Book Title: Paribhashik Shabdakosh Part 01
Author(s): Vishvanath Maganlal Bhatt
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 59
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Constitution જગા સાચવી રાખવાને લાકડાનું ચેાસલું મુકિયે છિયે તેના જેવા છે. લાકમતાથીન ‘પ્રાચીન’ ‘શાસન ' ( government ) કે ‘શાસનત ત્ર (.)કે ત ત્ર(administration)એ શબ્દ આ અને માટે વપરાવા જોઇએ. ૩. શાસનપ્રકૃતિ, પ્રકૃતિ [દ. બા.] કા. લે. ૧, (૧) ૬૨૬: રાજ્યતત્રમાં ભાગ લઈશું ત્યારે પણ પ્રશ્નની પ્રકૃતિને અનુકૂળ પડે એવી જ શાસનપ્રકૃતિ (કાન્સ્ટીટયૂરાન⟩ખીલવીશું. ( ૨ ) ૬૯૮: માન્ટેગ્યુચેમ્સફર્ડ સુધારા વખતે હિંદુસ્તાનની પ્રકૃતિ(કાન્સ્ટીટયૂશન)નક્કી કરવાની અનેક યાજનાએ દેશ આગળ રજૂ થઇ હતી. ૪. રાજ્યતંત્ર [ક. મા. ] કે. લે. ૧, ૧૧૫: જે લેાકસમૂહમાં સત્તાના વિભાગ અને હકના સંરક્ષણ માટે વ્યવસ્થા નથી, ત્યાં વ્યવસ્થિત રાજ્યતંત્ર ( c. ) ની ખામી છે. Constitutional~1. સનિયમ [ન. ભેા. ] ૧. ૧૬, ૭૩૪: પદ્યરચનાના રાજ્યમાં હાવા c. agitation ( સનિયમ સÀાભણ ) માટે હુને શાસન નહિ મળે તે! હું પેાતાને ધન્ય માનીશ. ૨. વૈધ [દ. ખા. ] Constitutional monarchyનિયન્વિત રાજશાસન [હ. મા.] હિ. રા. ૫: અગ્રેજી રાજ્યસ’સ્થા નિયત્રિત રાજશાસન ( . m. ) નું ઉદાહરણ થઇ પડી છે. ૪૩ Goustitutionalist ૧. ૧. શાસ્ત્રવાદી [હિ. હિ.] વ. ૨૨, ૭૫૯: ઞીત શાસ્રવાદી એટલે કે CS ૨. બંધારણપક્ષી [બ. ક ] સુ. ૧૯૯૨, ભાદરવેા, ૭: બીજી ચૂંટણીને પરિણામે બનેલી ધારાસભામાં ઉદારપક્ષીએ અને સ્વતંત્રપક્ષીએ ઉપરાંત સ્વરાજ્યપક્ષીએ અને તેમની સામે જ પડવાની નીતિને વળગનારા સરકારપક્ષી કે મધારણપક્ષીએ (e. s) એમ બેના ચાર પક્ષ થયા. ૨. બધાણુશાસ્ત્રી [બ. ક.] સુ. ૧૯૮૨ આષાઢ ૧૦૯: આ સજોગામાં Acharya Shri Kailassagarsuri Gyanmandir Constructive બંધારણશાસ્રીએ (c. s ) ની ભલામણ મુજબ માનનીય પ્રથા (convention)એ જ છે કે ખનતાં લગી કિમિટમાં કરવામાં આવેલા ઠરાવેાને જ મંજૂર રાખવા. Constrained, પ્રયત્નસાધ્ય [મ. ન.] ચે. શા. ૮૮. Construction, ઉપચયકિત [ મ. ન. ] ચે. શા. ૨૭૩: છેવટ કલ્પનાની છત્રભૂત જે ઉપચયશકિત તે, કાĆનાં નવાં નવાં સચાજન કરી લેવામાં ઉપયાગી થાય છે. Constructive, ૧. ઉદ્દભાવક [ગા. મા.] સ. ચ'. ૪, ૮૩: નૈરાશ્યટષ્ટ અવસ્થાએનાં કારણ વિચારતાં જેવા આ પ્રતીકારક ( Remedial) ધર્મ છે તેવા જ આશાદૃષ્ટ અવસ્થાનાં કારણ વિચારતાં ખીન્ન ઉદ્ભાવક (Creative, C.) ધ' છે. ર. સાધક [. કે.] વ. ૬, ૭૮: તેમને ( મણિલાલને ) હાથે ઉચ્છેદક સુધારો ગુજરાતમાં તે હમેશને માટે નિર્વાણ પામ્યા અને નવા ઐતિહાસિક (historical) સાધક (c.) સુધારાને જન્મ મળ્યા. ૩. સ્થાપક [. ન.] સ. ગેાવનસ્મારક ક, ૮૪: એ ઉપરથી એમ નથી સમજવાનું કે વિનાશક (destructive) શંકાઓમાં જ હેમની બુદ્ધિનું પવસાન થતું, તેની બુદ્ધિ પ્રધાનપણે સ્થાપક (૯.) હતી. ૪. કૃતિપ્રેરક [બ. ક.] . ૬ઃ એમના બુદ્ધિ-હૃદય-કલ્પના— અંતઃકરણ-ભાવના શક્તિરૂપ આખા ચક્રનું મુખ્ય વલણ જન્મથી જ વ્યવહાર (Praetical પ્રેકિટકલ), અનુભવગમ્ય (Positive પેાઝિ ટિવ) કૃતિપ્રેરક (૯. કન્સ્ટ્રકિટવ) જ્ઞાન તર્ક વિશેષ હતું. આથી કરીને ટીકારશકિત (Critical power ક્રિટિકલ પાઉવર)માં તેમ સારુ જે ક ંઇ લાગે તે ત આકર્ષાવું તથા ગમે ત્યાં હોય ત્યાંથી તેને અનતાં સુધી અપનાવી લેવું એ મધુકરવૃત્તિ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129