SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Chivalry - નામ Chaos ૨. ઉપાધિપત્ર (આર્યપ્રકાશ ૧૨, ૧૦: પૂર્ણ અભ્યાસ કરીને આવી રીતે વર્તાનાં જે પછી ઉત્તમ મધ્યમ ની કળે તેને ઉત્તમ મધ્યમ રીતે પરીક્ષા–પૂર્વક પ્રસિદ્ધિમાં ઉપાધિપત્ર (સર્ટિફિકેટે) આપવાં. ૩. ગુણમાનપત્ર [મ. સૂ] ગી. એ. ઉદ્દઘાટન, ૧૪: સહકારી મિ. પસિવિલ એ સંબંધમાં લખે છે કે:-“રાજકાર્ય નિમિત્ત આપના અને મારા સંચાગાદિથી વિચગાવધિ કોઈ દિવસ કોઈ કાર્ય માં આપણે મતભેદ થા નથી, તેથી આપને વિષે મને પૂરો સન્તોષ થયે છે.” એ ગુણમાનપત્ર ર. રા. ગિરીશંકરની રાજ્યનીતિજ્ઞતાના સૂચિપત્ર સમાન છે. ૪. પ્રમાણપત્ર ચં. ન. ગુ. જી. ૪૭: એકષ્ટા એસટંટની માનનીય પદવી મેળવનાર એક પ્રખ્યાત ગ્રેજ્યુએટને પંડિત ગુદત્તની પાસે સંસ્કૃત અભ્યાસ કરવા માટે ત્રણ મહિનાની રજ લેવાનું મન થાય એ હકીકત પંડિતજીની શક્તિને માટે તથા વર્ગની ઉત્તમત્તા માટે હાનું સૂનું પ્રમાણપત્ર નથી. ૫. ગુણપત્ર [હા. દ.] ગુજરાતી તા. ૧-૫-ર૭, ૬૮૯: આજથી એક માસ પૂર્વે આપે મારી પાસે રિકેટગુણપત્ર-જેવા માગ્યું હોત તો એકાદુ છે ભાગે નિકળત. Chaos 1. અભાવ, અભાવેદધિ [બ.ક.] સા. જી. ટિપણ, ૨૫૪: ખરે જ તે પલ દેવદત્ત છે, જેમાં ઝંઝાક્ષુબ્ધ આમેદધિ ઉપર શબ્દ થાય છે, જેવો ઉત્પત્તિ ક્ષણમાં અ-રૂપ અવર્ય અભાવધિ (c.) ઉપર શબ્દ થયા હતો;.....અને વ્યર્થ અંધ અભાવ (c.) ની જગાએ ખીલતી, ફલપ, ગગનવેખિત પૃથ્વી ઉપસે છે. ૨ દુવ્યવસ્થા, આધ્ય [ હી, 2. સ. મી. ૧૭૧] Chaotic, અવ્યવસ્થિત, દુવ્યવસ્થ [હી. વ્ર. સદર] Character, ૧. મનુષ્યલક્ષણ [૨. મ.] ! વ. ૬,૨૮૦: મનુષ્યલક્ષણ (c.) જ માણસોના વ્યવહાર પર કાબુ ચલાવે છે. ભરવાડ ઉપર ઘેટાં કાબ ચલાવે એ જેમ શકય નથી તમ મનુષ્યલક્ષણને આ કાબુ નષ્ટ થાય અને દુનિયામાંનાં કાર્યોમાં મનુષ્યલક્ષણ પ્રલોભનોને વશ થાય એ પણ શક્ય નથી. ૨ ચારિત્ર મિ. ન. ચારિત્ર.] ૨. શીલ [આ. બા.] Characteristic, and).૧. લાક્ષણિક [ગે. મા.] એશિયા, યુરેપ વગેરે ખંડામાંથી મહા પ્રજાઓમાં જનસ્વભાવના દાક્ષણિક દષ્ટાન્ત. ૨. લક્ષણસૂચક (ન. ભો. ન -“લક્ષણસૂચક-શબ્દ દેહને ગમે છે; ‘લાક્ષણિક’ શબ્દ કાવ્યશાસ્ત્રમાં કહેલી ‘લક્ષણ થી પ્રતિપાદિત અર્થ તે લાક્ષણિક એ પરિચયથી ભ્રમ ઉત્પન્ન કરે છે.” moni, ૧. વિશેષ લક્ષણ [મ. સૂ.] અ. ૬૩: આપણે રાજ્યકર્તાઓની ઉન્નતિનું મુખ્ય વિશેષ લક્ષણ ((.–અસાધારણ કારણ, અગાડી પડતો ગુણ) વ્યાપાર ધનદો જ છે. ૨. ભૂતપ્રકૃતિ [દ. બા.. chivalry, ૧. ઘોડેસવારપણું [ન. લા.] સ. ન. ગ. ૩૫૪ શિવલી-ડેસવારપણું. ૨. પ્રેમશૌર્યભકિત [ન. લ.] ઇ. ઈ. ૧૮: આ વેળા ભૂરોપમાં પ્રેમશૌર્ય-. ભક્તિ (શિવલી-હ.) એ નામની જે સુઘડ રાજપૂતાઈ ચાલુ થઈ હતી તેમાં નર્મન સૈથી આગળ પડતા હતા. ૩. દાણિગ્ય, સ્ત્રીબહુમાન [ગ. મા.] સ. ચં. ૨, (૧) ૩૨ : આપણા વિદ્યાનિકપ સમાજે આપણા જુવાનીયાઓના હાથમાં ગારાદિથી ભરેલાં પુસ્તકો મુકેલાં છે તેનું ફળ એક એ થાય છે કે તેમાં એક જાતનું કૃત્રિમ દાક્ષિણ્ય ઉપન્ન થાય છે. આ દાક્ષિણ્ય ન્હાનપણથી સહચારિણું બનેલી ઉપર સ્વાભાવિક રીતે ઢોળાય છે. (૨) ૭૦: સ્ત્રી–બહુમાન (હ.) પુરુષના ચિત્તમાં ઉદય પામે તે પુરુષ અને સ્ત્રી ઉભય વિશુદ્ધિ સ્વાભાવિક રીતે વજલેપ થવા પામે અને સ્ત્રી નિર્ભય થાય. For Private and Personal Use Only
SR No.020540
Book TitleParibhashik Shabdakosh Part 01
Original Sutra AuthorN/A
AuthorVishvanath Maganlal Bhatt
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages129
LanguageGujarati
ClassificationDictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy