________________
३४
. (૯) 'નાનિર્વદ્ધ'માં 'ના' અને 'નિર્વç' એમ પદચ્છેદ સમજી પ્રો. ભૂલ કાઢતાં પહેલા સમજવું ઘટે કે આ સમર્થ શાસ્ત્રપિતા તો સંધિ કરીને લખે છે, તેથી 'ન + શનિવર્લ્ડ = નાનિવç' એવો જ ભાવ છે. નહિતર નિષેધ માટે કોઇ સ્થાને 'ના' પદ ન લખનાર ગ્રંથકાર અહિ કેમ લખે?
(૧૦) સૂત્ર ત્રીજાના ટિપ્પણમાં – 'વહિનુત્તે' 'ઉપધી' એટલે કે માયા લેવી છે, ત્યાં 'ઉપાધિ' એટલે કે સાંસારિક આસક્તિ એવો પ્રો. નો નવો અર્થ યોગ્ય નથી, કેમકે એમ કોઇ મુમુક્ષુ સાંસારિક આસક્તિવાળો બને, તેથી કાંઇ મોહાંધ માબાપ રજા આપે, એ ન બને. એ તો નિમિત્તજ્યોતિષ કથન વગેરે કાંઇ_ઊભું કરે, અને તેથી પેલા રજા આપે તો આપે, એવો સંભવ છે. વળી અહિ 'ઉવારિ' શબ્દ પણ નથી, કિંતુ 'ફેવદિ' શબ્દ છે.
(૧૧) '+ ત્થ નાય' માં 'નાય' નો અર્થ જાય એવો ખોટો અર્થ પ્રો. એ કર્યો છે. કેમકે 'અજાગલસ્તનન્યાય, 'અર્ધજરતીય ન્યાય' વગેરે પ્રસિદ્ધ ન્યાયોમાં ભગવાન ઇહ' એવો ન્યાય નથી આવતો તેથી નાય' નો અર્થ જ્ઞાત = દૃષ્ટાંત એ જ બરાબર છે. એવો અર્થ લઇને તો આખું જ્ઞાતાધ્યયન છે, 'નાયઝયણ' છે તે 'દૃષ્ટાંતોનાં અધ્યયન' અર્થમાં છે; પણ નહિ કે ચાયોનું અધ્યયન' એ અર્થમાં.
(૧૨) 'કાનETTળ' માં પ્રો. કાલનો અર્થ મૃત્યુ લે છે તે ખોટો છે. કેમકે અહીં એ સૂચવવું છે કે 'માતાપિતા હજી કાળને સહે એવા છે. અર્થાત્ જીવે એવા છે, એવું વ્યવહારથી લાગે છે. તે દરમિયાન જો ઔષધ લાવીને આપું, તો એ બચી જવા