________________
રૂ૭. જ હોય છે, નહિતર અતિપ્રસંગ આવે" એની સમજુતીના El243141 g If Anything else can fruitully function for them... વગેરે લખ્યું, એટલે કે, આ ઉપાયને બદલે બીજા કોઇથી કાર્ય નીપજે, તો આવા કાર્યકારણભાવનો નિયમ ભાંગે' વગેરે લખ્યું, તે સૂત્રકારના આશય સાથે તદ્દન અસંગત છે. ગ્રંથકારને બીજાથી જો કાર્ય સીઝે,' એવું નથી કહેવું, પણ એમ કહેવું છે કે 'આ ઉપાયથી પણ કાર્ય ન સીઝવા છતાં જો એ કારણ તરીકે ગણાય, તો પછી જે ત્રાહિત બીજાઓથી પ્રસ્તુત કાર્ય નથી સીઝતા, એ પણ પ્રસ્તુત પ્રત્યે કારણ તરીકે ગણાવાનો પ્રસંગ કેમ ન ઊભો થાય ? આનું નામ અતિપ્રસંગ.' આના બદલે પ્રો. 'જેને ઉપાય તરીકે ન કહી શકાય એ પણ જો કાર્ય સાધે, તો ગમે તે અન્ય પણ કેમ કાર્ય ન સાધે ? અતિપ્રસંગ છે' એવું અસંગત જે કહે છે, તે 'અપ્રસંગ-અતિપ્રસંગ (અવ્યાપ્તિ-અતિવ્યાપ્તિ) નું અજ્ઞાન સૂચવે છે. એથી જ લાગે છે કે ટીકાની વ્યવહાર-વિચ્છેદ અને નિશ્ચયમત વગેરે કેટલીક તાત્ત્વિક વાતો ન સમજવાથી એમણે ઠીક જ ચર્ચા નથી.
(૧૭) 'નિઅરૂગ્ગહદુષ્ણ' માં પ્રો. વધારે ઠીક અર્થ તરીકે 'ગૃહદુઃખથી એટલે સંસાર-દુઃખથી નિવૃત્ત' એવો કરવા જતાં એ ભૂલ્યા કે પ્રાકૃતમાં ગૃહનું ગેહ કે ગિહ' થાય. અહિ તો 'ગહ' શબ્દ છે. તેમાં જે 'ગ' સંયુક્ત છે, તે સંયુક્ત અક્ષર 'ગ્રીને સૂચવે છે. તેથી ટીકાકાર મહર્ષિએ કરલે નિવૃત્તાગ્રહદુખ (નિવૃત્ત + મામૈદક, નિવૃત્ત + પ્રદુઃર) એવું જ અવતરણ સાચું છે. ' (૧૮) 'આયત' શબ્દ 'મોક્ષ' અર્થમાં ચાલુ સાહિત્યમાં નથી