________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Deductive
આ
અને એવા પરામની જ મુખ્ય રીતે શાસ્ત્રના આ વિભાગમાં પરીક્ષા કરવાની છે માટે તેને પરામ ખડ કહે છે. ૨. પરામર્શોનુમાન [મ. ૨.]
શિ. ઇ. ૧૨૪: સ્કેલેસ્ટિસિઝમે સીમાત્યાગની ભૂલ કરી હતી. પણ તેના પરિણામ તરીકે પરામર્શોનુમાનની શક્તિ સંવર્દિત થઇ હતી.
૧૦
૨. ૧, અનુમાન [મ. ન. ન્યા. શા.] ૨. પરામજન્ય જ્ઞાન [હી ત્ર.] સ. મી. ૧૦૦,
Deductive---નિર્ણયપ્રયાજક [ચ. ન.] સ. ૧૯, ર૭૧ઃ સમાલેાચનાની એ પતિએ હાચ છેઃ (૧) નિચપ્રયાજક અર્થાત્ અંગીકૃત નિચાને! પરીક્ષ્ય ઉપર પ્રયોગમાત્ર કરનારી, અને (ર) નિયગામી અર્થાત્ પરીક્ષ્યની પરીક્ષા કરીને હેને પરિણામે નિણ ય ઉપર આવનારી પ્રથમ પદ્ધતિને ઈંગ્રેજીમાં હૈ. કહે છે, અને બીજી પદ્ધતિને inductive કહે છે. Deductive logic૧. ધામ - ખંડ [ મ. ન. ]
ન્યા. શા. ૮૭ઃ જુએ )elnetion, ૨. અનુમાન [ગે. મા.]
સા. જી. ૯૬: ઉત્સર્ગ રચનાના ન્યાયશાસ્ત્રને ઈગ્રેજીમાં Induction અથવા વ્યાપ્તિની પ્રાપ્તિ કહે છે અને લક્ષદ્રષ્ટાની દૃષ્ટિસૃષ્ટિના ન્યાયશાસ્ત્રને Delnetion એટલે અનુમાન કહે છે. Deductive method—નિગમન પદ્ધતિ [આ ખા.
આ. ધ. ૧૮: નિગમનપદ્ધતિ (D. M)એટલે સ્વતંત્ર રીતે વસ્તુના મૂળ સ્વરૂપમાંથી જ પ્રસ્તુત વિષયમાં સિદ્ધાન્તા ઉપન્નવી કાઢવાની પદ્ધતિ, જેને અનુસરવાથી તાત્ત્વિક અને આક સ્મિક અશને ભેદ પાડી શકાય છે.
Deductive science-ધામનિબંધનશાસ્ત્ર [મ. ન.]
ન્યા. સા. ૧૬૫: પરામ નિખ ધનશાસ્ત્રો તેને જાણવાં કે જેમાં, સિદ્ધ કરેલી વ્યાપ્તિને અમુક અમુક વ્યક્તિ પરત્વે લગાડવાના, એટલે કે આપેલા સાચ્ચાવયવને
પ્રક્ષાવાઝ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Democracy
આપી નિગમન ઉપનવવાને વ્યાપાર હાય છે. Defensive war, ૧. વાણયુદ્ધ [ન.લા.] સ. ન. ગ. ૪૭૯: વારણ યુધ્ધ એટલે ચઢી આવેલા શત્રુને નિવારી પેાતાનું રક્ષણ કરવું હાય તે પ્રસંગે રાન્તએ સંગ્રામમાંથી પાછા ફરવું નહિં, પણ ક્ષત્રીને ધર્મો છે તેનું વારંવાર મરણ કરી ઉત્સાહથી લડવું.
૨. આત્મરક્ષાયુદ્ધ, પ્રાસયુદ્ધ[દ.ભા.] Deification, દેવપ્રતિષ્ઠા [ ગા. મા. સા. જી. ૨૧૪: જીએ Apotheosis. Deist-એકેધરવાદી [ ન. લ. ]
ઈં. ઇ. ૨૮૭ઃ એ (લાડ શેફટસબરી) ધ - મનમાં માત્ર એકેશ્વરવાદી (d.) હતા. એટલે ઇશ્વર છે એ સિવાય ખીન્નુ કાંઈ પણ ધર્મોમાં માનતા નહિ. Deliberation, ૧. વિચારણા [મ. ન.]
ચે. શા. ૬૦૯: વિચારણા પછી છેવટના જે નિશ્ચય તે સારે। અને બુદ્ધિયુકત હોય તે ફી ફરી કરવા પડતા નથી.
૨. વિમર્શ [પ્રા. વિ.]
૩. વિમર્શન [કે. હું. . .] Demagogue, ૧. લેાકાચર [મ. ૨.] શિ. ઈ. ૫૩૯: જુએ Anarchy. ૨. કૂટનેતા [પુનર્વસુ]
૩. ૧૯૮૨, આષાઢ, ૭૮: ઇતિહાસદૃષ્ટિવિહાણા તંત્રીને પણ સાહિત્યના Đd. (કૃટનેતાઓ) બાહેાશ ત ંત્રી તરીકે સાતમે આસમાને ચડાવે છે.
થતા
૩. લાકછંદાનુવતી, લેાકભકત [ ૬. બા] Dementia praecox(Psycho-anu.) મનોવ્યાપારસંતુષ્ટિ [ભૂ. ગો.] Democracy, ૧. પ્રજાસત્તાક રાજ્ય [ અજ્ઞાત ]
ર. મહુશાસન [મ. ર.] શિ. ઈ. ૪૦: જીએ Aristocraey. ૩. પ્રજાશાસન [બ. ક.] યુ. સ્ટે. ૭૮: જીએ Aristocracy.
For Private and Personal Use Only