Book Title: Paribhashik Shabdakosh Part 01
Author(s): Vishvanath Maganlal Bhatt
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 47
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Classic,-sical ૩૧ Classicim સા. ૧, પર: યુરોપની સઘળી બોલીઓ | (dialect) ભાષાઓ જેમને સંસ્કારી (c.) કહે. વામાં આવે છે, તેમની પણ એ ભાષા માતા છે. ૩. અભિજાત, શિષ્ટમાન્ય [દ.બા.] ૨. ૧. રૂષપ્રધાન અ. ફ.] મ. કા. ઉપોદઘાત, ૧૨૪: કવિઓ અને કલાવિધાયકોની જે બે મુખ્ય શાળાઓ કહેવાય છે તે રૂપપ્રધાન(C.) અને રંગપ્રધાન(BRomantic, છે. રૂપપ્રધાન લેખ અને કળામાં વસ્તુની રેખા સ્પષ્ટ શબ્દોમાં અને સ્પષ્ટ આકૃતિઓમાં સીધી અને સાદી રીતે કહેવાય છે, ત્યારે રંગપ્રધાન લેખ અને કળામાં ચિત્રોમાંના રંગ ઉપર વિશેષ ધ્યાન અપાયેલું હોય છે. ૨. સંસ્કારશેભન નિહા. દ.]. સા. સં. ૧૮૫: સર્વ લલિત કળાઓમાં સંસ્કારોભન , અને જીવનપલ્લવિત Romantic શૈલીઓની પ્રણાલિકાઓ, ને એમની કંઈ અથડામણ, દીર્ધકાળથી ચાલી જ આવે છે. ૩. સ્વસ્થ, રૂપદશી [વિ. ક.]. ક. ૧, ૧, ૧૬૦: પ્રાચીન કવિઓની મહેર છાપ પામીને સન્માનિત ને પુનિત થએલાં કાવ્યરૂપો અને વિચારસરણીને અડગ ભકિતભાવે પુજનાર તથા એટલા એકઠામાં જ વિહરીને આત્મસિદ્ધિ સાધનાર કવિની શૈલી તે કલાસિકલ’–રૂપપ્રધાન અથવા સ્વસ્થ શલી; અને તે સરણીનાં એ બંધન જેને અસહ્ય જણાય, જે અદભુતતાનો આશક હોય, નિત્ય નવા રસરંગનો પિપાસુ હોય, અનર્ગલ સર્વદેશી સ્વાતંત્ર્યમાં પ્રતિભાનો સાક્ષાત્કાર વા છે, મેળવે અને માણે તેવા કવિની શૈલી તે રોમેન્ટીક-રંગપ્રધાન અથવા મસ્ત શૈલી (... “સ્વ” તથા મસ્ત’ શબ્દ સર સીડની કોલ્હીનના આ મતને આધારે સ્વીકાર્યા છેઃ “ રોમેન્ટીક લેખક આવેશમય, તોફાની સ્વભાવને હોય છે, અને કલાસીકલ લેખક સ્વસ્થ પ્રકૃતિને હોય છે.” ગેઈન ટ્રેઝરી સીરીઝમાંના લેડરના કૃતિ સંગ્રહની પ્રસ્તાવના. રૂપદૃષ્ટિ અને રંગદષ્ટિ તથા તે પરથી ઉદ્ભવતાં પદો પણ પ્રસંગોપાત્ત વાપરવાં પડશે. (૨) ૧૬૨ યુગના રૂપદશી કવિઓ હવે બાકી રહ્યા તે એકેકથી સર્વથા જુદા એવા ત્રણ દોલતરામ રમણભાઈ, અને “સેહેની'. ' ૪. સંયમી [આ. બા. વ. ૨૫, ૧૬૬ઃ નવા યુગનું વાતાવરણ C. નહિ પણ Romantic હતું, સંયમી નહિ પણ ઉલાસી હતું. ૫. શિષ્ટાચારી (ક. મા.] રસાસ્વાદને અધિકાર, ૭ઃ રેપમાં કયાં સુધી શિષ્ટાચારી (c.) સંપ્રદાયે આનંદલક્ષી ( romantic ) સંપ્રદાયના કેટલાયે લેખકોને ડાભી નાખ્યા. ૬. વિશદરેખ [બ. ક.] ગુજરાતીને દિવાળી અંક, ૧૯૨૬, ૧૪: પદ્ધતિ વાસ્તવિક (realistic) હો કે કા૫નિક (idealistic), ચિત્ર વિશદરેખ (૯) હો કે રંગભેગી (romantic), તપટ સાંકડે હે કે વિશાળ, ગતિ એક જ માણસને લગતી બાહ્યાભ્યતર બનાવ૫રંપરાની હો કે જંગી યાત્રિક સંઘ કે ચતુરંગ અક્ષોહિણીનીએ સર્વ કૃતિનાં ઉપલક્ષણમાત્ર છે. ૭. સૌષ્ઠવપ્રિય [વિ. મ.] ક. ૪, ૧, ૧–૨: સાષ્ટવપ્રિય અને કેતુકપ્રિય (અનુકમે C. અને Romantic, એ નવી યોજનાના આધારભૂત શબ્દ –“The classic character in art consists in the addition of restraint and flawlessness to beauty. The essential element of the romantic spirit is curiosity joined to a love of beauty. -De Maar : History of Modern English Romanticism, Vol. I. p. 12.) વિશેષ માટે જુઓ Romantic, Classicum, ૧. સંસ્કૃત પ્રયોગ દિ. બા.] ૨. રૂપદૃષ્ટિ [વિ. ક.] of Classical. ૨. સંસ્કારી સંયમ, તપ આિ. બી.] વિ. ૨૫, ૧૭૦: આ સર્વને એકત્ર કરીને આપણે એને પૂર્વોકત “સંસ્કારી સંયમ” થી ઉલટું “જીવનને ઉલ્લાસ” એવું નામ આપી શકીએ, અને આ સૃષ્ટિ સરજનહાર પરમ કવિનાં “તપ” અને “આનંદ” માંથી ઉત્પન્ન થઈ છે એમ કૃતિ કહે છે તે તદનુસાર એ બે For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129