________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Cipher code
Cipher code, કૂલિપ [૬. ખા.] Civics, ૧. પ્રજાતન્ત્રશિક્ષણ [ક. પ્રા.
ગુ. શા. ૪૯, ૨૧: આ બધા વિષયાના સમાવેશ પ્રજાતન્ત્રશિક્ષણ (c.) ની કેળવણીમાં થાય છે.
૩. ધાધર્મ વિ. આ.]
વ. ૧૬, ૨૪: તે ઉપરાંત ઈતિહાસ, ભૂગાળ, અને પારધ` (c.) એ વિષયનું જ્ઞાન આપવામાં
આવે છે.
૩૦
૨. પારશાસ્ર [પા. ગા.
વિ. વિ. ૧૦૨: મનુષ્યની સામાજિક અને માનસિક પ્રવૃત્તિના અભ્યાસને માટે સમાજશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, પારશાસ્ત્ર (a.) ભૃકુલવિદ્યા, અશાસ્ર વગેરે વિનિયુક્ત શાસ્ત્રા ફલિત થાય છે.
Civil, ૧. પૈાર [મ. ૨.]
શિ.ઇ.૭૩: 'પ્લેટો પેાતાના ધર્માધ્યક્ષાને રાજ્યતંત્રના પાર અને સાંગ્રામિક નિયેાગેને અનુભવ મેળવવા માકલે છે.
૨. મુલકી [અજ્ઞાત]
Civil war, ૧. આત્મવિશ્રહ, આન્તર વિગ્રહ, દેશવિગ્રહ,પ્રજાવિગ્રહ [ન. લ.
ઇં. ઈ. (૧) ૪૮; ફ્રાન્સના રાજા પાસે આ તકરાર ગઇ, અને તેણે એકસફર્ડના ધારા' રદ કર્યાં. આ ઠરાવ અમીરાએ માન્ય કર્યા નહિ, અને દેશમાં આત્મવિગ્રહ ચાલુ થયા; (૨) કલેર ડને વિદેશમાં વસી પેાતાનું ઉત્તરવય એક સારા કામમાં ગાજ્યું. એણે ત્યાં રહીને મેટા આંતરવિગ્રહનો ઇતહાસ' એ નામનું પુસ્તક લખ્યું; (૩) ૮૯: ગુલાખની લડાઇનું પરિણામ હેન્રીને બધાએ ખુશીથી આવકાર આપ્યા, તેનું કારણ એક એ પણ હતું કે પાછલા દેશવિગ્રહથી | લેાકા કાયર કાયર થઇ રહ્યા હતા. (૪) ૧૯૨: હવેથી પ્રાકાપ ટળીને તે પ્રાવિગ્રહ એટલે પ્રજામાં પરસ્પરના વિગ્રહ થઇ રહ્યો; રાજા અને પ્રજા વચ્ચેને જ હવે ઝધડે ન રહેતાં એક પક્ષની ખીા પક્ષ સાથે લડાઈ ચાલી.
ર. અન્તઃસ્થ યુદ્ધ [ મ. સ. ] હુ. મા. જી. ૨૩: એ સધિમાં અમેરિકાના અન્તઃસ્થ યુદ્ધને લીધે મુંબઇમાં રૂનું રૂપુ' થવાના સમય આવ્યા હતા.
૩. આન્તર યુદ્ધ [ઉ, કે.]
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Classic,-sical
ત્રિ. આ. ઈ. ૨, ૩૨૨: બ્રિટિશ પ્રજા આ ડાહ્યા આર્થિક નિર્ણય ઉપર ઠરીને બેસતી હતી તેવામાં અમેરિકાના આંતર યુદ્ધે અમેરિકાના રૂના જથ્થા રૂંધી રાખ્યા.
૪, યાદવાસ્થળી [૬. ખા.] Civilization, ૧. સુધારો [અજ્ઞાત]
૨. સંસ્કૃતિ, જનસંસ્કૃતિ [આ.બા.] ૧. ૧૪, ૧૪૯: પૂર્વમાં, જીવનનું તાણ (tension) હમેશાં ઘેાડુ રહ્યું છે, અને તેથી મનુષ્યની ચાનાત્મક અને ક્રિયાત્મક શક્તિ વચ્ચે સમતા વધારે જળવાઇ છે. એ સમતામાં હું જનસંસ્કૃતિ (e.) નું તત્ત્વ જેઉં છું.
૪, સભ્યતા [અજ્ઞાત-હિન્દી અંગાળીમાંથી કાઇએ આણેલ. ] Clairvoyance, ૧ વિન્ધદ્રષ્ટિ [મ. ન.]
* ચે. શા. ૯૨: વર્તમાન સમયમાં સાઈ કામેટ્રી—આત્મપરીક્ષા; કલેરવાયન્સ-વિશ્વદૃષ્ટિ; એ આદિ પ્રયાગ સિદ્ધ થતા ચાલે છે. તે ઉપરથી તે એમ લાગે છે કે વૃત્તિનિરોધથી-ઇચ્છા સહિત અવધાનની ગાઢ એકાગ્રતાથી-પદા - ગત ધમાત્ર, તેની ભૂત અને ભાવિ દશા, ઇત્યાદિ પણ સ્પષ્ટ કરી શકાય છે. Class,
Class-teaching, સમૂહશિક્ષણ [ન.લ.] ન. ગ્રં, ૩, ૯૩: જ્યારે નિશાળિયાના વ બાંધી તે બધાને એક જ પાઠ લેવા રાખ્યા હોય ત્યારે તે સમૃશિક્ષણ કહેવાય છે.
Classes—શિષ્ટજન, શ્રેષ્ઠ [દ ખા.] Classic, ૧. આદર્શ પુસ્તક [મ.ર.]
શિ. ઇ. ૪૩૧: ગુજરાતીમાં આદર્શ પુસ્તક કયાંથી કહાવું? સમથ અને સ્વતંત્ર લેખક જોવા જઇએ તેા એક જ છે; પણ તેની ભાષા સારી કહી શકાય તેવી નથી. (વ્યાકરણના કેટલાએક દષે સુધાર્યા પછી ભાષામા તે ‘કરણઘેલેા’ જ સર્વોત્તમ છે, એમ હજી કેટલાએક વર્ષ સુધી કહેવું પડશે. ) Classic,-sical, ૧. ૧શિષ્ટ [અજ્ઞાત ૨. સસ્કારી [હ. દ્વા.]
For Private and Personal Use Only