________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Director
Discord
નાતા
,
આજે ભગવે છે તે ક્ષણિક છે. તે સામ્રાજ્યના | રાજ્યવ્યવહારની (ડિપ્લેમસની) ભાષા હશે, એ જુદો પ્રશ્ન છે. ' ૩. રાજ્યનય [મ. જ. સ. ૩૦, ૫૭૩ ] |
૪. એલચીપણું [બ. ક.]
સુ. ફાગણ ૯૮૩. Director, ૧, સૂત્રધાર [ઉ. કે.] - બ્રિ. હિં. આ. ઈ: ઘણીવાર કમ્પનીને સૂત્રધારેની સંમતિ સિવાય હિંદુસ્તાનને લડાઈમાં ઉતરવું પડતું.
૨. અનુશાસક [૨. મ.] વ. ૮, ૧૭૮: ઈસ્ટ ઈન્ડિયા કંપનીના (Court of Directors) અનુસાશક મંડળે હિન્દુસ્તાનની કેળવણી વિશે મોકલેલા આજ્ઞા- |
લેખમાં લખ્યું હતું.' Disability, ૧. અધિકાર [વ. ઍ.]
વ. ૫, ૩–૪: સો વર્ષથી હિંદુસ્તાનમાં સર્વને માટે એક જ કાયદાઓ અને એક જ રાજ્યવહીવટ છે, સર્વનાં દુઃખ પણ એક જ છે અને રાજકીય અધિકાર (dd.) પણ એક સરખા જ છે.
૨. અધિકારહીનતા [ન. ઠા.] ગો. ભા. ૧, ૨, ૩૦: અમારા દેશમાં જ અમે જોઈએ તેટલી અધિકારહીનતા (ld. ) ભેગવીએ છીએ. Disaffiliated, અવમાન્ય [ગૂ. વિ.]
વિ. ૧: અવમાન્ય એટલે એકવાર સ્વીકારી પાછળથી સ્વીકાર રદ કરી હોય એવું. Discipline, ૧. નિયમન, શાસન મિ. ૨.]
શિ. ઈ. (૧) ૨૫: બાઇબલ ઉપરથી જણાય છે કે યહુદીઓના શિક્ષણમાં નિયમન સખત હતું. (૨) ૪૮૪: ડાકટરનું શાસન એ કે જેવા જેવો દેખાય છે?
૨, નિયત્રણ [આ. બી.] વ. ૧, ૧૭૧: એક કેળવણી નિયત્રંણું (d.) નો માર્ગ સ્વીકારે છે, બીજી સ્વાભાવિક અસર ઉપર આધાર રાખે છે.
૩. નિયમવશતા નિ, ભ.] વ. ૭, ૫૪૩: D. અને will-power, |
નિયમવશતા અને છાબળ, એ બે તત્ત્વોનો સંબ, બાળસ્વભાવમાં એ અંશેનું સ્થાન, બાળકેળવણીમાં એ અંશેને આપવાની પ્રધાનશૈણના–એ અતિ કઠણ વિષય છે.
૪. સુનિયત્રણે દક્ષિણામૂર્તિ વિદ્યાથીભવન કેળવણીના અખતરા, ૬૦: સ્વાતંત્ર્ય અને સ્વતઃ આવિર્ભાવના પરિણામે સુનિયત્રણા સ્વાભાવિક રીતે જન્મી છે.
૫. વિનયનિયંત્રણ ન. ભ.] રમ. મુ ૧૮૬: એ એમ માને છે કે પોતે હજી વિનચનિયંત્રણમાં (under d.) છે.
૬. શિસ્ત [કિ. ઘ.] કે. પા. પ્રસ્તાવના, ૧૧: મારામાં સંયમની ખામી છે, પરિશ્રમશીલતાની ખામી છે, શિતા(1.)ની ખામી છે.
છે. જીવનાચાર [બ. ક.] સુ. આશ્વિન, ૧૯૮૨, ૧૯૮; સંસ્કૃત વાડ મયમાં સંસ્કૃતિ, જીવનાચાર (વે. ડિસિપ્લિન) અને માનવતા (bnmanism) (હૃમેનિઝમ) ની જે પ્રતિમા કોરાયલી છે તે પ્રાચીન કે નવીન, નિજીવ કે સજીવન, બીજા કોઈ વાડમયમાંથી આપણને મળે એમ નથી.
૮. સંયમન [ચં. ન.]
ગુ. પિષ, ૧૯૮૩, ૩૮૮: સંયમન (d.) અને સં જન (organisation ) એમાં હજી આપણે આગળ વધવાનું છે.
૯. વિનયન [ પ્રા. વિ. ] કે. ૫, ૮૩૮: નાની વયની તમામ કેળવણી યુવાવસ્થાનાં વર્ષોને ઉદેશીને ઘડાએલી હેવી જોઈએ, અને આવાં કારણને લઈને ઘણા વિચારકો કેળવણીનાં શરૂઆતનાં છે. એક વર્ષોમાં સખત વિનયન. (d.) જોઈએ એમ કહે છે.
૧૦. તત્વનિષ્ઠા [ દ. ભા. ] Disciplinarian–શાસક [મ, ૨] શિ. ઈ. ૪૮૪: વિદ્યાથીઓને તેનો પ્રથમ અને મુખ્યત્વે કરીને શાસક તરીકે જ અનુભવ થતો. Discord, ૧. અસંવાદ [૨. મ.]
વ. ૬, ૨૮૦: નીતિમાં સંવાદ (harmony) અને અનીતિમાં અસંવાદ (d.) હોય છે.
For Private and Personal Use Only