SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Chorus www.kobatirth.org ૪. વીરત્તિ [ર. મ.] વૃત્તાન્ત ક. સા. ૧૯૩: દેલી અને અજમેરના રજપૂતરાનો પૃથુરાજ ચહુઆનું હિન્દુસ્તાનના ઇતિહાસમાં સુપ્રસિદ્ધ છે. તેના અદ્ભુત શૈા`થી માહિત થઈને ઇતિહાસકાર્ય તેને ‘The flower of Rajput livałry' ‘રજપૂત વીરવૃત્તિનું પુષ્પ' એ ઉપપદ આપ્યુંછે. પ. વીરતા [ર. મ.] હા. મ. ૩૮: કદિ ખાટી બાબતની મગરૂરીના આવેશથી તણાઈ જઇ મનુષ્યા કલ્પનાવિહીન બની જે હસવા સરખી મૂર્ખાઇ કરે છે તે ડૅાન કિવોટનું ચરિત્ર દર્શાવે છે. કલ્પનાની અશક્તિથી તે અસ્થાને ‘ શિવલરી ’ (વીરતા) દર્શાવવા ાય છે, અને તેમાં ગંભીરતા માની લે છે, તેથી, તેના તરગ। હાસ્યજનક થાય છે. ૬. નારીપૂજા [. બા] ૧, ૧૩, ૮૫: હું નથી ધારતા કે ‘U.' યાને નારીપૂર્જાની ભાવના પશ્ચિમમાં પણ આથી વધીને હાય. ૭. શ્રીદાક્ષિણ્ય [૬. બા.] કા. લે. ૨, ૧૬૯: અજ્ઞાન સ્ત્રીને ત્યાગ કરનાર વીર અન્ત્યજ-સેવક એ ફરી પરણે નહિ અને સ્રીદાક્ષિણ્ય ખતાવી સ્રીયાની સેાખત રોધે નહિ તે હું માનું કે હા, એને આપભેગ સાચા હતા; (કા. લે. ૧ માં પણ કાઈક સ્થળે છે, અને તે વધારે સારા અર્થમાં, પણ તુ શેાધવાને અવકાશ મળ્યા નથી.) ૮. પ્રેમસેવા [ર. ક.] યુ. ૧૯૭૯, ૩૩૫: એ મધ્યકાલીન યુગમાં પ્રેમસેવા (.) ના આદર્શ પ્રવતા હતા. ૯. લલનાસમાન [ન. ભેા.] ૧. ૨૬, ૪૩: પુરુષની સાથે સ્રીજન વાદમાં ઊતરે તો પછી. લલનાસંમાન)ને હક તે સ્ત્રીજનના રહેતા નથી; પણ સર્વ માનવને સમાન હેવા ourtesy (સભ્યતા) ના વર્તનની તા અપેક્ષા રાખવી એ અધિક માગણી નો હે ગણાય. Chorus, ૧. ૧. ગાયકગણ {ન. લા.] સ. નં. ગ. ૫૦૦: મધ્યદેવ ાનીશિઅસ અને અકરાનો ભાગ આપવામાં આવતા તે પ્રસંગે પૂજક લોક નાચતા, ગાતા, વેદીની પ્રદક્ષિણા કરતા–એક ગાતા ને બીન્ન સંધળા Acharya Shri Kailassagarsuri Gyanmandir Church ઝીલતા; પછવાડેથી એક જણ વેરા લેતા થયા, એ પ્રમાણે નાટકની ઉત્પત્તિ કહેવાય છે. એ સ્કીલસે બે જણને વેશ લેતા કીધા, ગાયકગણનું કામ ઘેાડામાં આવ્યું ને એક મધ્યસ્થને વધારે કે જે નાટકના સઘળા રસ પેાતાના અનુભાવે દેખાડતે ને સાજોનારાના પક્ષ તેના જ ઉપર કરતા. ૨. ગાયકપાત્રગણું [ કે. હું.] ૨. ૧. સંગીતિ [ કે. હું. ] ૨. વૃદ–ગાયન [૬, બા મધપૂડા, ૧૩૫: કાક વખતે જાણે પહેલેથી નક્કી કર્યું હેાય તેમ ત્રણ ચાર ન્તતનાં પક્ષીએ એક જ ઝાડપર બેસીને એક સામટાં ગાયન શરૂ કરે છે, આ વૃંદ-ગાયનમાં તાલનું નામ ન મળે, છતાં એક જાતનું સંગીત અને મા જામે છે ખરૂ. ૩. બૃદસ'ગીત [૬. ખા, નવા] ૪. સહુગાન [દેશળજી પરમાર] કો. ૬, ૨, ૪૦: કાલીસીમમના મહા ચાક વચ્ચે આજ t સાંજે એક હુન્નરથી વધુ ખાળકાનું સહગાન સાંભળીને આવું છું. ૩. ધ્રુવપદ [સૌ, લવગિકા મહેતા] ગ્રીક સાહિત્યનાં કરુણારસપ્રધાન નાટકોની કથાઓ, ઉપાધ્ધાત, ૮ : હવે, ગ્રીક અંતરમાં ગવાતું “ કારસ અથવા ધ્રુવપદ, અને નાટકનેા વાર્તાલાપ એ અને પ્રવેશ પામી ચૂકયાં હતાં. Chronological order, ૧. આનુપૂર્વી [ કે. હ. પહેલી પરિષદ, વાઝ્યાપાર. ] ૨. કાલક્રમ [ન. ભા.] Church, ૧. ધર્મ સંઘ, ધ કાય [આ.ખા.] ધ. વ. ૨૧૮: પ્રભુનેા અવતાર જે જીસસ ક્રાઇસ્ટ, તથા એની આજ્ઞાને અનુસરીને જે ચ' કહેતાં ધસધ' યાને ધર્માંકાચ' તે સ્થાપવામાં આવ્યેા છે એના આશ્રય કરવાથી મનુષ્ય પ્રભુની કૃપા મેળવી શકે છે તથા પાપમાંથી તરી શકે છે. ૨. ધર્મ સંસ્થા [મ, હ.] સ. મ. ૩પ: આ ઢચુપચુપણું, પરિણામના ભયને લીધે નિશ્ચયની સાથે ઘડમથલ, અતીવ મહત્ત્વના વિષયામાં અપ્રમાણિકતા, સરકારી ચર્ચ (ધર્મ સસ્થા) ને કારણે ઘાડી થતી જાય છે. ને For Private and Personal Use Only
SR No.020540
Book TitleParibhashik Shabdakosh Part 01
Original Sutra AuthorN/A
AuthorVishvanath Maganlal Bhatt
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages129
LanguageGujarati
ClassificationDictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy