________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Conscious
Conscionsness
Moral conscience, નીતિયામક | અંત:કરણ [બ. ક.
સુ. ૧૯૮૩, કાસ્તિક, ૧૦૪: આવા સૈન્ય જોતિએ સંખ્યાબંધ હોય જ નહીં. જે હોય છે તે દરેક પોતાના ઝમાનાના ઘણા માણસેમાં નીતિયામક અંત:કરણ (m. c. મેરલ કાિયન્સ) એટલે કે સદાચાર માટે આગ્રહી વલણ
પ્રકટાવી શકે છે. Conscious, ૧. પરિદષ્ટ ન. દે.]
હિં. ત.ઈ.પૂ.૧૫૭૬ સર્વાસ્તિવાદીના અવિજ્ઞપ્તિકર્મ અને વિજ્ઞપ્તિકર્મમાં અર્વાચીન માનસશાસ્ત્રના Sub-conscious ideas, feelings and activty ને સમાસ થયેલો જણાશે. યોગશાસ્ત્રમાં ચિત્તના પ્રત્યે (૧) પરિદષ્ટ (૨) અપરિદષ્ટ (subconscious) વર્ણવ્યા છે, અપરિદષ્ટ પ્રત્યે સાત ગણાવ્યા છે -જુએ પાતંજલસૂત્રના બીજા પાઠના ૧૫ માં સૂત્ર ઉપરનું વ્યાસભાગ્ય.
૨. બાધસ્વભાવ [ન. દે.] હિં. ત. ઈ. ઉ. ૧૩: આ વિદ્યા બે પ્રકારની છે: બેધસ્વભાવ (C.) એટલે સ્પષ્ટ ભાનવાળી અને અધવભાવ ( Subconscons ) એટલે જડતાવાળી ઝાંખી. પહેલી વિદ્યા તે સ્પષ્ટ વિવેકવૃત્તિ અને બીજી તે સામાન્યવૃત્તિવાળું જ્ઞાન. વિદ્યા તે પ્રત્યક્ષાદિ પ્રમાણુત્તિ અને સામાન્યવૃત્તિવાળું (અબોધપ્રધાન) મન તે ચિત્ત.
(Psycho-ana.) જાગ્રત ભૂ.ગો.]
Conscious activity–સંપ્રજ્ઞાત કાર્ય [કે. હ. અ. .]
Conscious life, સચેત જીવન [મ.ન. ચે. શા] Conscious perception- le+
ચિતવેદન [હ. દ્વા. કે શા. ક. ૧,૩૨૭] consciousness, ૧. પ્રતીતિ, ચેતન,
ભાન, જ્ઞપ્તિ, આંતરપ્રતીતિ [મ. ન.]
ચે. શા. (૧) ૨૨૨: આવા અલ્પ વિસ્મરણથી તેમ અર્ધ વિમરણથી એમ સમજાય છે કે, જે અનુભવ અને તદનુસંગિક વિચારે અમુક સમયે રસ પેદા કરી અવધાનને રેકતા |
હોય, તે તત્કાળ રસવાળી ન હોય તેવી ભાવનાઓને પ્રતીતિ બહાર જ કાઢી નાખે છે. (૨) ૬૯: પોતાના સંબંધમાં જે કોઈ આવ્યું હોય તે ઉપર વ્યાપાર કરીને ચેતનનું વલણ તે અવધાન એમ કહી શકાય. એને “ આંતર પ્રતીતિ અથવા જ્ઞપ્તિ” અર્થાત કેઈ પણ પદાર્થ આદિ પિતાના સંબંધમાં હોય તેનું અંદરની પાસા ભાન, એમ કહીએ તે ચાલે,
૨. આંતરચેતન મ. ન. ન્યા. શા. ૧૫૧.]
૩. પ્રજ્ઞા, બુદ્ધિ [આ. બા]
આ. ધ. ૪૦૩: (હેકલના બે સિદ્ધાન્તોમાને એક એ છે કે ) (1) પ્રાણ ( Life), પ્રયત્ન (Will) અને પ્રજ્ઞા ચા બુદ્ધિ (૯) એ જડને જ વિકાર છે.
૪. અસ્મિતા [બ. ક.]
અં. ૩૭: અને ઇ. સ. ૧૮૬૨ થી માંડીને દશ પંદર વર્ષ લગી થનારા ગ્રેજયુએટમાં... પોતાની સરસાઈની અસ્મિતા ( self-consciousness સેલફકૉન્શિયસનેસ) હોય, એ કુદરતી છે.
૫. સંવેદન [ન. ભ]. વ. ૨૩, ૪૭૧: પોતાના હૃદયની અંતઃસ્થિતિ એ યુગ્મના સંવેદન (c. ) માં પૂર્ણ પ્રવેશ પામતી નથી.
૬. સંવિ૬ [હી. વ્ર.] સ. મી. ૧૨ઃ આ સંવિદ્ અનુયૂત ક્ષણપરિણામી સતત ગતિમાન પ્રવાહ એ એક પ્રકારનું વસ્તુતત્ત્વ થયું.
૭. વિજ્ઞાન [ન. દ.]. હિં. ત. ઈ. પૂ. ૧૪૬, જુઓ Law of association.
૮. ચેતના પ્રિા વિ.]
બુ. પ્ર. ૭૦. ૨૯૦: કોઈ પણ માણસ પોતાની જ ચેતનાના (c.) વ્યાપારમાં પૂરાઈ રહેલે હેાય છે.
Consciousness of humanityમાનવાસ્મિતા બ. ક.]
યુ. ૧૯૮૦, ૪૨: પ્રજામિતાના જેવી જ જ્યારે માણસમાત્રમાં માનવાસ્મિતા (c...)
For Private and Personal Use Only