________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Fan
૭૫
Farfetched
Fan,
Fanlight(Are) કલમદાન(મુંબઈ) [ ગ. વિ. ] Fancy, ૧. તરંગ [૨. મ.].
ક. સા. ૪૯૮: પરતુ હમેશ એવી હદ હોય છે કે તે ઉપરાંત જઈ કવિ જે એ કાબુ અગાડી ચલાવે છે તે અવસ્થા અમાનુષ તથા અતિ વિકટ થઈ જાય. અને તેથી એ હદે ચિત્તના
ન્વરવત્ તપ્ત તથા ઉન્મત્ત તરંગવાજબી અને ખરા બને છે. (રસિકનના મોડર્ન પેટર્સમાંથી આ ભાષાન્તર છે. મૂળ વાકય જેવાથી અહો “તરંગ” શબ્દ ““fancy ” ને જ માટે વાપર્યો છે એની પ્રતીતિ થશે તેથી તે પણ આંહીં આપ્યું છે --“..there being however, always a point beyond which it would be inhuman and monstrous if he pushed this government, and, therefore, a point at which all foverish and wild fancy becomes just and true. )
૨. તરંગવૃત્તિ [ હિં. ગ. ] કા. મા. ૨૯૦: કલ્પનાના સુખપ્રદ સપાટા ! તથા તરંગવૃત્તિની લહેજતદાર ભ્રમણું નથી એમ નથી. (Optimism માં આપેલું અવતરણ પણ જેવું.)
૩. કલ્પનાલાલિત્ય [બ, ક] વ. ૫. ૩૩૨: વળી “કુસુમમાળા’ ના મોટા ભાગની ખામી-કે એમાં કલ્પનાપ્રભાવ કરતાં તેના વાહિત્યના (“કલ્પનાલાલિત્ય E. ના અર્થમાં; “ક૯પનામભાવ' imagination ના અર્થમાં) અંશે વધારે છે તે આ સર્વ કાવ્યોમાં પણ છે.
૪. વૃથાતરંગ, વૃથાતર્કતારગ [ . . ]
૧. વસન્તવાળા સંગ્રહમાં આ પર્યાય વ.. ને નામે આપ્યો હતો, અને જે લેખમાં એ શબ્દ આવે છે તેની નીચે સહી પણ વ. ઍ. ની જ છે, પણ પાછળથી એ લેખ પોતાનો હવાન રા. બળવત્તરાય ઠાકોર પાસેથી ખબર મળતાં અહીં તેમને જ નામે મળે છે.
મ. મુ. ૧, ૧૨૧
૫. કાનાતરંગ [આ બા] વ. ૧૨, ૧૨૫: લી હંટ “ Fancy and Imagination” ના પુસ્તકમાં “F.” અને “Imagination” વચ્ચે જે ભેદ બતાવે છે તે બરાબર તારવી આપે એવા એ શબ્દો માટે ગુજરાતી શબ્દો યોજવા બહુ કઠણ છે. રા. રમણભાઈએ “કવિતા અને સાહિત્ય ” નામના એમના ગ્રન્થમાં એને માટે શા શબ્દો કે જ્યાં છે એ યાદ આવતું નથી. પણ મને લાગે છે “F.' માટે “કલ્પનારંગ” અને “Imagination' માટે પ્રતિભાદષ્ટિ' શબદ યોજ્યા હોય ઠીક. ૬. તરંગલીલા, મતિલીલા [બ.ક]
સા. ૪, ર૮ઃ તરંગલીલા (ઈ.), મતિલીલા (f) ચાતુર્ય, સુરુચિલીલા (taste, grace) વગેરે કલ્પનાનાં સૈય રૂ૫ છે. અને આપણે ઘણુંખરૂં કલ્પનાના ભવ્ય રૂપને જ ક૯૫ના કહીએ છીએ.
૭. લાલિત્ય [બ. ક.] લિ. ૧૦: કલ્પના ( imagination ) તે પ્રઢ નારી, સુંદર ભવ્યગંભીર માતા; F. તે તેનું ખાટું, રમતિયાળ, કુમારિકા જેવું સ્વરૂપ...Imagination અને f. વચ્ચે આ પ્રકારને ભેદ સૂચવી શકે એવો . ને માટે ચોગ્ય શબ્દ જોઈએ. “લાલિત્ય” “લલિત કલ્પના” વગેરે વાપરીને કામ રેડવિયે છિયે, તે શાસ્ત્રીય દષ્ટિએ ઠીક જ છે.
Fancy dressસ્વચ્છદગાર [ ન. .]
સ્મ. મુ. ૬૮: તેમ જ (f, d.) સ્વચછન્દફાગાર-તરીકે ઊઘાડા માથામાં અંબેડામાં ફૂલ રસિક રીત્વે ખેસવાના પ્રકાર તે અપવાદ સ્થિતિ જ છે.
Fancy fair--4. અનઅઝાર [બંગાળી ઉપરથી–અજ્ઞાત Farfetched, ૧. દૂરાકૃષ્ટ [બ. ક.]
ક. શિ. ૩૩: જુઓ Absurd.
૨. દુરાનીત [જ, એ. સંજાના કેં. ૨, ૪, ૧૯૧: જુઓ Conceit. ૩. દૂરાન્વિત [દ. બા]
For Private and Personal Use Only