Book Title: Paribhashik Shabdakosh Part 01
Author(s): Vishvanath Maganlal Bhatt
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 34
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Augment Passive attention-ઉદાસીનલક્ષ, શૂન્યવત્ લક્ષ [ કે. હું. અ. નાં. ]. Augment, અભ્યાસભૃત [ કે. હ. ] વા. વ્યા. પ-૬: મૂલપ્રકૃતિરૂપકડચસ્વર અને વિકૃતિરૂપ તાલવ્ય તથા એચસ્વરમાંથી કાર સ્રોકાર અનુક્રમે ઉદ્ભવે છે. એ પ્રત્યેકના પ્રાકટચમાં પરભાગસ્થ વિકૃતિસ્વરૂપનું પ્રાધાન્ય છે. અભ્યાસભૂત ( A. ) ક ઢચસ્વર પ્રધાનભૂત તાલવ્ય ને એષ્ટય સ્વરોની અપેક્ષાએ ગુણીભૂત છે. ગાણુ અભ્યાસના ઉમેરણને લીધે આ નવા વ્યાપારને ગુણવિધાન નામ આપિયે યેિ. તાલચ ને એય સ્વરમાં એક ડચસ્વર એકવાર અભ્યસ્ત (Augmented) થવા ઉપરાંત બીજીવાર અભ્યસ્ત થયાથી બીજી જોડકું કાર ગોકારનું પ્રગટે છે. એના આવિર્ભાવમાં કડચસ્વરના અભ્યાસરૂપે ફરી વધારા થાય તે કારણથી વાગ્યાપાર વૃદ્ધિવિધાન સજ્ઞાને પાત્ર થાય છે. Augmented, અભ્યસ્ત [કે. હું. વા. વ્યા. જુએ. Augment.] Aurora borealis, ૧. અણુપ્રકાશ [ નં. લ. ગુ. શા. ૧૮૭૬. જાન્યુઆરીના અંકનું સાંકળિયું]. Authority, ૧. ગુરુષત [મ. ન.] ચે. શા. ૪૦૧: નિર્દે શાક્તિની કેળવણીમાં, સ્વમતનું સ્વાતંત્ર્ય અને ગુરુમતના અનુરાધ એ બે વચ્ચેના પ્રમાણના નિયમ કરવો એ બહુ કઠિન કામ છે. ૨. શબ્દ [ રા. વિ. ] પ્ર. પ્ર. ૬૩: રાખ્વજ્ઞાનનું સાધન એટલે કે પ્રમાણભૂત માણસનું વાકય તેને શબ્દ કહે છે. ૩. શબ્દપ્રમાણ [ પાન્થ. ] વ. ૧, ૧૩૫: શબ્દપ્રમાણ (A.) આંતર પ્રેરણા ( Intuition ) અને ઉપયોગીપણું (Utility) એ ત્રણમાંથી એકના ધેારણે દરેક અર્થપૂર્ણ નીતિશાસ્રની પદ્ધતિએ રચાયલી હાય છે. ૧૮ ૪. શાસ્રપ્રમાણ [ મ. હું. ] સ. મ. ૩: શાસ્ત્રપ્રમાણના અપરિમિત ભયથી નખાઇ સ્વતંત્ર બુદ્ધિ વાપરવાને અને Autocracy રૂઢિના અન્ત અનુરોધ વિના આપણા જીવનક્રમ ઘડવાને આપણને હક છે. ૫. પ્રમાણ, રાખ્તપ્રામાણ્ય [દ. ખા.] Authority complex, (Psycho ana., અંકુશગ્રંન્થ [ભૂ. ગેા.] Autobiography, [ ન. લ. ] 1. સ્વજીવન ન. શ્ર. ૧,૨૬૧: લખાણમાં આવેલી હકીકતાના લગભગ બધા આધાર કવિએ પેાતે જ “ મારી હકીકત ’” એ નામે સ્વજીવન (A. 1.) લખીને છપાવી ખાનગી રાખી મૂકયું હતું તે ઉપર રાખવામાં આવ્યો છે. ૩. આત્મચરિત્ર [અજ્ઞાત]. ૩. આત્મકથા [ મા. ક. ] Acharya Shri Kailassagarsuri Gyanmandir આ. ક. ૧, ૧: ચાર અથવા પાંચ વર્ષ પૂર્વે નિકટના સાથીના આગ્રહથી મે આત્મકથા લખવાને વિચાર કર્યા હતા. Autocracy,î.અધિરાજ [બન્ધુસમાજ વ. ૬, ૧૮૫: ગેવર્ધનરામનું દૃષ્ટિબિન્દુ ગમે તે હોય પણ વ્હેમના લેખનું પરિણામ Benevolent Autocraey--ઉપકારક અધિરાજસ્વ છે, પ્રતિનિધિત્વ નથી. ૨. ૧. આપખત્યાર, રી [ન. લ.] ઈં. ઈ. ૨૪૮: રાન્તના આપઅખત્યાર રાકવા જતાં આ તે। આપણે કેવળ આપખુદીભરેલા લશ્કરના જ હાથમાં ફસાઇ પડયા. એના કરતાં તા ચાર્લ્સ જેવાની આપઅખત્યારી પણ સારી એમ ઘણાને લાગવા માંડ્યું. ૨. જોહુકમી, અહં સત્તાવાદ [૬. એકચકસત્તાધારી, ખા. ] Autocrat, [ ન્હા. ≠ ] ૧. For Private and Personal Use Only ચિ. ૬. ૪: મહારાજ સયાજીરાવ ગાયકવાડના જીવનનેા નિકટથી અભ્યાસ કરનાર સન્ત નિહાલસિંહ મહારાજને વડોદરાના A. એકચક્રસત્તાધારી અને Dietutor--સર્વસત્તાધીશ કહે છે. ર. સુલતાન અહુસત્તાવાદી [ ૬. . ]

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129