Book Title: Paribhashik Shabdakosh Part 01
Author(s): Vishvanath Maganlal Bhatt
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 62
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Convertible ન્યા. શા. ૭૩: “ કાન્તિમાનૢ વસ્તુ માત્ર આનદ આપે છે” એને પરિવત “ આનંદ આપનાર વસ્તુમાત્ર કાન્તિમાન વસ્તુ છે” એમ કરવા તે ખોટા છે, “કેટલીક આનદ આપનાર વસ્તુ કાન્તિમાન વસ્તુ છે” એ પરિવર્ત ખરાખર છે. આને વિશિષ્ટ પરિવ` કહે છે. ૨. વિશિષ્ટ પરિવૃત્તિ [રા. વિ.] પ્ર. પ્ર. ૧૦૭: ‘હા' માં કર્તા સર્વદેશીય છે પણ વિધેય હ ંમેશાં સ`દેશીય હેતું નથી માટે એવી જગાએ પરિવૃત્તિ કરતાં ‘હા” ને ખલે ‘હુ’ વાકય કરવું પડે. આને આપણે વિશિષ્ટ પરિવૃત્તિ કહીશું. Simple conversion-૧. શુદ્ધ પરિવત [મ. ન.] ન્યા. શા. ૭૩, જીએ! Conversion by Contraposition. ૨. સાધારણ વ્યતિક્રમ [મ. ૨, અ, ન્યા.] Convertible, વ્યતિક્રમણીય [મ. ૨.] ૪૬ અ. ન્યા. જીએ onversion. Convocation, ૧. પદવીદાન [આ.બા.] | ૧, ૧૮, ૧૦૭: બનારસ હિન્દુ યુનિવર્સિટીનું કન્યાકેશન’ યાને પદવીદાન. ૨. પદવીદાનસમાર‘ભ [ગૂ. વિ.] Copraphitia, (psycho-ana.) મલા ત્સર્ગપ્રિયતા, મલપ્રિયતા [ભૂ. ગો.] Copy, ૧. કિત્તો [જૂના–ન. લ.] ન. ગ્રં. ૩, ૧૬૫: નમુનાની એક લીટી લખી આપી હેાય તે પ્રમાણે જોઇ જોઈને લખવું તેને ઇંગ્રેજીમાં કાપી કહે છે, એને પહેલાં નિશાળેમાં કિત્તો કહેતા. Copy book-૧. દા પીસ્તાન [નાકરણઘેલા] ૨. હૃસ્કતશિક્ષક [અજ્ઞાત ] ૩. અનુલેખનપુસ્તક [મ. ર.] શિ. ઈ. ૧૦૦: ધીમે ધીમે અનુલેખનપુસ્તકો માં નીતિસૂત્રેા પણ આપવાં જોઇએ. Copywriting—અનુલેખન [ગૂ. વિ. વિ. ૪૬] Copyright—૧. નકલહક [વ્યાજ. ૨. ગ્રંથસ્વામિત્વ, સ્વામિત્વ [. ખ.] Co-respondent, (a) સહુપ્રતિ Acharya Shri Kailassagarsuri Gyanmandir Cosmopolitan વાદી-સહપ્રતિવાદિની [બ. ક.] સ. કુ. ૭પઃ પડવાને દિવસે પેાતાની જ મેડીમાં પેાતાના જ પલ ગપર વ્યભિચાર કનાર પતિએ ખીજને જ દિવસે તેની સહ-પ્રતિવાટ્ટિની ( C, ) ની જ શીખવણીએ પ્રત્યારોપ ઘડી કહાડયા. Corollary, ૧. ઉપન્યાસ [મ. ર.] સિ. અ. ૪૨: તમારૂં જ ઇંગ્લિશનું એટલું તે। જ્ઞાન છે કે ‘હિરેડિટી’ અને ‘ડિસે’ટ’ ને અ તમે સમજી રાકેા, મહત્ત્વના નિયમ હિરેડિટી ’ કે ‘ડિસેન્ટ’ના છે જ નહીં; મહાનિયમ ઇવેાલ્યૂરાન’ને-ઉદ્દેને-છે. એ નિયમથી મનુષ્ય જાતિની ઉતરતા જીવમાંથી ઉત્પત્તિ (ડિસે ટ) સમાવી શકાય છે; એ નિયમમાં સતતિને (હિરેડિટી) પૂર્જાના મુખ્ય ગુણ। પ્રાપ્ત થાય છે, એ સત્ય ઉપન્યાસ તરીકે આવે છે. ૨. ઉપસિદ્ધાન્ત [ હ. પ્રા. ગ. ૫.૬ ] ૩. ફલિત સિદ્ધાન્ત [દ. બા] Correspondence, ૧. અનુવિધાયકવ [મ. ન] ચે. શા. ૧૧૩: જે પ્રત્યક્ષ ક્ષણિક છે તેને ઉપદ્મવનારા તતુસંઘ પણ ક્ષણિક જ હાવા બ્લેઇએ. પરંતુ આવું અનુવિધાયકત્વ સારો પૂર્ણ નથી. ૨. અનુરૂપતા, સંવાદિતા, સામ્ય [ હી. ત્ર, ] સ. મી. ૯૮: આપણે જોયું કે પદાર્થ અને પદા વિષયક જ્ઞાનની અનુરૂપતા તે સત્ય. Correspondence theoryખંબપ્રતિબિંબવાદ [ હી. ત્ર. સ. મી. ૧૬૩] Cosmogony, સ`મીમાંસા, જગદુત્પત્તિમીમાંસા [દ. બા.] Cosmology, ૧. સ`મીમાંસા, સૃષ્ટિરચનાવિદ્યા [૬. મા.] Cosmopolitan, dj. ૧. વિશ્વગ્રાહી [મ. રે.] For Private and Personal Use Only શિ. ઇ. ૪૨: ઉચ્ચતર શિક્ષણ હમેશાં વ્યક્તિવિશિષ્ટ અને વિશ્વગ્રાહી છે.

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129