Book Title: Paribhashik Shabdakosh Part 01
Author(s): Vishvanath Maganlal Bhatt
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 67
________________ Shri Mahavir Jain Aradhana Kendra Democrat www.kobatirth.org ૪. લેાકશાસન [ર. વા] નિં. ૧, ૪૯: વેપારમાં સ્વાભાવિક રીતે આપખુદ કે એકહથી સત્તાને અવકાશ નથી. તેમાં સને સરખા સમાસ છે. આપણાં પ ચા, મહાજના વગેરે. એ સૂત્રનું સમન કરે છે. લેાકરશાસનનાં તત્ત્વા આપણે ત્યાં વિદ્યમાન છે એટલું જ નહિ પણ પ્રવમાન છે. ૫. લાકતત્ર [ચ, ન.] સ. ૧૯૨૧, મા: સ`સ્વરાજ્યવાદીઓ-શું મિતવાદી કે શું અસહકારવાદીએ--એ તા એકમતે અને એક અવાજે કહી રહ્યા છે કે જ્યાં સુધી અધિકારીત ંત્રને સ્થાને લેાકતવ્ર સ્થપાયું નથી ત્યાં સુધી લેાહિતને અને લેાકમતને જે માન મળવું ોઈએ તે મળવાનું નથી. ૬. લોકશાહી [મ. હુ.] પૂર સ. મ. ૯: અમેરિકા લેા. લોકશાહીના એ જખરા પ્રયોગને હાલ ઘડીએ કાળપ લગાડનાર રાજકીય અનીતિમાં પડેલા અમેરિકનની કલ્પના પણ પેાતાના દેશના વિસ્તાર અને સાધનાથી જાગૃત થયેલી જણાશે. ૭. પ્રજાયત્ત રાજ્યતન્ત્ર [આ.બા.] ૧.૨૬, ૨૮૩ઃ આ પ્રાસગિક નોંધમાં જે વિષય તરફ હું વાચકનું ધ્યાન ખેંચવા ઇચ્છું છું તે પૂર્વેîક્ત ગણિત અને ભાતિકશાસ્ત્ર કરતાં વધારે વ્યાવહારિક મહત્ત્વનાં છે, કારણ કે મનુષ્યનું સામાજિક જીવન અત્યારે એમાં પરેવાએલું છે: અને એ વિષય તે · D ’. અર્થાત્ પ્રયત્ત રાજ્યંતન્ત્ર. Democratલકત ત્રવાદી [ ચ' ન. ] સ. ર૬, ૧૦૪ઃ જે લે!ક્તત્રની હિમાયત કરે છે તેએના મુખ્ય મુદ્દો જ એ છે કે જ્યાં સુધી રાખ્ત્યતત્રમાં લોકમતને પ્રથમ સ્થાન આપવામાં નહિ આવે ત્યાં સુધી આવું લેાકહિત સધાવાનું નથી. લેં।કત ંત્રવાદીએ આ બાબત પુકારી પુકારીને કહી રહ્યા છે. Democratic, ૧. પ્રજાસત્તાક [અજ્ઞાત] ૨. લોકભાગ્ય [આ. ખા. વ. ૨૪,૨૦૦: એ સાહિત્ય વિદ્ભાગ્ય નહિ પણ લેાકભાગ્ય (1).) થવું તેઇએ અને એને વિષય પણ સામાન્ય જનનું હૃદય હતું હેઇએ એમ એ ઉત્સાહપૂર્વક પ્રતિપાદન કરતા. Deomorphic Demonstration, પ્રયાગસિદ્ધિ[દ.બા.] Demonstration farm—પ્રદર્શનક્ષેત્ર [૧. આ.] વુ. ૪, ૫ઃ ખાસ મહત્ત્વના ઠરાવ એ યેા કે પ્રયોગીક્ષેત્ર (Experimental farms) ઉપરાંત દરેક થાણાને અંગે કેટલાંક પ્રદર્શન ક્ષેત્રે (D, fk.) રાખવા–જેથી લેાકને નવી પદ્ધતિના લાભ નજરેશનજર જણાય. Denotation, ૧. કિવિશષ્ટતા-ત્વ [મ. ન. ચે. શા. ફ૨૯ અને ૩૩૪] ૨. ધર્માંવ્યાપ્તિ [રા. વિ. પ્ર. પ્ર. ૧૩. ૩. દનાથ [મ. ૨.] Acharya Shri Kailassagarsuri Gyanmandir અ.ન્યા. ત્રણેનાં અવતરણ માટે જીએ Connotation. ૪. ક્ષેત્ર [બ. ક.] લિ. ૪: ક્ષેત્ર ( 1. ડીનોટેશન) આમ વધતું ગયું, તેમતેમ મૂળ રાબ્દની શાસ્ત્રીય વ્યાખ્યા બાંધવાનું કામ વધુ વધુ અઘરુ થતું ગયું. Deomorphic ઘરગુણધારો [ન. ભા. theomorhpic, - For Private and Personal Use Only ૧. આ શબ્દ અંગ્રેજી કાશે!માં નથી, અમુક સોગેામાં અનિવાર્ય લાગવાથી ચા કે કરેલું નવું જ ધડતર છે. એ સબન્ધમાં એમના પેાતાના રાખ્યું। ખુલાસારૂપે ઉપયોગી થઇ પડશે:— “ અંગ્રેજી કાશમાં Deo-morphie શબ્દ ન’ડે તે હું નણું છું. હું જે સ્થળે એ રાખ્ત મૂકયા છે તે સ્થળના સદ શ્વેતાં જણાશે કે હે ખાસ હેતુથી એ શબ્દ નવા ઘયા છે. આ રીતે નવા શબ્દ ઘડવાની આવશ્યક્તા ઉત્પન્ન થાય તે તેમ કરવાની અમુક મર્યાદામાં દૃશ્ય સર્વેને છે-(Phono-genesis રાખ્યું હે Pathogenesis ના સામ્ય ઉપર ભાષાશાસ્ત્રને અંગે ઘડીને યાજ્ગ્યા છે; તેમ અહિં અન્ય વિષયમાં આમ છૂટ લીધી છે-ઘડતરના કર્યા છે. ) હક આ શબ્દ હામે વાંધા hybridપણાને કાઢી સકાય ખરા. ઉત્તરમાં hylridની યાજનાઆ પણ સ્વીકારાય છે તેટલું કહી સકાશે. છતાં 5]

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129