________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Belles-lettres
છે, પણ તેમાં એ સ ંપૂર્ણ સ્થિતિમાં હાવાને લીધે ઝટ ઓળખાઇ આવે છે. બાકી સઘળામાં પછી તે મેાહન, બાધન કે શેાધન વર્ગનાં હા– યોજના તથા કૃતિ હોવી જોઇએ. (૨) ૧૫૬: નાટક, કાવ્ય, વગેરે માહન ગ્રંથિનાં પુસ્તકાની તુલના કરવામાં ત્રણ વાતને! વિચાર રહેલા છે; —વસ્તુસંકળના, પાત્રભેદ, અને રસ.
૨. સર્પહત્ય [બ. ક.]
૧. ૧, ૧૯૮: ‘ વાદ્નમંચ શબ્દને કેટલાક લેખકા સાહિત્યના જ અ`મા વાપરે છે, પણ કાવ્ય અને કાવ્ય જેવી રસાલ કારાદિ વાણી અને કલાપ્રધાન શિષ્ટકૃતિઓને માટે જ સાહિત્ય રાખ્યું વાપરવાનું રાખી, ભાષામાંના તમામ ગ્રંથસમૂ હુને માટે ‘વાય’ શબ્દના પ્રયોગ કરવા વધારે ચાગ્ય જણાય છે,
૩. નિરપેક્ષ—કેવળ-સાહિત્ય [ા. મા.]
પહેલી પરિષ,વ.૪,૨૦૩: ધર્માં વિષય, રસવિષય, સંસારસુધારાનેા વિષય, ઇત્યાદિ સર્વ વિષયાની ચર્ચા સાક્ષરવર્ગમાં સમુદ્રમન્થન જેવું મન્થન પામે છે. અને દેવદાના જેવા હૃદયભેદ ઉત્પન્ન કરે છે. આ અેલા વિષયા એક રીતે સાહિત્યના વિષયા છે ને બીજી રીતે નથી. રાજકીય સાહિત્ય, ધર્મવિષય સાહિત્ય, ઈત્યાદિ નામે જોઇએ તે વિષય માત્ર સાહિત્યગમ્ય છે. આવા બાહ્ય વિષયેાની અપેક્ષા રાખનાર સાહિત્યને બાદ કરી તેના શીવાયના સાહિત્યને જ સાહિત્ય કહીયે તે! ઉક્ત વિષા સાહિત્ય નથી. આમને સાહિત્ય કહેવું કે ન કહેવું એ ચર્ચામાં ન પડતાં આવા બાહ્ય વિષયાની અપેક્ષા રાખનાર સાહિત્યને આપણે સાપેક્ષ સાહિત્ય કહીશું | અને તે વિનાના શુદ્ધ કેવળ સાહિત્યને નિરપેક્ષ સાહિત્ય કહીશું. આ સભાનાં કાર્યની ચાદી શ્વેતાં શાસ્ત્રસાહિત્ય અને કાવ્યાદિક કેવળ સાહિત્ય એવા બે ભેદ સ્વીકારતાં ઘણી અનુકૂળતા થશે. આટલા ચાર શબ્દોની પરિભાષા શુ જ છેએમ હું કહેતેા નથી. માત્ર મને આ પ્રસગે તે સ્ફુરી આવે છે અને એ તમારાથી સમન્વય એવા શબ્દો છે એમ ગણીને અનુકૂ. ળતાના વિચાર કરી એ શબ્દો હું વાપરું છું,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Bimetallism
આટલા મ્હારો આશય ધ્યાનમાં રાખશે તેને મ્હારી સાથે તાલબંગની વાસના નહી થાય.
૪. શુદ્ધસાહિત્ય [ન. ભા.]
પાંચમા પરિષ૬,૧.૧૪,૨૯૦ઃસાહિત્યના વિભાગા અંગ્રેજી ઇત્યાદિમાં કરીશું તે તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, વિજ્ઞાન, નીતિ, તત્ત્વશાસ્ત્ર, ઇત્યાદિ અનેક વિભાગમાં સખ્યાન્ય પુસ્તકા જડશે, અનેક વિજ્ઞાને તે તે વિષયના ખાસ અભ્યાસકા બની કન્યમાં પ્રવૃત્ત થયેલા તૈઇશું; શુદ્ધ સાહિત્યમાં કવિતા, વાર્તા, નાટક, ખાલસાહિત્ય, લેાકગીત, ઇત્યાદિ, ઈત્યાદિ,અનેક શાખાઓમાં તે જ પ્રમાણે સમૃદ્ધ અવસ્થા નજરે પડશે.
૫. લલિત વાડ્મય [વિ. ક.] ક. ૧૯૮૨, ખાસ સાહિત્ય અક, ૭: ‘સાહિત્યનાં જે ગુણ લક્ષણા સમજાવવાના પ્રચાસ ઉપર કર્યાં છે તે લલિત વાડ્મયમાં જ આપને જડે છૅ, કાઈ પણ શાસ્ત્ર કે કથનમાંપાંડિત્યના કે બાધનના વાઙમયમાં-નથી જડતાં. Bias, પક્ષપાત [મ. ન.]
ચે. શા. ૩૬૫: જીએ Prejudice. Bibliography, ૧. સદર્ભગ્રન્થ [ન.દે]
હિ”. ત. ઇ. પૂ. પ્રસ્તાવના, ૧૮: ઉત્તરા ની અવધિએ સંદર્ભગ્રન્થ ( B.) તે તે પ્રકરણેાને લગતે આપવામાં આવશે; જેથી અધિક અભ્યાસકને સ્વતંત્ર અધ્યયનનાં દ્વાર ઉઘાડાં થશે.
૨. ગ્રંથસૂચી [વિ. ૩]
યુ. ૧૯૮૧, ૪૫૯: જિજ્ઞાસુએ અલખત આ ઉપલેખમાળાને છેડે અપાયલી ગ્રંથસૂચી યાગમાં લઇને એ અને ખીત રસભર મુદ્દાઓ વીશે વધુ જાણી લેશે.
3.
તદ્મથસૂચિ [દ. બા.] Bimetallism, ધાતુવાદ, દ્વિધાતુમત [ મ. ૨. ]
અ. અ: દ્વિધાતુમત સમાય ત્યાર પહેલાં નાણાંની ખરી કલ્પના હાવી ોઇએ, નાણુ એ દ્રવ્યનું કારણ હાવાને બદલે પરિણામ હોય તે દ્રિધાતુવાદ સમજી શકાય તેમ નથી. નાણું એ માલ હોય અને તેનું મૂલ્ય ઉત્પાદનશ્રમથી નિર્ણીત થતું હાય તા દ્વિધાનુવાદ તુ છે પણ નાણું જો જરૂરનું વાહક ડ્રાય તા તે એકદમ સિદ્ધ થઇ જાય છે.
For Private and Personal Use Only