________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Chivalry
-
નામ
Chaos
૨. ઉપાધિપત્ર (આર્યપ્રકાશ ૧૨, ૧૦: પૂર્ણ અભ્યાસ કરીને આવી રીતે વર્તાનાં જે પછી ઉત્તમ મધ્યમ ની કળે તેને ઉત્તમ મધ્યમ રીતે પરીક્ષા–પૂર્વક પ્રસિદ્ધિમાં ઉપાધિપત્ર (સર્ટિફિકેટે) આપવાં.
૩. ગુણમાનપત્ર [મ. સૂ] ગી. એ. ઉદ્દઘાટન, ૧૪: સહકારી મિ. પસિવિલ એ સંબંધમાં લખે છે કે:-“રાજકાર્ય નિમિત્ત આપના અને મારા સંચાગાદિથી વિચગાવધિ કોઈ દિવસ કોઈ કાર્ય માં આપણે મતભેદ થા નથી, તેથી આપને વિષે મને પૂરો સન્તોષ થયે છે.” એ ગુણમાનપત્ર ર. રા. ગિરીશંકરની રાજ્યનીતિજ્ઞતાના સૂચિપત્ર સમાન છે.
૪. પ્રમાણપત્ર ચં. ન. ગુ. જી. ૪૭: એકષ્ટા એસટંટની માનનીય પદવી મેળવનાર એક પ્રખ્યાત ગ્રેજ્યુએટને પંડિત ગુદત્તની પાસે સંસ્કૃત અભ્યાસ કરવા માટે ત્રણ મહિનાની રજ લેવાનું મન થાય એ હકીકત પંડિતજીની શક્તિને માટે તથા વર્ગની ઉત્તમત્તા માટે હાનું સૂનું પ્રમાણપત્ર નથી.
૫. ગુણપત્ર [હા. દ.] ગુજરાતી તા. ૧-૫-ર૭, ૬૮૯: આજથી એક માસ પૂર્વે આપે મારી પાસે રિકેટગુણપત્ર-જેવા માગ્યું હોત તો એકાદુ છે
ભાગે નિકળત. Chaos 1. અભાવ, અભાવેદધિ [બ.ક.]
સા. જી. ટિપણ, ૨૫૪: ખરે જ તે પલ દેવદત્ત છે, જેમાં ઝંઝાક્ષુબ્ધ આમેદધિ ઉપર શબ્દ થાય છે, જેવો ઉત્પત્તિ ક્ષણમાં અ-રૂપ અવર્ય અભાવધિ (c.) ઉપર શબ્દ થયા હતો;.....અને વ્યર્થ અંધ અભાવ (c.) ની જગાએ ખીલતી, ફલપ, ગગનવેખિત પૃથ્વી ઉપસે છે.
૨ દુવ્યવસ્થા, આધ્ય [ હી, 2. સ. મી. ૧૭૧]
Chaotic, અવ્યવસ્થિત, દુવ્યવસ્થ [હી. વ્ર. સદર] Character, ૧. મનુષ્યલક્ષણ [૨. મ.] !
વ. ૬,૨૮૦: મનુષ્યલક્ષણ (c.) જ માણસોના વ્યવહાર પર કાબુ ચલાવે છે. ભરવાડ ઉપર ઘેટાં કાબ ચલાવે એ જેમ શકય નથી તમ મનુષ્યલક્ષણને આ કાબુ નષ્ટ થાય અને દુનિયામાંનાં કાર્યોમાં મનુષ્યલક્ષણ પ્રલોભનોને વશ થાય એ પણ શક્ય નથી.
૨ ચારિત્ર મિ. ન. ચારિત્ર.] ૨. શીલ [આ. બા.] Characteristic, and).૧. લાક્ષણિક [ગે. મા.]
એશિયા, યુરેપ વગેરે ખંડામાંથી મહા પ્રજાઓમાં જનસ્વભાવના દાક્ષણિક દષ્ટાન્ત. ૨. લક્ષણસૂચક (ન. ભો.
ન -“લક્ષણસૂચક-શબ્દ દેહને ગમે છે; ‘લાક્ષણિક’ શબ્દ કાવ્યશાસ્ત્રમાં કહેલી ‘લક્ષણ થી પ્રતિપાદિત અર્થ તે લાક્ષણિક એ પરિચયથી ભ્રમ ઉત્પન્ન કરે છે.” moni, ૧. વિશેષ લક્ષણ [મ. સૂ.]
અ. ૬૩: આપણે રાજ્યકર્તાઓની ઉન્નતિનું મુખ્ય વિશેષ લક્ષણ ((.–અસાધારણ કારણ, અગાડી પડતો ગુણ) વ્યાપાર ધનદો જ છે.
૨. ભૂતપ્રકૃતિ [દ. બા.. chivalry, ૧. ઘોડેસવારપણું [ન. લા.]
સ. ન. ગ. ૩૫૪ શિવલી-ડેસવારપણું. ૨. પ્રેમશૌર્યભકિત [ન. લ.] ઇ. ઈ. ૧૮: આ વેળા ભૂરોપમાં પ્રેમશૌર્ય-. ભક્તિ (શિવલી-હ.) એ નામની જે સુઘડ રાજપૂતાઈ ચાલુ થઈ હતી તેમાં નર્મન સૈથી આગળ પડતા હતા.
૩. દાણિગ્ય, સ્ત્રીબહુમાન [ગ. મા.] સ. ચં. ૨, (૧) ૩૨ : આપણા વિદ્યાનિકપ સમાજે આપણા જુવાનીયાઓના હાથમાં
ગારાદિથી ભરેલાં પુસ્તકો મુકેલાં છે તેનું ફળ એક એ થાય છે કે તેમાં એક જાતનું કૃત્રિમ દાક્ષિણ્ય ઉપન્ન થાય છે. આ દાક્ષિણ્ય
ન્હાનપણથી સહચારિણું બનેલી ઉપર સ્વાભાવિક રીતે ઢોળાય છે. (૨) ૭૦: સ્ત્રી–બહુમાન (હ.) પુરુષના ચિત્તમાં ઉદય પામે તે પુરુષ અને સ્ત્રી ઉભય વિશુદ્ધિ સ્વાભાવિક રીતે વજલેપ થવા પામે અને સ્ત્રી નિર્ભય થાય.
For Private and Personal Use Only