Book Title: Paribhashik Shabdakosh Part 01
Author(s): Vishvanath Maganlal Bhatt
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 73
________________ Shri Mahavir Jain Aradhana Kendra Discrimination www.kobatirth.org ૫૭ ૨. સ્વરવિરાધ [ ગ ગા, ] ગા. વા. પા. ૧,૨૪૩: અંગ્રેજી સંગીતમાં જેને કાંકાર્ડ (સ્વરૈય) અને ડિસ્કા હિસ્સાનેન્સ કે સ્વરવિરાધ કહે છે તેના સંપૂર્ણ નિયમે આ વ્યવસ્થાંમાં આવી જાય છે. ૩. સ્વરવૈષમ્ય [ક્ર. હ. અ. નાં.] ૪. વિવાદ [ ૬. મા. ] Discrimination,વૈધ ગ્રહ, વૈધ - પરીક્ષા [મ. ન.] ચે. શા. (૧) ૫૯૬: પસદગી વિષે જે અત્ર કહ્યું તેમાંથી એટલું સ્પષ્ટ જણાય છે કે એવા નિશ્ચયને વૈધ ગ્રહ સાથે ધણા સંબધ છે. (૨) ૭૭૬: જેટલે અંશે આપણે વૈધ પરીક્ષા કરી સાધ ગ્રહ કરીએ તેટલે અંશે જ અનુમાનવ્યાપાર થા થઇ શકે છે. Disintegrating, વિઘટક, વિશ્લેષક [ચ્યા. ખા.] વ. (૧) ૧૩, ૨૮૪: * Conscience 1 અને Reason’ રૂપી વિધટક (d.) તત્ત્વા દેશમાં ફરી જગાડવામાં ન આવે તે સારૂં. સ્વેદેશભક્તિની જે આજકાલ નવી જાગૃતિ આવી છે એ સુધારાના ખળ તરીકે જેવી તેવી શક્તિ નથી———— ‘Reason’ અને ‘Conscience' કરતાં વધારે સ્થૂલ પણ વધારે સુગ્રાહ્ય અને ખલવત્તર રાક્તિ છે અને વિશેષમાં એ સ ઘટક(integrating, unitying ) શક્તિ છે. (૨) ૨૪, ૨૪૮: | સ્મરણમાં રાખવું જોઇએ કે યુરોપમાં યુનિવ્હસિટિ સશ્લેષક (integrating ) ખળ હતું અને અદ્યાપિ છે, વિશ્લેષક (d.) નહિ. ગામપાત, Disintegration, વિસ્ખલન [૬. ખા. ) Disjunctive ( ( proposition ) ૧. અન્યતરાન્વિત (નિર્દેશ) [મ. ન.] ન્યા. શા. ૭૭: સાપેક્ષ નિર્દેશમાં એ નિર્દેશને જે પરસ્પરાશ્રય હાય છે તે કરતાં અન્યતરાન્વિત નિર્દેશમાં વધારે હાય છે. સાપેક્ષ નિર્દેશમાં તા પૂર્વાંગના સ્વીકારથી ઉત્તરાંગના સ્વીકાર, ને ઉત્તરાંગના નિષેધથી પૂર્વાંગના નિષેધ એટલેા જ પૂર્વોત્તરાંગને સંબંધ છે; પણ અત્ર તેા નિર્દેશે ને પરસ્પરાશ્રય એટલે સાપેક્ષ કરતાં દ્વિગુણિત Acharya Shri Kailassagarsuri Gyanmandir Division આશ્રય છે એમ સ્પષ્ટ સમજાય છે. એમાંથી ગમે તે એકના અસ્તિત્વથી બીજાના પ્રતિષેધ થાય છે ને એમાંના ગમે તેના પ્રતિષેધથી એકનું અસ્તિત્વ સમન્વય છે. અન્યતરાન્વિત એ નામ પણ આવા અને ઉદ્દેશીને જ આપેલું છે. ૨. વૈકલ્પિક (વા) [ રા. વિ.] પ્ર. પ્ર. ૯૬: રેલવેના વાવટા કાંતા લીલા ને કાં તેા લાલ હોય છે’ આ તાવ કાં તે મેલેરિઆ ને કાં તે ટાઇફોઈડ છે’ એ વૈકલ્પિક વાકયા છે. Displacement, ( psycho-ama. ) સ્થાનભ્રંશ [. ગેા.] Dissociation,(psycho-ana.)વિભાગ, વિઋિત્તિ, સ’કલનક્ષય વિચ્છેદ, [ભૂ. ગેા.] Dissonance સ્વરવિરોધ [ ગ. ગા. ] ગા. વા. પા. ૧, ૨૪૩, જુએ Discord. Distinction, ૧. વિલક્ષણતા [ન. ભે.] મીજી પરિષદ્, અભિનયકલા, ,, 11: અભિનયકલાનાં મીન સામાન્ય લક્ષણ-(૧) છાયા Tone (૨) વિલક્ષણતા (D.) અને (૩) શક્તિવિસ્તાર્ (Breadth) એ છે. ૨. વ્યક્તિરેખા [ના. ખા. વ.] ૩. ભેદ [દ, ખા.] Distinctive— યવરછેદક [ ખા. ] Distribution, (Logic ) ૧. અવચ્છેદ [મ. ન. ન્યા. શા.] ૨. વ્યાપકતા [ક. પ્રા.] ગુ. શા. ૪૪, ૭૪: વાકય અને તેમાં પદોની વ્યાપકતા (d.) Division, Cross Division 1. સંકર [રા. વિ.] પ્ર. પ્ર. ૩૨: વિભાગ પાડવામાં ખીજી એ સભાળ રાખવાની છે કે એક જ વિભાગ કરવાના વ્યાપારમાં એક જ ભેદક તત્ત્વને વળગી રહેવું જોઇએ. જૂદા જૂદાં ભેદક તત્ત્વોને સેળભેળ ન થવા દેવાં જોઈએ. એટલે કે વિભેદક તત્ત્વોને સકર ન થવા દેવો જોઇએ. વિભાગ પાડવામાં સંકરએ દોષ ગણાય છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129