________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Expressive
Extremist
-
-
Expressionism-ભાવપ્રાકટયવાદ [આ. બી.]
વ. ૨૫, ૧૨૯: આવી ઝીણવટથી એરિસ્ટેટેલના તાત્પર્યનું વિવેચન કરી એના વ્યાખ્યાતાએ Imitation અનુકરણવાદને . યાને ભાવપ્રાકટયવાદમાં પરિણત કર્યા છે.
Expressionistic, આમપ્રદર્શક [ જ. ભ. દરકાળ. ]
ઝરણાં, ટાઢાં ને ઊહાં, “કવિ અને કવિતા,” ૩૭ઃ કાવ્યના જે પ્રકારે તરફ હમણાં હમણામાં જર્મનીમાં વિશેષ ભેદ પ્રતિપાદિત થયા છે તે ઉપર પણ દૃષ્ટિ કરી લઈયે. લેખકની લેખનભાવનાને અંગે કવિતા બે પ્રકારની હોઈ શકે: બીજા ઉપર છાપ પાડવાને લખાયેલી કવિતા અને પોતાનું અંતર ઉકેલવાને લખાયેલી કવિતા. પહેલીને પરપ્રેરક ( Impressioni. stic) કવિતા કહી શકાય અને બીજીને આમ
પ્રદર્શક (L.) કવિતા કહી શકાય. Expressive, ૧. સૂચક દ્યોતક, વ્યંજક [અજ્ઞાત]
૨. સાંકેતિક, અર્થપ્રદર્શક [કે. હ. ! અ. ન.] Expressiveness, ૧. સમર્થતા
૨. આશિવતિ વ પ્રા. વિ.]. spatial extension-
દિવ્યાપકવ [મ, ન. ]
ચે. શા. ૪: વિસ્તાર અથવા વિપુલત્વ એટલે દિવ્યાપકત્વ, ચાડી પણ જગે રોકવાપણું તે જડને હોય છે, ચેતનને લેશ પણ હોતું નથી.
Temporal extension-516વ્યાપકત્વ [મ. ન.]
ચે. શા. ૪: ચેતનવ્યાપારને માત્ર કાર
વ્યાપકત્વ છે, કાળમાં તેને કમ છે. Extremist, ૧. ગરમ [અજ્ઞાત
૨. જહાલ [મરાઠી ઉપરથી-અજ્ઞાત] ૩. ઉદ્દામ [આ. બી.] વ. ૬, ૬: ડીસેમ્બર આખર બાવીસમી ‘ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ભરાઈ. એના ભવિષ્ય પરત્વે એના દુશ્મનોએ ઇચછેલું સઘળું અનિષ્ટ, એના મિત્રોએ રાખેલી સધળી ચિન્તા બેટી પડી. ઉદ્દામ પક્ષે (Ee. ) વિષયનિર્ણયમંડળીમાં કેટલુંક તોફાન મચાવ્યું પણ આખરે વિનીત (Moderates) (અમે આ બે અંગ્રેજી શબ્દો માટે “ગરમ” અને “નરમ” એ શબ્દો સ્વીકારીશું નહિ, કારણ કે moderate પક્ષને નરમ પક્ષ કહેવાથી જે નિર્બળતાને વનિ થાય છે તે અમને માન્ય નથી. “આત્યંતિક અને માધ્યમિક’ શબ્દો વધારે સારા છે, પણ moderate પક્ષવાળા જાણી જોઇને મયમાં રહેવા માગે છે એમ નથી, તેથી એ શબ્દો પણ અમે સ્વીકાર્યા નથી. ‘ઉદ્દામએટલે જેઓ કોઈ પણ તરેહનાં દામણાં-બધન-માન્ય કરતા નથી તે; અને “વિનીત' એટલે જેઓ દીર્ધ દૃષ્ટિ ડહાપણ અને કર્તવ્યવિચારથી આત્મસંયમ વાપરે છે, પોતાની પ્રવૃત્તિનું નિયમન કરે છે તે) પણ ફાળે.
૪. સીમાન્તસંચારી [ ઉ. કે.] વ. ૧૭, ર૩ઃ પછી, મેલે જણાવે છે કે, આના પરિણામમાં દેશના (રાજ્ય) સુધારકોમાં બે પક્ષ પડી ગયા હતા એક Moderate (મિતાચરણી) અને બીજી . ( સીમાન્તસંચારી.)
. અતિવાદી [. હ. ]
કાગ્યમાધુર્ય, ૩૪૩: નવજીવન–અનુવાદની ભાષાની સમર્થતા (E), વ્યંજકતા, મધુરતા આદિ વિશિષ્ટતાથી જે નવું ચૈતન્ય અનુવાદમાં આવે તે.
૨. અર્થવાહકતા [ કા. છે. ]
શ્રી. ગ.૨૫૯ઃ એમની ભાષામાં એવો સ્વા. ભાવિક પ્રવાહ, એવી અર્થવાહકતા ].) તથા એવી સંપૂર્ણ હૃદયગામિત નિવાસ કરી રહ્યાં છે કે એમની ભાષા સહેલાઇથી શિષ્ટ તરીકે સ્વીકારાઈ છે.
૩, વાચકતા [ ૨. મ.] જ્ઞા. સુ. ૨૩, ૫૧: વાચકતા (e.) ની અપ શક્તિવાળી માનવ ભાષામાં ઈશ્વરનું વર્ણન કરતાં માનવ ભાષાની સીમાથી ઈશ્વરનું સ્વરૂપ મર્યાદિત થતું નથી એટલું લક્ષમાં રાખીશું તો
ભ્રમ થવાનો ભય નહિં રહે. Extension, ૧. વ્યાપકત્વમિ.ન.એ.શા.] |
For Private and Personal Use Only