Book Title: Paribhashik Shabdakosh Part 01
Author(s): Vishvanath Maganlal Bhatt
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 90
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Fallacy Fallacy ન્યા. શા. ૧૪૫: બીજે આર્થિક હેત્વાભાસ પ્રતિજ્ઞાન્તર છે. પ્રતિજ્ઞાન્તર એ નિગ્રહસ્થાનનો સામાન્ય અર્થ એ છે કે વાદીએ કહેલા દૂષણને ઉદ્ધાર કરવા પોતાની પ્રતિજ્ઞાને કોઈ અન્યરૂપે કહેવી. આપણે એમને જે સાધારણ અંશ છે કે પ્રતિજ્ઞાને બદલવી, બીજી જ પ્રતિજ્ઞા કરવી, નવી પ્રતિજ્ઞા કરવી, ભૂલને સંબંધવાળી ન હોય તેવી પ્રતિજ્ઞા કરવી તે પ્રતિજ્ઞાન્તર એમ કહીએ છીએ. કોઈ પણ વાત ! એવી રીતે સિદ્ધ કરવી કે ઇષ્ટ કરતાં કાંઈક બીજું જ નીકળે તેને પાશ્ચાત્ય પ્રતિજ્ઞાનર કહે છે. કાયદામાં પુરાવાની તકરારેમાં જેને લગતી' અને “નહિ લગતી કહે છે તેને પણ પ્રતિજ્ઞાન્તરમાં સમાસ જાણવો. Fallacy of figure of speechછલ [મ. ન.]. ન્યા. શા. ૧૪૩: આકૃતિસમ હેત્વાભાસમાં ! છેલો છલ છે. પ્રકૃત કરતાં અસત્ (અયો– ટું) ઉત્તર આપવું તે છત છે; એ પણ નિગ્રહસ્થાન છે. પાશ્ચાત્ય કોઈ પણ અલંકારના પગથી થઈ આવતા હેત્વાભાસને આમાં સમાસ કરે છે. ...એવું ઉદાહરણ પાશ્ચાત્યના લેખોમાં ઘણા સમયથી અપાતું આવે છે કે “માસ ચાલે છે તે ચગદે છે; માણસ આખો દિવસ ચાલે છે, માટે માણસ દિવસને ચગદે છે તે પણ ચાલવા ના અર્થમાં કાંઇક અંતર ઉપજાવીને પૂજેલો છલ છે. Fallacy of irrelevancy or ignoratio elenchi-- - [ ક. પ્રા. ] ગુ. શા. ૪૭, ૧૦૫: પ્રતિપક્ષીને પરાજય કરવા સારૂ તે સિદ્ધ કરવા ઇચ્છતો હોય તેથી ઉલટુ સિદ્ધ કરવાને બદલે કંઈક જુદું જ સિદ્ધ કરે તો તે હેત્વાભાસને અર્થાન્તર ( “ઈનો રિશિઓ ઇલેચિ’-પ્રતિપક્ષીના પરાજ્ય સારૂ જે અનુમાન જોઈએ તેનું અજ્ઞાન) કહે છે. Fallacy of negative premisses, નિષેધાવયવ મિ. ન.] ન્યા. શા. ૧૦૧ બે નિષેધનિર્દેશ ઉપરથી નિગમન ફલિત ન થાય એ નિયમને ભંગ - થવાથી જે દોષ ઉદ્દભવે છે તેને નિષેધાવયવ એ નામ આપવામાં આવે છે. Fallacy of non sequiturઅધિક [મ. ન.] ન્યા. શા. ૧૪૭: અધિક એ નિગ્રહસ્થાન પણ અત્રત્ય તૈયાયિકાનું છે અને તેને અર્થ એ છે કે હેતુ અને વ્યાપ્તિ તથા દષ્ટાંતથી જે સિદ્ધ થઈ શકે તે કરતાં અધિક સિદ્ધ કરવું. પાશ્ચાત્ય કહે છે કે અવયવોમાંથી ફલિત ન થતું હોય એટલે કે સ્પષ્ટ સંબંધ જણાતું ન હોય અને અવયવો કરતાં અધિક હોય તે અધિક હેવાભાસ કહેવાય. logical fallacy-૧, આકૃતિક હેત્વાભાસ મિ. ન. ન્યા. શા. ૧૪ : પાશ્ચાત્ય ન્યાયમાં હેવાભાસના બે મુખ્ય વિભાગ માન્યા છે. આકૃતિક અને આર્થિક; અર્થાત ન્યાયની આકૃતિમાત્ર ઉપરથી જ જે દોષનું ગ્રહણ થઈ શકે, સામાન્ય તઃ જે નિયમો અપાઈ ગયા હોય તેટલા જેવાથી જ જેનો વિવેક થઈ શકે, તે આકૃતિક હેવાભાસ છે: આકૃતિકના પણ બે વિભાગ માન્યા છે: કેવળ આકૃતિક અને આકૃતિકસમ. ૨. નિયાયિક [મ. ૨.] અ. ન્યા. જુઓ નીચે Material fallacy. Material fallacy—. Miles હેત્વાભાસ [મન] ન્યા. શા. ૧૪૧: જુઓ ઉપર Logical fallacy. ૨. વાસ્તવિક દોષ મિ. ૨.]. અ. ન્યા. : અનુમાનના દે બે પ્રકારના : ---૧ નયાયિક (formal) દોરો-એ વિર્ય જાણ્યા વગર પણ પારખી શકાય છે. વારતવિક (m.) દો-એ વિષય જાણ્યા વગર પારખી શકાતા નથી. Semi-logical fallacy–આકતિકસમ હેવાભાસ મિ. ન.] જુઓ ઉપર આogical fallacy. (આંહી નહિ આપેલ બાકીના હેવાભાસેના પર્યાય માટે તે તે શબ્દોના વર્ણાનુક્રમ પ્રમાણે અન્યત્ર જુઓ.) For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129