Book Title: Paribhashik Shabdakosh Part 01
Author(s): Vishvanath Maganlal Bhatt
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 103
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Hot-house શબ્દમાં ખીને લાભ એ છે કે અમુક અધિકાર મળ્યાથી માન મળ્યું છે એમ માનનારથી, તેમ જ તે આધકાર સ્વીકારીને માન સભા વગેરેને પેાતે આપ્યું છે એમ કલ્પનારથી પણ એ શબ્દ સરખી રીત્યે વગર સકાચે વાપરી સકાશે, ૪. સન્માનિત [ર. વા.] નિ. ૯: વિદ્વાના, સાક્ષરો અને પડિતાને સન્માનિત ( h. ) સભ્યા થવા વિન ંતિ કરી સાક્ષરમ’ડળ સ્થાપવા પ્રયાસેા ચાલે છે. ८७ ૫. નિવેતન [અજ્ઞાત) ૬, અદ્વૈતનિક [અજ્ઞાત] ૭. મીનલવાજમી [હી. ત્રિ.] યુ. ×, ૬૯, ૨૫૧: આ વર્ગીકરણનું કામ કેટલુંક પગારદાર વિદ્વાનેા પાસે અને કેટલુંક ઉત્સાહી ખીનલવાજમી વિદ્વાને ને હાથે કરાવવામાં આવતું હતું. ૮. અવેતન [જ્યેા. જ.] ૯. સેવાર્થી ( Paid=પગારદાર, અર્થાથી ) [ ૬. ખા. ] Hot-house, ઉષ્માગૃહ [ક. મા.] વેરની વસુલાત, ૬૯: ઉષ્માગૃહનું વાતાવરણ વ્હેલાં ઉછેરે છે, પુષ્પિત કરે છે, કરમાવે છે. Humanism, ૧. માનવતા [બ. ક.] જીએ discipline. ૨. ૧. માનવભાવનાવાદ, માનવહિતવાદ, માનવા વાદ [હી. .] સ. મી. ( ૧ ) ૭૧: એણે એતવિષયક પેાતાના મતવાદનું નામ C માનવભાવનાવાદ (H.) એ રાખ્યું છે; (૨) ૧૬. Humanistic education-ભાષાશિક્ષણ, વિનિયમશિક્ષણ [હ. દા.] કે. શા. ક. ૧, ૩૨૮. Humanitarianism—૧. માનવભકિત [ઉ. કે.] વ. ૪, ૧૦૨: કાન્તે તેના વખતમાં ચાલતા આધિદૈવિક અને આધ્યાત્મિક ધર્માને મનુષ્યના ઉત્કર્ષની ત્રણ ભૂમિકાના નિયમ પ્રમાણે હલકા દરજ્જાની માની અવગણના કરવા લાયક માન્યા હતા. પરન્તુ ‘ માનવભક્તિ ' ( H.) ‘મનુષ્ય જાતિરૂપી પરમ પુરુષની સેવા' એ નામથી આધિભાતિક ધર્માં તેણે સ્વીકાર્યા હતા. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨. જનતાસ્મિતા [બ. ક.] સુ. ૧૯૮૩, કાર્ત્તિક, ૫૮: બંધુભાવ, આખી વસુધામાં પથરાયલી જનતા ઉપર એકસરખા કુટુંબપ્રેમ, એ શબ્દો એક વખત મખળ ધરાવતા હતા, તથાપિ કાળે કરીને ધસાચા છે, ઝાંખા પડી ગચા છે, ખાલી થેાથાં જેવા થઇ ગયા છે. એ જીના શબ્દોના અર્વાચીન પર્યાય રૂપ શબ્દ હ્યુમેનિટિરિયનિઝમ--હ્યુમેનિટ Humanity ) ( Humanitarianism, જનતાસ્મિતા એ છે. Humanity Humanity, ૧. માનવતા [ચ. ન.] સ. ૨૫, ૨૮૨: અઠવાડીયે અઠવાડીયે હું તે ‘નવજીવન' અને Young India વાંચુ છું અને એ અસિધારાવતી તપસ્વીના ઉગ્ર ઉગારામાં એ વ્યાપી રહેલી માનવતા (H.) અને રસિકતા માટે માન અનુભવું છું. ૨. (Benevoleice) ૧. જનતાપ્રેમ, આત્મભાવ [મ. ન.] ચે. શા. (૧) ૪૫૦: જીએ Nonpersonal emotion (૨) ૫૯૯૬ જે હેતુ સારામાં સારી રીતે સ્વાર્થવૃત્તિને ખાવી વશ રાખે છે તે તે રવકવ્ય, પરમા યુદ્ધ અને સામાન્યતઃ જેને આત્મભાવ કહીએ છીએ, તે છે. For Private and Personal Use Only ૨. ભુતયા [ના. ખા. વ. ૧૮, ૨: ભૂતયા તે સ્ત્રીરૂપે ચીતરી હતી. ૩. જનતાસ્મિતા [બ. ક.] જીએ Humanitarianism. ૪. માનવાસ્મિતા [ બ. ક. ] સુ. ૧૯૮૩, કાન્તિક, ૧૦૬: પરરાજ્યે સાથેના બાહ્ય સબંધે (foreign relations) માં માનવાસ્મિતા અર્થાત્ ખભાવ બધે પ્રસંગે ન જળવાઇ શકે, પેાતાના હક્ક વા માણ્ણા વા જાનમાલના તત્કાવ વાભાવિ સંરક્ષણને માટે, આપદ્ ધ લેખે, પ્રજાનાયકને માનવાસ્મિતાની નીતિ (h.) છેડીને દેશાસ્મિતા ( patriotism ) ની નીતિને જ વફાદાર રહેવું પડે. ૫. મનુમાંધવતા [મ. ક.] સુ. ૧૯૮૩, ફાગણ, ૯૩: યૂનિયનમાં જ

Loading...

Page Navigation
1 ... 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129