Book Title: Paribhashik Shabdakosh Part 01
Author(s): Vishvanath Maganlal Bhatt
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 95
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Form Free - - Form, Forms of thought-real આકૃતિક નિયમ [મ. ન.] જુઓ CCommonsense. Formal, 9. (Logic ) ( Concerned with the form-as distinguished from the matter---of reasoning) આકૃતિવિષયક, રચનાવિષયક [ હી. વ્ર. ] સ. મી. ૩. અત્યાર સુધી આકૃતિવિષયક વા રચનાવિષયકમાત્ર ન્યાયશાસ્ત્ર મનાતું હતું. ૨. ઔપચારિક [ અજ્ઞાત ]. Normal logic–રૂપાનુમાન [રા.વિ.] પ્ર. પ્ર. પ્રસ્તાવના, ૧૩: રૂપાનુમાનથી હરકોઈ એક નિગમન કહાડીએ કે બરફ ગરમ છે શાથી જે તે સફેદ છે; જે જે સફેદ હોય છે તે ગરમ હેય’ તે નિગમન સુસંગત છે પણ તે યથાર્થ નથી. Formal technique-9411 [ વિ. ક. ] . ૧, ૧, ૧૨૫: આજના નવલકારે વાર્તાની વરતુ અને તેના વૈવિધ્ય કરતાં તેની બાજૂ કલમકતા, ઉદઘાટન અને એકંદર ઉપભાગ “ફેર્મલ ટેકનીક) પર વધારે એકાગ્ર ચિત્તથી લખે છે. Formalistic, નિયમલક્ષી [અ. ક] ની. શા. ૬૭ Formula, ૧. ગુરુકુંચી [ કિ. ઘ. ] ૨. ગુસૂત્ર [કિ. ઘ] કે, પા. ૬: કેટલાયે વિદ્યાર્થીઓ બીજગણિત કે ત્રિકોણમિતિનાં ગુરુસૂત્રો (formulp). ને સિદ્ધ કરી શકે છે, પણ એને વ્યાવહારિક ગણિતમાં ઉપયોગ નથી કરી શકતા. ૩, સૂવ, પાઠ હિ. પ્રા.] ગ. ૫. ૧૦ Torte, (Music ) કર્કશ, કઠોર, તીક્ષ્ણ ! [ગ. ગો.] ગા. વા. પા. ૧, ૫૧. જુઓ Vezzo. Fortessimo, અતિ કર્કશ ગિગો] ગા. વા. પા. ૧, ૧૩૪ Fossil, ૧. જીવાવશેષ [ના. હે.] વ. ૨, ૯૮: ધીરે ધીરે નદીઓ સાંકડી તથા ઉડી થઈ પડી અને તેઓના કિનારામાં તે કાલના જીવજંતુના અવશેષ (ફેંસીલ) ઘણાક ડટાયા. વખત જતાં એ જમીન ઉપર શિલારેતી વગેરે વસ્તુનું ઢાંકણ પડયું એ વાતે જરા ખોદવામાં નહિ આવ્યાથી જીવાવશેષ (5) વગેરે તે વખતનાં ચિહ્ન મળતાં નથી. ૨. અવશેષ [૫. ગો.] વિજ્ઞાનવિચાર, ૨૯: વ્યક્તિની વૃદ્ધિ ઉપરાંત જાતિનાં વૃદ્ધિ અને વિકાસના અભ્યાસને માટે પ્રાણીમાત્રને પ્રાચીન ઈતિહાસ શિલાઓમાં રહેલાં તેમનાં અવશે –ff, ઉપરથી ઊપજાવી કાઢવામાં આવ્યો છે. ૩. પાષાણભૂત દ્રવ્ય [વિ. ૨.] દૈ. ૨, ૪, ૩૭: સુધારક ચળવળિયાના લલાટે તે જયારે ત્યારે પાષાણભૂત દ્રવ્ય (f) બનવા ના લેખ હોય છે. Free, Free trade, ૧. નિરંકુશ વ્યાપાર [ ન.લ. ] . ઈ, ૩૦૪: રસ્કેટલાંડમાં મૂળથી એણે રાજકીય તથા લશ્કરી સત્તા કેથલિક અમલદારના હાથમાં સેંપી હતી. પછીથી પાલમેન્ટમાં કહ્યું કે તમે કેથલિકને છૂટ આપવાને કાયદે કરે. આ દેશની બીચારી પાર્લમેન્ટ ચાહના વખતથી રાજાની હાએ હા જ ભણુનારી થઈ પડી હતી; પણ તેને પણ આ વાત બહુ ભારે લાગી. અને જ્યારે એવી લાલચ દેખાડી કે ઈગ્લેંડ સાથે નિરંકુશ વ્યાપાર ચલાવવાની તમને રજા આપીશું ત્યારે તેમણે જવાબ દીધો કે શું અમે અમારા ધર્મ વેચીશું? ૨. નિમુક્ત વ્યાપાર [મ. ન. ] સુ. ગ. પ૦૬ઃ કોઈ નો વ્યાપાર ઉછેરવામાં પ્રથમે હાનિ છે ખરી, અર્થશાસ્ત્રને જે નિમુક્ત વ્યાપાર (f. t.)ને નિયમ તેને ભંગ થાય છે ખરે, તોપણું કંઈક હદ રાખીને તેને For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129