________________
३२
રુચિભાવ ન રહો. એ દુષ્ટભાવને હું દુગંછું છું, એને વોસિરાવું છું, એ સૂચવવું છે. આ માટે જે આવશ્યકતાઓ છે, તેનું નિર્યુક્તિકાર પ્રત્યેક અક્ષર લઇ પ્રતિપાદન કરે છે, કે 'મિ' મૃદુતા માટે છે, '' છાદન માટે છે,.... વગેરે. પ્રો. આ તાત્ત્વિક ગંભીર ભાવો ઉવેખી, ઉપલકથી 'મા ફચ્છામિ પુત્તું' લેવા ગયા છે. જેને જૈન પ્રણાલિકાનો પણ ટેકો નથી. વળી એનો અર્થ તો માત્ર એટલો જ થાય કે 'હું વર્તમાનમાં દુષ્કૃત્ય ઇચ્છતો નથી,' નહિ કે 'મારું પૂર્વનું દુષ્કૃત્ય, પશ્ચાત્તાપપ્રાયશ્ચિત્તથી મિથ્યા થાઓ.' વળી. 'ઇચ્છામિ સુક્કડં'ની સામે એને મૂકતા, એ ભૂલી ગયા કે સુકૃત તો નવા ઇચ્છવાનાં છે, તેથી એની હરોળમાં 'દુષ્કૃત નવા નથી ઇચ્છતો' એવો અર્થ થાત, પણ તેથી ભૂતકાળનાં દુષ્કૃત્યોનું શું ? અહીં તો અતીતના અનુબંધ તોડવાના છે.
(૪) યુનિવર્સિટીને માન્ય પ્રોફેસર પ્રાકૃત 'ઝબુદ્ધિ' શબ્દને સં. 'અનુશાન્તિ' અને 'અનુશિષ્ટિ' વચ્ચેના ગોટાળાનું પરિણામ કહેતાં એ સમજવું ચૂક્યા કે 'અનુશિષ્ટિ' પ્રાકૃત રુપ તો 'અનુસિદ્ધિ' થાય.
(૫) 'ડાબદું વય વિશે' નો નવો અર્થ લગાવતા પ્રો. એ સમજવું ભૂલ્યા કે પાપના અનુબંધ દુશ્મન જેવા નહિ પણ ઝેર જેવા છે. કેમકે દુશ્મનને 'વન્દે' કહેવા કરતાં 'રજ્જુવ≠' કે એવું કાંઇક કહેત. 'અવ્વલે' ન કહેતાં, 'ઝપ્પનામે' કહેત. ફલનો અર્થ તો બીજા દર્શનમતે પણ કાર્ય, પરિણામ એવો થાય, પણ લાભ નહિ. બીજું, દુશ્મન જેવા અશુભના અનુબંધને