યરસ, ઠાકું હાસ્ય નિ. લ.] ન. ગ્રં. ૨, (૧) ૨૭૫રસ એટલે ખરા જુસ્સાની સાથે આ જુવાન કવિમાં ચિત્રણશક્તિ પણ સારી છે. આ ચિત્રણશક્તિમાં રમુજી હાસ્યરસ જેને ઈગ્રેજીમાં H. કહે છે તે સારે માલમ પડે છે. (૨) ૩૨૮ઃ ઠાઉકું હાસ્ય (L.) મમળાં કટાક્ષ (Wit), વાણીની મીઠાશ, અને રચનામાં વિવિધ પ્રકારનાં ચાતુર્ય, એ વડે દલપતશૈલીના શાંત ને સુબોધક વર્ણન ઝગઝગી રહ્યાં છે. ૨. સમર્મ હાસ્યરસ, મમ [૨.મ.] | (૧) ક. સા. ૭૧૨: ખરા સમર્મ હાસ્યરસ (h.) નો ગુજરાતી સાહિત્યમાં અભાવ છે, (૨) હા. નં. ૨૮: ગ્રેજી વિવેચકો હાસ્યરસના wit અને H. એવા બે ભાગ પડે છે. સ્વ. નવલરામે Wit નો અર્થ “મર્માળાં 'કટાક્ષવચન એ પદથી કર્યો છે અને H. નો અર્થ “ ઠાવકું હાસ્ય” એ પદથી કર્યો છે, “ નમયુકત વાકચાતુય” અને “સમર્મ હાસ્યરસ' એવી જના અનુક્રમે કરીશું તો તે કદાચ વધારે ચચ થશે. (૩) હા. નં. ૪૭ઃ ઉપરના નિરૂપણમાં “વિટ” અને “હ્યુમર’ એ ઈગ્રેજી શબ્દો વાપર્યા છે તેનું કારણ એ છે કે “નર્મયુકત વાકચાતુર્ય ’ અને ‘ સમર્મ હાસ્યરસ' એવાં કાંઇક લાંબાં પદ સરખામણીની વ્યાખ્યાઓમાં ધો ઘડી વાપરતાં અન્વચ કિલષ્ટ થઈ જાય. એ બે ઈંગ્રેજી શબ્દો માટે “નમ' અને મમ” એ બે શબ્દ રૂઢ થાય તો બહુ સરળતા થાય. ૩. હાસ્ય [ કિ. ઘ. ] કે. પા. ૨૧૨: સામાન્ય રીતે કટાક્ષ ( satire) નમહાસ્ય (wit) અને હાસ્ય (h.) એ હાસ્ય રસનાં સાધનો છે એમ આપણે માનીએ છીએ. CHumorist-૧. હાસ્યરસલેખક [ ૨. મ. ] હા. નં. : પ્રખ્યાત હાસ્યરસલેખક | સ્વિફટ જન્મારામાં કદિ હો જ નહ એમ કહેવાય છે. ૨. નર્મલેખક [બ. ક.]. સ. ૩, ૧૨૩: પ્રસિદ્ધ નર્મલેખક (h.) “માર્કટન” કૃત “મોર ટેમ્સ ઍબ્રોડ' નામના ઈગ્લિશ પ્રવાસપુસ્તકમાંથી તરજુમ. ૩. મમવિદ્દ [વિ. ક. ક. ૧, ૨, ૧૭૫ઃ ખરા મર્મવિદ [મર્મ વિદ્ હ્યુમરીસ્ટ જુઓ “ “વિટ” અને “હ્યુમર --એ બે અંગ્રેજી શબ્દો માટે “ નર્મ ” અને મર્મ” એ બે શબ્દ રૂઢ થાય તો બહુ સરળતા થાય ” (રમણભાઈ; “હાસ્યરસ' પૃ. ૪૭ ની ટીપ ) માં ત્રેવડી શકિત હોવી જોઈએ. ૪. નમી [ બ. ક. ] સુ. ૧૯૮૩, માગશર, ૧૦૦: એમને (રમણભાઈને ) નમી (h. હ્યુમરિસ્ટ ) કહેવા કે ઉપનમી તે વિશે મતભેદને અવકાશ છે. Sense of humour-૧ હાસ્યરસ ની પરામર્શશકિત [ન. .] મ. મુ. ૧, ૩૧રઃ હેમની ફિલસુફ જેવી ગમ્ભીર વિચારતરંગમાં રમતી મુખાકૃતિની અંદરથી પણ હાસ્યરસની પરામર્શ શકિત (s. 0. h.)-બારીકીથી જેનારને-ડોકિયાં કરતી જણાઇ આવતી હતી. ૨. હાસ્યરસેન્દ્રિય [સા. બા.] વ. ૧૭, ૫૬૭ બુદ્ધ ભગવાન ઉપદેશ કરે છે કે–મ ન નિને પં-૧ અક્રોધ વડે ક્રોધને જીતવો.” એ સત્ય છે; પણ એ શ્રમસાધ્ય છે. હાસ્યરસેન્દ્રિય વડે ક્રોધનો જય કરી સકાય છે એ નવું તવ ધમપદમાં ઉમેરવાની ધૃષ્ટતા કરે ?–આ રસેન્દ્રિયની કેળવણીથી અનેક ભારે અપરાધ ટાળી શકાય છે, અન્યને અન્યાય આપતાં રેકાઇયે છિયે, વ્યર્થ કંકાસ, કલહ, ટળી શકે છે, ઈત્યાદિ લાભનો વિચાર કરીશું તો s. 0. h.-હાસ્યરસેન્દ્રિયની કીમત બહુ ઊંચી અંકાશે. ૩. હાસ્યરસતા ચિં. ન.] સ. ૨૬, ૨૯ શરૂઆત કરનારનેય શરમાવે એવાં તરફડીયાને અભિનન્દી અન્ય આત્મસંતેષમાં મહાલીએ તે બીજા બધાના તો ઠીક For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129