Book Title: Panchsutrop Nishad
Author(s): Bhuvanbhanusuri, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
૬૧. અવધૂતોપનિષદ્ - શ્રી દત્તાત્રેય અવધૂત પ્રણીત અવધૂતગીતાની
મનનીય સૂક્તિઓ પર નૂતન સંસ્કૃત વૃત્તિ. ૬ ૨. દુઃષમોપનિષદ્ - દુઃષમગંડિકા ગ્રંથ પર વિશદ વૃત્તિ, સાનુવાદ ૬૩. પ્રથમોપનિષદ્ - રત્નાકર પચ્ચીશી-પ્રાચીન ટીકા આદિ
વિશિષ્ટ કૃતિઓનું પ્રથમ પ્રકાશન. ૬૪. અહંન્નામસહસ્રસમુચ્ચય - કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યરચિત
કૃતિ-સચિત્ર સંપાદન. ૬૫. ઉપાસનોપનિષદ્ - પૂ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજા કૃત ધૂમાવલિ
+ સર્વજિનસાધારણસ્તવન આ બે વિશિષ્ટ
કૃતિઓ-સચિત્ર સાનુવાદ. ૬૬. સુખોપનિષદ્ - પરમસુખપ્રાપ્તિરૂપ ચિત્તશુદ્ધિફળ, સચિત્ર
સાનુવાદ. ૬૭. દયોપનિષદ્ - જીવદયા પ્રકરણ પર નૂતન સંસ્કૃત વૃત્તિ
સાનુવાદ ૬૮. શંખેશ્વર સ્તોત્ર- મહો. યશોવિજયજી મહારાજાની કૃતિ,
સચિત્ર-સાનુવાદ. ૬૯. દાનાદિ પ્રકરણ - શ્રી સૂરાચાર્યકૃત પ્રકરણ, ત્રુટિતકાવ્યપૂર્તિ +
અનુવાદ સહ. ૭૦. ધ્યાનોપનિષદ્ - પ.પૂ. આચાર્ય શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી
લિખિત ધ્યાન અને જીવન પુસ્તકનો
સંસ્કૃત તાત્પર્યાનુવાદ. ૭૧. પંચસૂત્રોપનિષદ્ - પ.પૂ. આચાર્ય શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી
લિખિત ઉચ્ચ પ્રકાશના પંથે પુસ્તકનો
સંસ્કૃત તાત્પર્યાનુવાદ. ૭૨. પૂર્વોપનિષદ્ - મહો. યશોવિજયજી મહારાજા કૃત જ્ઞાનસાર
અંતર્ગત પૂર્ણાષ્ટક સચિત્ર - સાનુવાદ.

Page Navigation
1 ... 320 321 322 323 324